हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Accepting
Accepting News
Accepting
સમગ્ર દેશમાં રાત્રે 9 વાગ્યે દીવડા અને ફ્લેશથી ઝગમગી ઉઠ્યું રાષ્ટ્ર, એકતાનું અદ્ભુત
વડાપ્રધાન મોદી દ્વારા રવિવાર 05 એપ્રિલે રાત્રે 09 વાગ્યે ઘરની તમામ લાઇટ બંધ કરીને દિવા, મીણબતી, બેટરી કે ટોર્ચ લાઇટ દ્વારા પ્રકાશ કરવા માટે જણાવ્યું હતું. સતત 09 મિનિટ સુધી એટલે કે 09 વાગીને 09 મિનિટ સુધી લાઇટો બંધ રાખીને દિપ પ્રાગટ્ય કરવા માટે જણાવાયું હતું. જેનો ન માત્ર ગુજરાતનાં શહેરો પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં વધાવી લેવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર સહિતનાં તમામ નગરો અને મહાનગરોમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે જાણે દિવાળીને પણ ઝાંખી પાડે તેવી રીતે ઉજવણી કરી હતી. સમગ્ર દેશની એકતાનો સંદેશ અને કોરોના જેવા કોઇ પણ સંકટ સામે લડી લેવાની ક્ષમતા દર્શાવી હતી. આટલું જ નહી પરંતુ વિદેશમાં રહેતા ભારતીયોએ પણ ખુબ જ ખુશી પ્રગટ કરી હતી.
Apr 5,2020, 21:57 PM IST
Trending news
breaking news
ગુજરાતમાં અદ્દભુત ખગોળીય ઘટના! આકાશમાં જોવા મળેલી આ ઘટનાથી લોકો આશ્ચર્યમાં મુકાયા
loksabha election
ચૂંટણીનો 'ચાણક્ય' ભાજપ માટે કેમ કરી રહ્યો છે આવી ભવિષ્યવાણી, સૂપડાં સાફ કરી દેશે
allahabad high court
દહેજના ખોટા કેસોથી બચવા માટે હાઈકોર્ટ આપ્યો મોટો નિર્દેશ, જેલના સળિયા નહીં ગણવા પડે
Ajwain Ki Potli
Ajwain Ki Potli: ઘરની આ દિશામાં રાખી દો આ પોટલી, દિવસ-રાત વધતી રહેશે ધનની આવક
Yawning
બગાસુ ખાતા આ શું થઈ ગયું? મોઢું ખોલ્યા બાદ બંધ જ ન થયું, ડોક્ટરે શું કહ્યું તે જાણો
millionaires
આ શહેરમાં રહે છે દુનિયાના સૌથી વધુ ધનીક લોકો, દરેકના ખાતામાં ઓછામાં ઓછા 8 કરોડ
Jamnagar Crime
શિક્ષણ જગત માટે લાંછનરૂપ કિસ્સો; 15 દિવસ પહેલાં નોકરીએ ચઢેલા શિક્ષકે પોત પ્રકાશ્યું!
Brightcom Group Ltd Share
₹100 થી તૂટીને ₹12 પર આવ્યો આ શેર, હવે 14 જૂને બંધ થઈ જશે ટ્રેડિંગ
breaking news
નર્મદા બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના;ન્હાવા પડેલા 7 યુવાનો પૈકી 3ના મોત
DA hike
મોંઘવારી ભથ્થા પર સારા સમાચાર! જાણો હવે કેટલું વધશે અને કયા ફોર્મ્યૂલાથી મળશે પૈસા?