हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Abhayam
Abhayam News
Ahmedabad
મારી પત્નીને મારા માસીના દીકરા સાથે અફેર છે, અભયમની ટીમ પહોંચી તો પતિનો ભાંડો ફૂટ્યો
Ahmedabad News : અભયમ હેલ્પલાઈન પર પતિએ ફોન કરીને ખોટી માહિતી આપી, ટીમે કાઉન્સેલિંગ કરતા ઘરેલુ હિંસાનો કેસ સામે આવ્યો... પતિ સામે ફરિયાદ દાખલ કરવામા આવી
Dec 8,2024, 13:11 PM IST
gujarat news
મન મૂંઝાય કે ડર લાગે, તો આ સરકારી નંબર મહિલાઓ માટે બને છે સંકટ સમયની સાંકળ
૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષઃ માત્ર ૦૯ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૩,૯૯,૭૬૧થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. એક એવો નંબર જેણે અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે.
Mar 7,2024, 16:56 PM IST
banaskantha
બાપ છે કે રાક્ષસ : સગાઈ કરેલી દીકરી ભાગી ન જાય તે માટે સાંકળથી બાંધી
Father Daughter : બનાસકાંઠાના એક ગામમાં માતાપિતાએ પોતાની જ દીકરીને સાંકળથી બાંધી રાખી, 181ની ટીમે ઘરે પહોંચી મુક્ત કરાવી
May 17,2023, 10:07 AM IST
Kutch
બસ સ્ટેશન પર એક છોકરી રડે છે... કચ્છની સગીરા સાથે થયું ઐશ્વર્યા રાય જેવું
તમને મણિરત્નમની ગુરુ ફિલ્મ યાદ હશે, જેમાં પ્રેમમાં પડેલી ઐશ્વર્યા રાય ઘરેથી ભાગીને સ્ટેશન પર વાટ જોતી રહે છે, પણ તેનો પ્રેમી આવતો જ નથી. ભાગવાના પ્લાન સાથે ઘરેથી નીકળેલી ઐશ્વર્યા રાય વિલાયેલા મોઢે પરત ફરે છે. ત્યારે કચ્છની એક સગીરા સાથે પણ આવુ જ થયું. કચ્છમાં સગીર વયની પ્રેમમાં પડેલી એક દીકરી ભાગવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. તે બસ સ્ટેશન પર વાટ જોતી બેસી રહી, પણ તેનો પ્રેમી આવ્યો જ નહિ. અભયમ (Abhayam) ની ટીમે સગીરાને સાંત્વના આપીને તેના ઘરે પરત મોકલી હતી.
Dec 17,2021, 9:43 AM IST
Ahmedabad
ઘરમાં એકલી રહેતી પત્નીનું દિલ બીજે લાગી ગયું, ભાગવાની ફિરાકમાં જ હતી પણ...
આજના મોબાઈલના યુગમાં પતિ પત્ની વચ્ચેના સંબંધ બદલાઈ રહ્યા છે. પતિ પત્ની એકબીજાથી દૂર જઈ રહ્યા છે. પરિણામે બેડરૂમથી શરૂ થઈ રહેલા ઝઘડા ડિવોર્સ સુધી પહોંચી રહ્યાં છે. જોકે, આવામાં શારીરિક સુખ પણ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. એકબીજાને શારીરિક સુખ (sex) ન આપનારા દંપતી પણ હવે કોર્ટ રૂમ સુધી પહોંચી રહ્યાં છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
Dec 8,2021, 16:56 PM IST
Helpline
યુવતીનો પ્રેમ આંધળો નીકળ્યો, પિતરાઈ સાથે કરી બેસી પ્રેમ
પ્રેમ આંધળો હોય છે તેવુ વારંવાર પુરવાર થયુ છે. અભયમ હેલ્પલાઈન પાસે હવે એવા કિસ્સા આવી રહ્યા છે, જેમાં પ્રેમમાં ગુમરાહ થઈ રહેલા જુવાનીઓ આડે રસ્તે જતા રહે છે. આવા જુનાનીયાઓને પાટે લાવવા માટે અભયમની ટીમ મહત્વની કામગીરી કરી રહી છે. આવો જ કિસ્સો ગોધરામાં સામે આવ્યો છે. ગોધરામાં એક યુવતીને તેના પિતરાઈ સાથે જ પ્રેમ થઈ ગયો હતો. જેના પ્રેમમાં આંધળી બનીને તે આપઘાત કરવા નીકળી ગઈ હતી.
Oct 25,2021, 8:22 AM IST
Vadodara
પતિની એક પોસ્ટથી થયો ડખો, યુવતીઓની ઢગલાબંધ લાઈક્સ જોઈને પત્ની લાલચોળ થઈ...
પતિ પત્નીના સંબંધો હવે કોર્ટ રૂમ સુધી પહોંચતા વાર નથી લાગી રહી. નાની નાની વાતો પર હોંશ ગુમાવી દેવા, એલફેલ બોલવાથી એકબીજા પ્રત્યે વિશ્વાસ ગુમાવી રહ્યાં છે. આવામાં વડોદરાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયાને કારણે પતિ પત્નીના સંબંધ તૂટવાની અણી પર આવી ગયા હતા. આ માટે અભયમ હેલ્પલાઈનને બોલાવવી પડી હતી. બંનેનુ કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતું.
Oct 24,2021, 12:24 PM IST
Ahmedabad
અમદાવાદની સગીરા સાથે ભારે થયું, જે યુવકને પ્રેમ કરતી હતી તે બીજીના પ્રેમમાં પડ્યો
Oct 10,2021, 14:51 PM IST
Trending news
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું