हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
abdominal pain
Abdominal pain News
Stomach pain
પેટમાં જમણી બાજુ વારંવાર દુખાવો થવો ગંભીર રોગનું લક્ષણ, તકલીફ હોય તો તુરંત કરો આ કામ
Stomach Pain: પેટમાં જમણી તરફ દુખતું હોય તો તેને અવગણો નહીં. કારણ કે આ ભુલ આગળ જતા ગંભીર સમસ્યા સર્જી શકે છે. વારંવાર આ પ્રકારે દુખાવો થાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી.
Aug 28,2024, 16:44 PM IST
body pain
World Health Day 2023: શરીરના આ 5 દર્દને અવગણશો નહીં, બાકી વધી શકે છે બીમારી
We Should Never Ignore These Pain: દર્દ એ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ છે, પરંતુ તેને સમયસર ઓળખી લેવું જરૂરી છે, નહીં તો તે કોઈ મોટી બીમારીનું સ્વરૂપ લઈ શકે છે, તેથી સાવધાન થઈ જાવ.
Apr 6,2023, 14:53 PM IST
kolkata
અજીબોગરીબ કિસ્સો: લગ્નના 9 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તે એક પૂરૂષ છે
પશ્ચિમ બંગાળની વીરભૂમ જિલ્લાની 30 વર્ષીય એક વિવાહિત મહિલાને પેટના નિચેના ભાગમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ગઈ હતી. જ્યાં તેને જાણવા મળ્યું કે તે 'પુરૂષ' છે અને તેના અંડકોષમાં કેન્સર (Testicular cancer) છે. મહિલા છેલ્લા 9 વર્ષથી વિવાહિત જીવન જીવી રહી છે અને એક મહિના પહેલા પેટમાં દુખાની ફરિયાદ લઈ શહેરની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હોસ્પિટલ ગઈ હતી, જ્યાં ડોક્ટર અનુપમ દત્તા અને ડો. સોમેન દાસ દ્વારા તપાસ કરવા પર મહિલાની સાચી ઓળખ સામે આવી હતી.
Jun 27,2020, 17:59 PM IST
રાંચી
યુવકોને પેટમાં દુખ્યું તો ડોક્ટરે લખી આપ્યો પ્રેગનન્સી ટેસ્ટ!!!
સરકારી હોસ્પિટલના ડોક્ટર મુકેશ કુમારે ગોપાલ ગંઝુ અને કામેશ્વર જાનુ નામના બે યુવાનોને પ્રેગનન્સી ટેસ્ટ ઉપરાંત HIV અને હિમોગ્લોબિન ટેસ્ટ કરાવવા પણ કહ્યું હતું.
Oct 14,2019, 22:54 PM IST
health
પેટના દુખાવાને હળવાશથી ન લેતા, તમારી સાથે પણ થઈ શકે છે આવું
સામાન્ય રીતે જ્યારે પણ કોઈને પેટ દર્દની તકલીફ થાય છે, તો તે મેડિકલ સ્ટોરમાં જઈને પેટ દર્દની દવા લે છે, અથવા તો પછી ઘરેલુ નુસ્ખાથી જ પેટદર્દથી છૂટકારો મેળવવામાં આવે છે. પરંતુ આ પેટદર્દને બેધ્યાન લેતા કોઈ ગંભીર બીમારી થઈ શકે છે. આવામાં પ્રયાસ કરો કે કોઈ પણ પેટદર્દ કે અપચાને તમે ઈગ્નોર ન કરો. જો તમે વારંવાર પેટદર્દની સમસ્યા થાય છે તો ડોક્ટરની સલાહ જરૂર લો. કેમ કે, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સરમાં પણ સામાન્ય રીતે પેટ દર્દની સમસ્યા હોય છે. ઉલ્લેખનીય છે કે, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર ભારતમાં ચોથુ સૌથી વધુ સંખ્યામાં લોકોને થતુ કેન્સર બની ગયું છે. ગત વર્ષે જીઆઈ કેન્સરના 57,394 કેસ સામે આવ્યા છે.
Aug 17,2019, 16:46 PM IST
Trending news
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો