हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
4ના મોત
4ના મોત News
killed in accident
અમરેલી : બગસરા રોડ પર ટ્રક અને કારનો અકસ્માત, 4નાં મોત, 3 ઇજાગ્રસ્ત
અમરેલી - બગસરા રોડ પર બાબુપુર ગામના પાટીયા પાસે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારનાં 4 વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. મૃતકમાં સાસુ વહુ અને બે બાળકોનો સમાવેશ થાય છે. મૃતક બંન્ને બાળકો ભાઇ બહેન હતા. જ્યારે 3 વ્યક્તિને ઇજા પહોંચતા 2ને ગંભીર ઇજા સાથે રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે.
Jul 20,2020, 21:52 PM IST
ગાંધીનગર
ગાંધીનગર: રિલાયન્સ ચોકડી પાસે ચાલુ બાંધકામે ભેખડ ધસી પડી, 4ના મોત
રિલાયન્સ ચોકડી પાસે ચાલુ બાંધકામમાં ભેખડ ધસી પડતાં એક એન્જિનિયર સહિત ચારના મોત ની ઘટના બની. ગુડા દ્વારા બાંધકામ સાહેબને સીલ મારવામાં આવ્યું. સમગ્ર બનાવ સંદર્ભે ગાંધીનગર પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
Jan 23,2020, 9:35 AM IST
gandhinagar
ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે ભેખડ ધસી જતાં 4ના મોત
ગાંધીનગર રિલાયન્સ ચોકડી પાસે બિલ્ડિંગના પાયાના ખોદકામ વખતે માટીની ભેખડ ધસી પડતાં 4 જેટલા મજુરો દટાયા હતા. આ મજૂરોને બહાર કાઢીને તાત્કાલિક અસરથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા ચારેય મજુરોના મોત થયા છે.
Jan 22,2020, 20:15 PM IST
સુરેન્દ્રનગર
વિરમગામ-માલણવ હાઇવે પર ટેમ્પાનો અકસ્માત, 4 લોકોના કરૂણ મોત
માલવણ હાઇવે પાસે આવેલા નાની મજેઠી ગામ પાસે એક છોટા હાથી રોડની સાઇડમી ઉતરી જતા પલટી માર્યો હતો. આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 20 જેટલા લોકોને નાની મોટી ઇડાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
May 28,2019, 17:51 PM IST
પોરબંદર
રાજસ્થાનમાં ગોઝારો અકસ્માતમાં પોરબંદરના 4 યાત્રાળુઓના મોત
પોરબંદરથી હરિદ્વારની યાત્રાએ નીકળેલા 6 યોત્રીઓને રજસ્થાનના પાલી જિલ્લા નજીક એક ટ્રેક અડફેટે લીધા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલીક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Mar 21,2019, 14:10 PM IST
પોરબંદર
પોરબંદરના યાત્રાળુઓનો રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત, 4ના મોત
રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર નજીક એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ સાઇડ ચાલતા 6 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા.
Mar 21,2019, 13:56 PM IST
બસ અકસ્માત
ભાવનગર: ખાનગી મીની બસના થયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત
ભાવનગરમાં ખાનગી મીની બસનાં અકસ્માતની ઘટના બની હતી. વલ્લભીપુરનાં ચમારડી જતા રસ્તા પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.
Dec 10,2018, 17:30 PM IST
ચીન
ચીનમાં માંગખુટ તોફાને મચાવી તબાહી: 4ના મોત, 31.1 લાખ લોકોનું સ્થળાંતર
પ્રાંતીય હવામાન શાસ્ત્ર કેન્દ્રના અનુસાર 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી માંગખુટ વાવાઝોડાએ રવિવાર સાંજે 5 વાગ્યે ગુઆંગદોંગ પ્રાંતમાં જિયાંગમેન શહેર પહોંચ્યું હતું.
Sep 17,2018, 15:58 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય