हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
29 June news
29 june news News
ગુજરાત હાઈકોર્ટ
6 વર્ષની કુમળી વયે કેવું ઓનલાઈન શિક્ષણ? HCએ ગુજરાત સરકાર પાસેથી માંગ્યો જવાબ
18 માસ થી 6 વર્ષના બાળકોની રમવાની ઉંમર છે. ઓનલાઈન શિક્ષણના નામે ભારણ ન નાખવા અને તેના પર રોક લગાવવાની માંગ સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી. જે મામલાની સુનવણીમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને પ્રાથમિક શિક્ષણ વિભાગના ડિરેકટરને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 17 જુલાઈએ હાથ ધરાશે. અરજદારની રજુઆત છે કે, આ ઉંમરનાં બાળકોને લેપટોપ અને કોમ્પ્યુટર પર ફરજીયાત બેસવાની ફરજ પાડો નહીં. આ ઉંમરે બાળકોની રમવાની ઉંમર છે, તેમના પર ઓનલાઈન શિક્ષણના નામે ભારણ ન નાખવામાં આવે છે.
Jun 30,2020, 7:48 AM IST
Trending news
Russia
કોણ છે પુતિન જેવી દેખાતી આ સિક્રેટ ગર્લ, જે નામ બદલીને પેરિસમાં રહે છે, થયો ચોંકાવના
Maharashtra
મહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો ક્યારે આવશે નિર્ણય
Ishan Kishan
14 બોલમાં 74 રન... ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાની રમઝટથી બોલાવી
Rules Changes from December 1
1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં થશે મોટા ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર
Agriculture
ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ