हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
2 May news
2 may news 0 News
Coronavirus
Photos : મુંબઈ બેઠેલા યુવકે 836 કિમી દૂર ભૂજ બેસેલી યુવતી સાથે ઓનલાઈન સગાઈ કરી
લોકડાઉન વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુંબઈના થાણે બેઠેલા યુવકે 836 કિલોમીટર દૂર બેઠેલી ભૂજની યુવતી સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે સગાઇ કરી હતી. અત્યાર સુધી વિદેશ બેઠેલા મંગેતર સાથે ઓનલાઇન લગ્નના કિસ્સા સામે આવ્યા હતા, પણ લોકડાઉનના પગલે આંતરરાજ્ય ઓનલાઇન સગાઈનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.
May 2,2020, 13:53 PM IST
Coronavirus
AMCનો મહત્વનો નિર્ણય : કોરોના વોરિયર્સને કોરોના હશે તો ફાઈવસ્ટાર હોટલમાં ફ્રી સારવાર
અમદાવાદમાં કોરોના અંગેના મહત્વના અપડેટ્સ અંગે AMC કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, લોકડાઉનનું પાલન થાય તો કોરોનાના કેસ ઘટી શકે છે. 14 દિવસના લોડાઉનનું યોગ્ય રીતે પાલન થશે તો જોઈએ તેવા પરિણામો મળશે. પહેલા બે લોકડાઉનમાં જે સફળતા મેળવી તેવી જ રીતે ત્રીજા લોકડાઉનું પણ પાલન કરીએ. સંપૂર્ણપણે ઘરમાંથી ન નીકળીએ, માસ્ક પહેરી રાખવાનું, થૂંકવુ નહિ. જો 14 દિવસ સુધી 100 ટકા લોકડાઉનનું પાલન કરીશુ તો મે મહિના અંત સુધીમાં સંક્રમણ ઘટી શકે. આપણે તમામ અમદાવાદીઓ એકસાથે મળીને લોકડાઉનનું સંપૂર્ણ મક્કકમતા, પૂર્ણ અનુશાસન અને શિસ્ત સાથે પાલન કરીએ.
May 2,2020, 13:00 PM IST
Mount Everest
તમારા ઘરે ભલે નેટવર્ક આવે કે ન આવે, પણ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયું 5G સિગ્નલ
ચીનની તરફથી માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારા પર્વતારોહી હવે આ પર્વત સર કરવા પહોંચીને 5G સુવિધા મેળવી શકશે. ચીનની સરકારી મીડિયાએ શુક્રવારે ખબર આપ્યા કે, દૂરવર્તી હિમાલયી ક્ષેત્રમાં દુનિયાના સૌથી ઉંચાઈવાળા બેઝ સ્ટેશનથી પરિચાલન શરૂ કરી દીધું છે. ચીનની સરકારી ટેલિકોમ કંપની ચાઈના મોબાઈલના અનુસાર આ બેઝ સ્ટેશન 6500 મીટરની ઊંચાઈ પર બનાવવામાં આવ્યું છે. તે દુનિયાનું સૌથી ઉંચુ શિખર માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર સ્થિત છે. કંપનીએ ગુરુવારે આ કામ શરૂ કર્યું છે.
May 2,2020, 10:52 AM IST
Trending news
Gujarat politics
વાવમાં જીત એ વટનો સવાલ, કોના કાર્યાલય પર ફૂટશે ફટાકડા? કોણ પહોંચશે ગાંધીનગર?
Health Update
શિયાળામાં સાવધાન રહેજો, હાર્ટ એટેકના કેસ વધી જાય છે, આટલું કરવાથી ટળી જશે ખતરો
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ