हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
108 ઈમરજન્સી સેવા
108 ઈમરજન્સી સેવા News
Uttarayan
ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં કેટલા પક્ષીઓ મર્યા અને કેટલા ઘાયલ થયા?
અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે કરૂણા અભિયાનમાં કુલ 709 પશુ પક્ષીઓ ઘાયલ થયા હોવાના કેસ આવ્યા હતા. જેમાંથી 649 પશુ પક્ષીઓનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. જ્યારે છેલ્લા પાંચ દિવસમાં કુલ 1283 પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. જેમાંથી 1181 પક્ષીઓને સારવાર આપીને બચાવાયા છે. છેલ્લા પાંચ દિવસમાં 102 પક્ષીઓના મોત થયા છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને મજા પડતી હોય છે પરંતુ આ જ મજા પશુ પક્ષીઓ માટે સજા બને છે. જેના માટે શહેરમાં કેટલીક સંસ્થાઓ તહેવારના દિવસે પશુ પક્ષીઓના રેસ્ક્યૂ અને ટ્રિટમેન્ટ માટે કાર્યરત હોય છે. રાજ્ય સરકારે દર વર્ષની જેમ કરૂણા અભિયાન શરૂ કર્યું છે જે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે.
Jan 15,2020, 11:55 AM IST
Uttarayan
ઉત્તરાયણ પર 108 ઈમરજન્સી સેવાનો નંબર સતત રણક્યા કર્યો, જાણો પહેલા દિવસે કેટલાક કોલ આવ્યા...
ઉત્તરાયણના પર્વ પર 108 ઈમરજન્સી સેવાને 3000થી વધુ કોલ કરવામાં આવ્યા છે. ઉત્તરાયણમાં દોરીના કારણે તેમજ ધાબા પરથી પડવા સહિત અનેક ધટનાઓ બનતી હોય છે જેના કારણે 108 સેવા માટે રાજ્યભરથી 3,351 કોલ કરવામાં આવ્યા છે. જ્યારે કે, સૌથી વધારે અમદાવાદમાં 611 અને સુરતથી 300 કોલ આવ્યા હતા.
Jan 15,2020, 11:50 AM IST
ગુજરાત
ગુજરાતમાં ગરમીનો હાહાકાર: 108 ઈમરજન્સી કોલ્સમાં થયો 20 ટકાનો વધારો
ગુજરાતમાં રોજ બરોજ ગરમીનુ પ્રમાણ વધી રહ્યુ છે. જેના કારણે 108 સેવાને ઈમરજન્સી કોલમાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય દિવસ કરતા ગરમીના દિવસોમાં ઈમરજન્સી કોલમાં 18 થી 20 ટકાનો વધારો થયો છે. અને ખાસ કરીને પર ડિગ્રીએ 50 કોલનો વધારો થાય છે. ગરમીની સિઝનમાં રોજના 3 હજાર કેસો આવે છે. પરંતુ જ્યારે ગરમીનુ પ્રમાણ વધે છે ત્યારે ઈમરજન્સી કોલમાં પણ વધારો થાય છે.
Apr 27,2019, 17:58 PM IST
Trending news
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો