हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
10 એપ્રિલના સમાચાર
10 એપ્રિલના સમાચાર News
corona virus
રાશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં અનાજ વિતરણ અંગે જણાવ્યું કે, 13 એપ્રિલથી 60 લાખ જેટલા એપીએલ રાશન કાર્ડ ધારકોને અનાજ અપાશે. આવા કુલ અઢી કરોડથી વધુ લોકોને અનાજ અપાશે. આવા લોકોને સામાન્ય સંજોગોમાં અનાજ અપાતુ નથી, પણ લોકડાઉનમાં અનાજ અપાશે. તેઓને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 દાળ અથવા ચણા અને 1 કિલો ખાંડ વિનામૂલ્યે આપવામાં આવશે. મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે સુખીસંપન્ન લોકો પણ આ કેટેગરીમાં આવે છે, તેથી તેઓ શક્ય હોય તો પોતાનો હક જતો કરે. જેથી જરૂરિયાતમંદ લોકોને સહાય મળે.
Apr 10,2020, 14:31 PM IST
corona virus
રાજકોટ : કોરોનાના હોટસ્પોટ બનેલ જંગલેશ્વરની મસ્જિદના માઈકથી પહેલીવાર લોકોને અપીલ કરા
રાજકોટમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ ( rajkot) ના જંગલેશ્વર વિસ્તારમાં જ અત્યાર સુધી કુલ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાંથી 7 પોઝિટિવ (corona virus) કેસ સામે આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોરોનોનું સેન્ટર બનેલા આ જંગલેશ્વર વિસ્તારમાં ત્રિપલ ટી સિસ્ટમ અપનાવાઈ છે. ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સિસ્ટમ અપનાવીને સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાંથી મેડિકલ કોલેજની એક્સપર્ટ ટીમ દ્વારા સેમ્પલ લેવાની શરૂઆત કરાઈ છે. જંગલેશ્વર વિસ્તાર શેરી નંબર 24 થી 31 ને ક્લસ્ટર કરી દેવામાં આવ્યા છે. ક્લસ્ટર વિસ્તારમાં લોકોની અવર જવર પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
Apr 10,2020, 14:03 PM IST
corona virus
લોકો રસ્તા પર ન નીકળે, તેથી પોતે રસ્તા પર બેસીને જમે છે ગુજરાતના જવાનો, ખાખીને સલામ.
આમ તો પોલીસને તમામ લોકો શંકાની નજરથી અને નેગેટિવ નજરથી જ જોતા હોય છે. પરંતુ પોલીસ એ પ્રજાના રક્ષક છે એ વાત સાર્થક થતા દ્રશ્યો હાલ લોકડાઉન (lockdown) દરમિયાન રાજકોટમાં નજરે પડ્યા છે. ઝી 24 કલાક ગુજરાત પોલીસ (gujarat police) ની આ કામગીરીને સલામ કરે છે. લોકડાઉનનું યોગ્ય પાલન કરાવવું પોલીસની જવાબદારી છે, ત્યારે કેવી કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસના જાંબાઝ જવાનો પોતાની ફરજ બજાવી રહ્યાં છે તે આ દ્રશ્યો બતાવે છે.
Apr 10,2020, 12:59 PM IST
corona virus
અમદાવાદીઓના મૂંઝવતા સવાલોનો પોલીસ કમિશનર આજે ખુદ આપશે જવાબ
અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા આજે બપોરે તમામ નાગરિકોને લોકડાઉન સંદર્ભે શહેરીજનોના સીધા પ્રશ્નો જવાબ ટ્વિટરના માધ્યમથી આપશે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના ટ્વિટર હેન્ડલ પરથી લાઈવ થઈને પોલીસ કમિશનર તમામ મૂંઝવણ અને પ્રશ્નોના ઉત્તરો આપશે. જોકે પોલીસ કમિશ્નર તમામ નાગરિકો પોતાના દરેક પ્રશ્નોના જવાબ આપી શકે તે માટે અગાઉથી કોમેન્ટ બોક્સમા સવાલ લખી મોકલવા પડશે.
Apr 10,2020, 12:15 PM IST
corona virus
જમાતીઓને કારણે ભરૂચમાં ઘૂસ્યું કોરોના, મરકજમાં હાજરી આપનાર 4 પોઝિટિવ
ગુજરાતના કુલ 18 શહેરોમાં હાલ કોરોના (corona virus) પહોંચી ગયું છે. નિઝામુદ્દીન મરકજના જમાતીઓને (tablighi jamaat) કારણે ગુજરાતના જે વિસ્તારોમાં કોરોનાનો એકપણ કેસ ન હતો, ત્યાં પણ કોરોના પહોંચી ગયું છે. ત્યારે આ શહેરોમાં વધુ એક શહેરનો ઉમેરો થયો છે. ભરૂચમાં કોરોનાના પહેલા 4 કેસ સામે આવ્યા છે. નિઝામુદ્દીન મરકજ (Nizamuddin Markaz) માંથી પરત આવેલા 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચારેય દર્દી ઈખર ગામના છે. પોઝિટિવ કેસને કારણે ભરૂચ (bharuch) નું તંત્ર દોડતું થયું. કોરોનાને લઈ આરોગ્ય વિભાગની મોડી રાતે કાર્યવાહી કરી હતી. ઇખર ગામના 10 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. 4 લોકોને સિવિલ હોસ્પિટલ અને 6 લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જોકે, 8 માર્ચે ભરૂચ સિવિલમાં દરેક 80 જમાતી રિપોર્ટ માટે આવ્યા હતા. જેમાઁથી 70ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 4ના પોઝિટિવ આવ્યા છે. 6 લોકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા. ત્યાં સુધી તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે.
Apr 10,2020, 13:04 PM IST
Trending news
Patidar
એકબીજાની જાની દુશ્મન કેમ બની પાટીદારોની બે મોટી સંસ્થા, માથાકૂટનું અસલી કારણ આવ્યું
PAN Card 2.0
'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?
instagram new features
આવી ગયું Instagram પર WhatsApp વાળું ફીચર, બકુ-જાનું ક્યા ફરે છે? ચુટકીમાં જાણકારી
gujarat government
ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયા
8th Pay Commission
ફરી ખુશીના સમાચાર! જાન્યુઆરીમાં કેટલો વધશે પગાર? કર્મચારીઓના પેન્શનમાં પણ થશે વધારો
gujarat government
દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, ખાસ જાણી લેવા જેવુ
KBC 16
OMG! અમિતાભને પણ લાગી હતી આ 'ગંદી આદત'! લોકોને સલાહ આપતા કહ્યું, 'દૂર રહેજો'
Patidar
આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ સરદારધામની બબાલમાં નવો વળાંક
Maharashtra
શિંદેનું રાજીનામું, શિવસેના MPsએ PMને મળવા માંગ્યો સમય, RSSનો CM અંગે આ ફોર્મ્યૂલા
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીએ જ કરી ગુજરાતીની હત્યા, ગાંધીનગરના યુવકે કાર-ડોલરની ચોરી કરી