हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હેલ્ધી હાર્ટ
હેલ્ધી હાર્ટ News
Bad Cholesterol
આ વસ્તુઓથી નસોમાં જામે છે બેડ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થઈ જાય તે પહેલા ખાવાનું કરો બંધ
Bad Cholesterol: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જવું તે ગંભીર સમસ્યા છે. નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જામવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. જેમકે કેટલીક એવી વસ્તુઓ છે જેના કારણે નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જામે છે.
Oct 2,2024, 15:43 PM IST
Healthy Heart
હૃદય સંબંધિત રોગથી બચવું હોય તો રોજ કરો આ 2 કામ, હંમેશા હેલ્ધી રહેશે હાર્ટ
Healthy Heart: હાર્ટનું ધ્યાન રાખવું મુશ્કેલ નથી. નિષ્ણાંતો જણાવે છે કે લોકો જો નિયમિત ફક્ત 2 કામ કરે તો પણ આજીવન હાર્ટ હેલ્ધી રહી શકે છે. આજે તમને આ 2 સરળ ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી તમે હાર્ટને હેલ્ધી રાખી શકો છો. હાર્ટને હેલ્ધી અને સ્ટ્રોંગ રાખવા માટે 2 નિયમનું પાલન કરવું જોઈએ.
Sep 28,2024, 11:30 AM IST
healthy diet
આ ફળ અને શાકભાજી દૂર કરી શકે છે હાર્ટ એટેકનું રિસ્ક, આજથી જ ડાયટમાં કરો સામેલ
Healthy Diet:આજે તમને એવા ફળ અને શાકભાજી વિશે જણાવીએ જે હૃદય સંબંધિત સમસ્યા ધરાવતા લોકો માટે લાભકારક સાબિત થાય છે. આ ફળ અને શાકભાજી હાર્ટ એટેકનું રિસ્ક પણ ઘટાડી શકે છે.
May 31,2024, 13:33 PM IST
Healthy Heart
Healthy Heart: ગરમીમાં હાર્ટને રાખવું હોય હેલ્ધી તો આ ફ્રુટ જ્યૂસને સામેલ કરો ડાયટમા
Healthy Heart: ગરમીના દિવસોમાં હૃદયને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી હોય છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવાની સાથે કેટલાક ફળના સેવન પણ ઉનાળા દરમિયાન કરવું જોઈએ. જેનાથી તમને એક નહીં અનેક ફાયદા મળે છે.
Mar 27,2024, 13:25 PM IST
healthy foods
Healthy Foods: દિલને મજબૂત રાખે છે આ 5 Food, હાર્ટ એટેક આવવાનું ઘટાડે છે જોખમ
Healthy Foods: હૃદય આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. હૃદય આખા શરીરમાં લોહી પંપ કરી ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડે છે. તેથી હૃદયના સ્વાસ્થ્યની ક્યારેય અવગણના કરવી જોઈએ નહીં. જો હૃદયને હેલ્ધી રાખવું હોય તો તેના માટે આ વસ્તુઓનું સેવન કરવાનું રાખવું જોઈએ.
Dec 16,2023, 8:58 AM IST
Heart friendly food
Healthy Food: 8 અઠવાડિયા સુધી કરો આ પ્રકારનું ભોજન, હૃદય રોગનું દુર થઈ જશે જોખમ
Heart friendly food: આજની આધુનિક લાઇફ સ્ટાઇલમાં ખાવા પીવાની આદતોના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડતો જોવા મળે છે. જેના કારણે લોકોને નાની ઉંમરમાં ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત બીમારીઓ થવા લાગે છે. તેમાં પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસમાં ભયંકર રીતે વધારો થઈ રહ્યો છે.
Dec 4,2023, 8:58 AM IST
heart attack
જો તમે આ Yellow Foods ખાશો તો ક્યારેય નહીં આવે હાર્ટ એટેક!
Healthy Heart: ભારતમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે, આનું કારણ એ છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ તૈલી ખોરાક લેતા હોઈએ છીએ, તેના બદલે તંદુરસ્ત ખોરાક પસંદ કરવો જોઈએ..
Aug 5,2023, 11:14 AM IST
Heart health
હાર્ટ ફેલ થવાનું જોખમ ટાળવું હોય તો આ ટેસ્ટ કરાવી લેવો જરૂરી, બચી જાશે જીવ
Heart Health: હાર્ટ ફેલિયોર જેવી સ્થિતિ ટાળવા માટે વ્યક્તિએ સમયાંતરે જરૂરી ટેસ્ટ કરાવવા જોઈએ. તેમાં પણ જો તમારા પરિવારમાં પહેલાથી જ કોઈ હાર્ટ પેશન્ટ હોય તો તેના માટે થોડા થોડા સમયે આ ટેસ્ટ કરાવવા જરૂરી છે.
Jul 9,2023, 16:00 PM IST
Trending news
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ