हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હિજબુલ મુજાહિદ્દીન
હિજબુલ મુજાહિદ્દીન News
સૈયદ સલાઉદ્દીન
એક લેટરથી મોટો ધડાકો, હિજબુલ ચીફ વિશે પાકિસ્તાન-ISIના જૂઠ્ઠાણાનો પર્દાફાશ
દુનિયાને છેતરવા માટે તાજેતરમાં પાકિસ્તાને 88 આતંકીઓની એક યાદી બહાર પાડી હતી. FATFની મીટિંગ પહેલા બહાર પડેલી આ યાદી દ્વારા પાકિસ્તાને એવું બતાવવાની કોશિશ કરી હતી કે તે આતંકવાદને લઈને કેટલું ગંભીર છે.
Sep 6,2020, 15:15 PM IST
Punlwama part 2
પુલવામા પાર્ટ 2 મામલે સુરક્ષાદળોને મળી મોટી સફળતા, હિજબુલ આતંકીના ભાઈની ધરપકડ
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં IEDથી ભરેલી કાર મળવા મામલે એક મોટી કાર્યવાહી થઈ છે. પોલીસે સફેદ સેન્ટ્રો કારના માલિક હિદાયતુલ્લાના ભાઈની ધરપકડ કરી છે. તે શોપિયાનો રહીશ છે. આતંકી હિદાયતુલ્લા 2019થી જ હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો છે. પુલવામા જેવા હુમલાને ફરીથી દોહરાવવાના ષડયંત્રમાં આ કારનો ઉપયોગ થવાનો હતો. પરંતુ સમયસર સુરક્ષાદળે ષડયંત્ર પકડી પાડ્યું, કારને જપ્ત કરી અને બ્લાસ્ટ કરી ઉડાવી દીધી. આતંકીઓએ વિસ્ફોટકો ભરેલી કા માટે કઠુઆની જે બાઈકની નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો તેને પણ પોલીસે મેળવી લીધી છે.
May 29,2020, 13:25 PM IST
terror attack
પુલવામા: વિસ્ફોટકવાળી કારના માલિક વિશે થયો ખુલાસો, એક વર્ષથી ચાલતું હતું પ્લાનિંગ
સુરક્ષાદળોએ ગુરવારે સવારે જે સફેદ રંગની કારને કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા ઉડાવી તેના અંગે હવે મોટો ખુલાસો થયો છે. આ કાર હિદાયતુલ્લાહ મલિક નામના વ્યક્તિની હતી. તેના પિતાનું નામ એબી મલિક છે. કહેવાય છે કે આ આતંકી શોપિયાના શરતપોરા ગામનો રહીશ છે. તે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો છે અને જુલાઈ 2019થી ઘાટીમાં એક્ટિવ છે. અત્રે જણાવવાનું કે પોલીસ પહેલા જ કહી ચૂકી છે કે આ ષડયંત્ર પાછળ મુખ્યત્વ જૈશ એ મોહમ્મદનો હાથ હતો. જેમાં હિજબુલ મુજાહિદ્દીન તેને મદદ કરી રહ્યું હતું.
May 29,2020, 8:48 AM IST
Hizbul Mujahidden
મોટો ખુલાસો! રિયાઝ નાયકૂ બાદ સૈફુલ્લાહને કમાન્ડર બનાવી શકે છે હિજબુલ મુજાહિદ્દીન
રિયાઝ નાયકૂ (Riyaz Naikoo)ના ખાતમા બાદ સૈફુલ્લાહને હિજબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahideen) નો નવો કમાન્ડર બનાવવામાં આવી શકે છે. સુરક્ષા એજન્સીઓના હવાલે આવેલી જાણકારી મુજબ હિજબુલ મુજાહિદ્દીન સેફુલ્લાહને નવો કમાન્ડર બનાવવા માંગે છે. નાઈકૂના માર્યા ગયા બાદ સુરક્ષા એજન્સીઓ હવે સેફુલ્લાહની શોધમાં છે. સૈફુલ્લાહ હાલ સાઉથ કાશ્મીરમાં એક્ટિવ છે અને તે પણ A++ કેટેગરીનો આતંકી છે. તેને રિયાઝની જેમ જ ખતરનાક આતંકીઓની કેટેગરી લિસ્ટમાં સામેલ કરાયો છે.
May 8,2020, 13:05 PM IST
કાશ્મીર
કાશ્મીરના આ 4 વિસ્તારો છે આતંકનું એપિસેન્ટર, આંતકીઓને ભાવતુ અહી બધુ જ મળી
Dec 9,2018, 8:25 AM IST
Hizbul Mujahideen
J&K: હિજ્બુલની મીટિંગ, કમાંડરે લાલચોક પર સેલ્ફી લીધી તસ્વીર થઇ વાઇરલ
હિજ્બુલ કમાન્ડર હનજલ્લાએ બેઠક કર્યા બાદ ઘંટા ઘરની સામે ફોટો મોકલીને સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંક્યો છે
Nov 22,2018, 23:43 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: આતંકીઓથી ગભરાયેલા 5 પોલીસકર્મીઓએ આપ્યા રાજીનામા, એક કર્મીએ કહ્યું...
જમ્મુ અને કાશ્મીર પોલીસકર્મીઓ પર વધતા આતંકી હુમલાઓ અને હિજબુલ મુજાહિદ્દીન તરફથી અપાયેલી ધમકીથી ગભરાયેલા એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ)એ પણ રાજીનામું આપી દીધુ છે.
Sep 21,2018, 13:47 PM IST
હિજબુલ મુજાહિદ્દીન
ટેરર ફંડિંગ કેસ: NIAએ હિજબુલ મુજાહિદ્દીનના ચીફ સલાહુદ્દીનના પુત્રની ધરપકડ
જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ અને અલગાવવાદીઓના વિદેશી ફંડિંગની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મોટી કાર્યવાહી કરી છે.
Aug 30,2018, 10:56 AM IST
જમ્મુ અને કાશ્મીર
ભારતીય સેનાથી ડર્યા આતંકીઓ!, હિજબુલે કહ્યું- 'અમરનાથ યાત્રીઓ અમારા મહેમાન'
હિજબુલ મુજાહિદ્દીન આતંકી જૂથે અમરનાથ યાત્રીઓને પોતાના મહેમાન ગણાવ્યાં છે અને તેમના પર આતંકી હુમલો ન કરવાનું કહ્યું છે.
Jun 27,2018, 14:32 PM IST
Trending news
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ