हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
82/ 1
(20.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હસીન જહાં
હસીન જહાં News
Mohammed Shami
'શમી મારી હત્યાનો પ્લાન..' હસીન જહાંએ વધાર્યું સ્ટાર બોલરનું ટેન્શન, પોલીસ પર આરોપ
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમી ભલે ક્રિકેટ જગતમાં એક મોટું નામ છે, પરંતુ તે પોતાની જિંદગીમાં ચાલી રહેલા ઉતાર ચઢાવના કારણે હંમેશાં અહેવાલોમાં રહે છે. શમી પોતાની પત્ની હસીન જહાંથી 2018થી અલગ થઈ ગયા હતા. તેમને એક દીકરી પણ છે. હવે 6 વર્ષ બાદ એક વાર ફરી આ મામલો ચર્ચા પકડતો નજરે પડી રહ્યો છે.
Mar 21,2024, 21:00 PM IST
World Cup 2023
'અત્યારે હું આનું દૂધ લઉં છું, પછી હું એનું માંસ ખાઈશ', શમીની પત્નીની આ પોસ્ટ વાંચી?
ભારતીય ક્રિકેટ ટીમમાં બોલિંગ યુનિટના સૌથી સિનિયર ખેલાડી એવા મોહમ્મદ સામી ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. આ વખતે ચર્ચા તેમની ક્રિકેટિંગ પર્ફોમન્સના કારણે નથી. પણ ઓફ ધ ફિલ્ડ તેની પત્ની હસીન જહાંએ મુકેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ ને કારણે નવી ચર્ચા શરૂ થઈ છે.
Nov 1,2023, 13:52 PM IST
મોહમ્મદ શમી
ઘરેલું હિંસા કેસઃ મોહમ્દ શમી પોતાના વકીલના સંપર્કમાં, ગુરૂવાર ભારત આવશે
કોલકત્તાની અલીપુર કોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શમી વિરુદ્ધ ઘરેલૂ હિંસાના મામલામાં ધરપકડ વોરંટ જારી કર્યું છે. શમી પર તેની પત્ની હસીન જહાંએ ઘરેલૂ હિંસાના આરોપ લગાવ્યા હતા. અદાલતે શમીને 15 દિવસની અંદર સરેન્ડર કરવા અને જામીનની અરજી આપવાનો આદેશ આપ્યો છે.
Sep 7,2019, 18:43 PM IST
મોહમ્મદ શમી
ચાર્જશીટ જોયા પહેલા શમી પર કોઈ કાર્યવાહી નહિઃ બીસીસીઆઈ
મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પરંતુ બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી ચાર્જશીટ જોયા પહેલા કોઈપણ પ્રકારની કાર્યવાહી થશે નહીં.
Sep 2,2019, 21:08 PM IST
મોહમ્મદ શમી
મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ, ઘરેલૂ હિંસાનો છે આરોપ
કોલકત્તા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે જો 15 દિવસની અંદર શમી કોર્ટમાં હાજર ન થાય તો તેની ધરપકડ કરી લેવામાં આવે.
Sep 2,2019, 19:04 PM IST
Mohammed Shami
વિશ્વકપ દરમિયાન થશે શમીના કેસની સુનાવણી, 22 જૂને નહીં રમે મહત્વની મેચ
ઉલ્લેખનીય છે કે, વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત થવાની બાકી છે. પરંતુ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું હાલનું ફોર્મ જોતા તેને ટીમમાં સ્થાન મળી શકે છે.
Mar 15,2019, 15:11 PM IST
મોહમ્મદ શમી
મોહમ્મદ શમી મુશ્કેલીમાં, દહેજ અને જાતીય સતામણીના આરોપમાં ચાર્જશીટ દાખલ
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ગત વર્ષે તેના પર દહેજ પજવણી અને જાતીય સત્તામણી અને મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો.
Mar 14,2019, 17:54 PM IST
હસીન જહાં
ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં કોંગ્રેસમાં થઈ સામેલ
હસીન જહાંએ મુંબઈ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સંજય નિરૂપમની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો છે.
Oct 17,2018, 12:24 PM IST
Trending news
Bipasha Basu
કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ
health
કિડનીના રોગથી જામી શકે છે મગજની નસોમાં લોહી, આવી શકે છે સ્ટ્રોક, એક્સપર્ટની ચેતવણી
gujarat
આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી
technology
આકાશમાંથી ફાઈટર પ્લેન નીચે પડતું હોય ત્યારે શું હોય છે પાઈલટનું સૌથી પહેલું કામ?
2036 Olympics
ઓલિમ્પિક તો અમદાવાદમાં જ રમાશે! ઓલિમ્પિક માટે ભારતે ભર્યું મોટું પગલું
IPL Auction 2025
IPL Auction 2025 માં આ 5 ખેલાડીઓ માટે થશે 'લડાઈ', કરોડોની લાગશે બોલી!
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય