हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હનિફ ખોખર
હનિફ ખોખર News
જુનાગઢ
મુકેશ અંબાણીના વતનનો કિસ્સો: એકના ડબલની લાલચમાં લોભિયા લૂંટાયા
જૂનાગઢના ચોરવાડમાં એક માસ પહેલા એક મહિલા સહિત સેકડો લોકો સાથે કરોડોની ઠગાઈની થયેલી ફરિયાદ મામલે એલસીબીએ ખાનગી કંપનીના ચેરમેન, એમડી, ડાયરેક્ટર સહિતના ચાર શખ્સોનો મહારાષ્ટ્ર જેલમાંથી કબજો મેળવીને રિમાન્ડ પર લેતા ચોરવાડ પંથકના ૧૫૦૦ લોકો સાથે ૫ કરોડની ઠગાઈ કર્યાનું બહાર આવ્યું છે.
Jan 14,2020, 9:45 AM IST
જૂનાગઢ
જૂનાગઢ: મેંદરડા પાસે આવેલો પૂલ થયો ધરાશાઇ, ત્રણ લોકો ઇજાગ્રસ્ત
સૌરાષ્ટ્રના મેંદરડા નજીક પુલ બેસી ગયો હતો જેમાં પુલ બેસી જતા ત્રણ જેટલી કારો પુલ તૂટવાને કારણે પૂલમાં ફલાઇ છે. આ ઘટનામાં કોઇ ત્રણ લોકોને ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ ત્રણ જેટલી કાર પુલ પરથી પસાર થઇ હતી તે દરમિયાન પૂલ એકાએક તૂટી પડતા પસાર થઇ રહેલા વાહનો અંદર ખાબક્યા હતા.
Oct 6,2019, 19:45 PM IST
જુનાગઢ
જુનાગઢ: લોક ડાયરામાં ધડાધડ આકાશી ફાયરિંગનો વીડિયો વાયરલ
ફરી એક વાર લોક ડાયરામાં ધડાધડ આકાશી ફાયરિંગ ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના જુનાગઢની હોવાનું સામે આવ્યું છે. જ્યાં લોક ડાયરામાં 2 યુવાનોએ હજારો લોકોની મેદની વચ્ચે ધડાધડ ફાયરિંગ કર્યું હતું.
Sep 1,2019, 13:25 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: ગીરની દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહ બાળનું મોત
ગીરના પૂર્વના દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક સિંહ બાળનું મોત થયું છે. વન વિભાગ દ્વારા આ મૃત સિંહ બાળનું પેનલથી પોસ્ટ મોર્ટમ કરી તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
May 28,2019, 14:40 PM IST
મહિલાનું મોત
જૂનાગઢ: વિસાવદરના કાંગસીયાળામાં દીપડાએ આધેડ મહિલાને ફાડીખાધી
સોમવાર મોડી રાત્રે વિસાવદરના કાંગસીયાળા ગામે 52 વર્ષીય શારદાબેન સમજુભાઇ વાવૈયા ઘરમાં એકલા સૂતા હતા. ત્યારે દીપડો ઘરમાં ધૂસી આવ્યો હતો અને તેમને ઉપાડી ગયો હતો. ત્યારબાદ શારદાબેનની લાશ ઘરની બાજુમાંથી મળી આવી હતી
May 28,2019, 12:46 PM IST
જૂનાગઢ
આ છે દેશના એકમાત્ર મતદાતા, જેમના માટે ચૂંટણી પંચ કરે છે ખાસ વ્યવસ્થા
દેશમાં એકમાત્ર મતદાતા ગણાતા મહંત ભરતદાસબાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુ ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ કરે છે.
Mar 14,2019, 15:43 PM IST
માતા
જૂનાગઢમાં માતાએ કર્યો 4 બાળકો સાથે આપઘાત, 2ના મોત
જૂનાગઢના વિસાવદરના જેતલવડ ગામે એક માતાએ 4 બાળકો સાથે જેતલવડથી લાલપુરના રસ્તે 70 ફૂટ ઉંડા પાણી ભરેલા કૂવામાં કૂદીને આપઘાત કર્યો છે.
Feb 3,2019, 12:46 PM IST
જૂનાગઢ
ગોપાલ સેજાણી હત્યાકાંડ: આરોપી NRI મહિલાની પ્રત્યાર્પણ કેસની સુનાવણી શરૂ
એનઆરઆઈ મહિલા આરતીએ તેના જ સહઆરોપી સાથે બાળકની હત્યાના કલાકો જ પહેલાં જે ઈ-મેઈલની આપ-લે કરેલી તેની સઘળી વિગતો ભારત સરકાર પાસેથી મંગાવી છે.
Jan 25,2019, 16:22 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: મરી પરવારી મમતા, કચરા પેટીમાંથી મળી આવ્યું નવજાત શિશુ
શહેરમાં એક એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જે જોતા લાગે કે માતાની મમતા પણ જાણે મરી પરવારી છે.
Nov 25,2018, 14:22 PM IST
જૂનાગઢ
જૂનાગઢમાં ખાનગી ટ્યૂશન ક્લાસમાં શિક્ષકે PVC પાઇપ વડે વિદ્યાર્થીને માર્યો
ધોરણ 4માં ભણતો 10 વર્ષનો યશ મલયભાઇ ગોહેલ ક્લાસ રૂમમાં તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. તે સમયે કોઇપણ જાતના વાંક વગરે મયુર નામના શિક્ષકે ક્લાસ રૂમમાં આવીને યશ ગોહેલને PVC પાઇપ વડે માર માર્યો હતો.
Sep 13,2018, 15:21 PM IST
જૂથ અથડામણ
જૂનાગઢ: ગળીયાવડમાં મોડી રાતે જૂથ અથડામણ, તલવાર-ચાકૂથી મારમારીમાં 16 ઘાયલ
જૂનાગઢના ગળીયાવડમાં મોડીરાત્રે જૂથ અથડામણની ઘટના બની છે. દુકાન ખાલી કરાવવા મુદ્દે તલવાર, છરી સહિતના હથિયારો સાથે મારામારી થઈ હતી.
Aug 31,2018, 9:05 AM IST
જૂનાગઢ
જૂનાગઢ: હોસ્પિટલનાં 5માં માળેથી યુવકની મોતની છલાંગના CCTV ફૂટેજ આવ્યાં સામ
26મી ઓગસ્ટના રોજ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક યુવાને હોસ્પિટલના બિલ્ડિંગથી કૂદકો મારીને આપઘાત કર્યો હતો.
Aug 30,2018, 10:00 AM IST
આંતરિક જૂથવાદ
લલિત વસોયાની હોમપીચમાં ગાબડું, કોંગ્રેસમાં આંતરિક જૂથવાદના પગલે પત્રિકા યુ
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની હોમપીચમાં ગાબડું પડ્યું છે. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદને કારણે પત્રિકા યુદ્ધ થયું છે. પક્ષમાં સામ સામા આક્ષેપ થતા પત્રિકા યુદ્ધ થયું. કોંગ્રેસ શાસિત પાલિકામાં ગત સામાન્ય સભામાં કોંગ્રેસના 7 સભ્યો નારાજ થયા હતા. નારાજ સભ્યો સામે કોંગ્રેસના સૈયદ હનિફમીયાંએ પત્રિકા બહાર પાડી હતી.
Aug 24,2018, 14:21 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: PM મોદીના કાર્યક્રમ અગાઉ PAASના 25 કાર્યકરો નજરકેદ, વિરોધની આપી હત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની વતનયાત્રા પર છે. આ દરમિયાન તેઓ વિવિધ જનતાલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કરવાના છે.
Aug 23,2018, 8:37 AM IST
પીએમ મોદી
જૂનાગઢમાં પીએમ મોદી 362.72 કરોડના કામોનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 23મી ઓગસ્ટના રોજ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવવાના છે.
Aug 22,2018, 11:47 AM IST
હાર્દિક પટેલ
VIDEO: ધોરાજીના MLA સાથે હાર્દિક પટેલ પણ લેશે જળસમાધિ? જાણો સમગ્ર મામલો
જેતપુરમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ભાદર-2 ડેમમાં આજે જળસમાધિની જાહેરાત કરી છે.
Aug 11,2018, 10:18 AM IST
Trending news
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર