સૌરભ ભારદ્વાજ News

કેજરીવાલ બાદ AAPના ધારાસભ્યએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી
આમ આદમી પાર્ટી (આપ) મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, તેમના જીવને  જોખમ છે. તેમણે સોમવારે કહ્યું કે, દિલ્હીની અંદર મુખ્યમંત્રી બન્યા બાદ અરવિંદ કેજરીવાલ પર છ વખત હુમલો થઇ ચુક્યો છે. એવામાં તેમનાં જીવને ખતરો પહોંચી ચકે છે.  એવામાં તેના જીવને જોખમ હોઇ શકે છે. આપ નેતાઆપ નેતાએ આશંકા વ્યક્ત કરી છે કે તેમનાં પીએસઓ કોઇ પણ સમયે તેની હત્યા કરી શકે છે. આપ ધારાસભ્ય સૌરભે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમને દિલ્હી પોલીસની સુરક્ષા પર જરા પણ વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે, સીએમ કેજરીવાલ પર હુમલા બાદ પણ દિલ્હી પોલીસે કોઇ પણ નક્કર પગલા નથી લીધા, તેવામાં તેમના પર  વિશ્વાર કઇ રીતે કરી શકાય ?
May 18,2019, 17:14 PM IST

Trending news