કેજરીવાલ બાદ AAPના ધારાસભ્યએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી

આમ આદમી પાર્ટી (આપ) મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, તેમના જીવને  જોખમ છે. તેમણે સોમવારે કહ્યું કે, દિલ્હીની અંદર મુખ્યમંત્રી બન્યા બાદ અરવિંદ કેજરીવાલ પર છ વખત હુમલો થઇ ચુક્યો છે. એવામાં તેમનાં જીવને ખતરો પહોંચી ચકે છે.  એવામાં તેના જીવને જોખમ હોઇ શકે છે. આપ નેતાઆપ નેતાએ આશંકા વ્યક્ત કરી છે કે તેમનાં પીએસઓ કોઇ પણ સમયે તેની હત્યા કરી શકે છે. આપ ધારાસભ્ય સૌરભે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમને દિલ્હી પોલીસની સુરક્ષા પર જરા પણ વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે, સીએમ કેજરીવાલ પર હુમલા બાદ પણ દિલ્હી પોલીસે કોઇ પણ નક્કર પગલા નથી લીધા, તેવામાં તેમના પર  વિશ્વાર કઇ રીતે કરી શકાય ?
કેજરીવાલ બાદ AAPના ધારાસભ્યએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (આપ) મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, તેમના જીવને  જોખમ છે. તેમણે સોમવારે કહ્યું કે, દિલ્હીની અંદર મુખ્યમંત્રી બન્યા બાદ અરવિંદ કેજરીવાલ પર છ વખત હુમલો થઇ ચુક્યો છે. એવામાં તેમનાં જીવને ખતરો પહોંચી ચકે છે.  એવામાં તેના જીવને જોખમ હોઇ શકે છે. આપ નેતાઆપ નેતાએ આશંકા વ્યક્ત કરી છે કે તેમનાં પીએસઓ કોઇ પણ સમયે તેની હત્યા કરી શકે છે. આપ ધારાસભ્ય સૌરભે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમને દિલ્હી પોલીસની સુરક્ષા પર જરા પણ વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે, સીએમ કેજરીવાલ પર હુમલા બાદ પણ દિલ્હી પોલીસે કોઇ પણ નક્કર પગલા નથી લીધા, તેવામાં તેમના પર  વિશ્વાર કઇ રીતે કરી શકાય ?
આ કેદી નંબર 3351, જેલની કોટડીમાં રહીને BJP માટે ઊભી કરે છે 'પારાવાર' મુશ્કેલીઓ 
કેન્દ્ર સરકાર માટે કામ કરી રહ્યું છે ચૂંટણીપંચ
આપે ચૂંટણી પંચ પર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઇશારા પર કેન્દ્ર સરકારને લાભ પહોંચાડવા માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે કે આ ચૂંટણીમાં પંચની કાર્યશૈલીને જોતા ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠી રહ્યા છે. તેમણે કહ્યું કે, આરોપ લાગી રહ્યા છે કે ચૂંટણી પંચ ભાજપના ઇશારા પર કેન્દ્ર સરકારને લાભ પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે. 

ટૂંક સમયમાં જ બજારમાં આવશે 'શાકાહારી ઈંડુ', જાણો કઈ વસ્તુથી તૈયાર થશે
તેમણે મતદાન કેન્દ્રોનાં પીઠાસીન અધિકારીઓની પોલિંગ ડાયરીઓમાં પણ ગોટાળાનો આરોપ લગાવ્યો. ભારદ્વાજે કહ્યું કે, પ્રત્યેક મતદાન કેન્દ્રનાં પીઠાસીન અધિકારી પોલિંગ ડાયરીમાં મતદાન સંબંધી જરૂરી માહિતી પંચને સોંપે છે. 

ભારદ્વાજે દિલ્હીમાં 12 મેનાં રોજ થયેલા મતદાનનો હવાલો ટાંકતા કહ્યું કે, અમારી પાસે વિશ્વસ્ત માહિતી છે કે ચૂંટણીના ત્રણ દિવસ બાદ 16 મેનાં રોજ લગભગ 200થી 250 પીઠાસીન અધિકારીઓને ચૂંટણી પંચને બોલાવીને તે તમામ પર અધિકારીઓને નવેસરથી એક પોલિંગ ડાયરી ભરીને તેના પર હસ્તાભર કરાવ્યા. તેમણે પંચ દ્વારા તલબ કરાયેલ પીઠાસીન અધિકારીઓનો વિસ્તૃત અહેવાલ આપતા કહ્યું કે, બિનકાયદેસર રીતે આ અધિકારીઓને બુલાવીને ફરીથી પોલિંગ ડાયરીઓમાં ગોટાળા કરીને નવી ડાયરીઓ તૈયાર કરાવવામાં આવી હતી. આપ પ્રવક્તાએ કહ્યું કે, આ અંગે સાકેતના પીઠાસીન અધિકારીને પત્ર લખીને માહિતી આપવામાં આવી છે. આપ નેતાને શનિવારે આ મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news