हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુરતમાં ધોધમાર વરસાદ
સુરતમાં ધોધમાર વરસાદ News
heavy rain Forecast
પહેલા દિવસે જ ગુજરાતમાં ભુક્કા! આ વિસ્તારમાં મેઘાની રમઝટ, આ રાજ્યોમાં અપાયું એલર્ટ
Weather Alert: વરસાદ ગયો એ ભૂલી જાઓ, વરસાદની વિદાય વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે કહ્યું, અમારું અનુમાન છે કે આગામી 48 કલાકમાં કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. આ માટે રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે.
Sep 25,2024, 18:36 PM IST
IMD Alert
ખાડીપૂરથી સુરતના લોકો ત્રાહિમામ! 1 હજારથી વધુ ઘરોમાં પાણી ભરાયાં, જનજીવન પ્રભાવિત
સુરત શહેરમાં ખાડી પુરની સ્થિતિ સર્જાય છે. લિંબાયત વિસ્તારમાં ખાડીપુર સર્જાતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્ય સર્જાયા છે. ખાસ કરીને લીંબાયત મીઠી ખાડી ભય જનક સપાટી વટાવી દેતા ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યું છે. જેને લઇને લોકોને વારે હાલાકી પડી રહી છે.
Jul 24,2024, 19:33 PM IST
IMD Alert
ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર પાણીમાં ડૂબ્યું; 5 ખાડીઓએ ડૂબાડી ડાયમંડ નગરી!
સુરત શહેર અવારનવાર ખાડીપૂરમાં કેમ ડૂબવા લાગે છે? આ ખાડીપૂરના મુખ્ય પાંચ કારણ છે. પહેલું સુરત શહેરની ભૌગોલિક સ્થિતિ, બીજું તાપી નદીનો જળસ્તર, ત્રીજું, સુરત શહેરમાં ભારે વરસાદ, ચોથું, ઉપરવાસમાં ભારે વરસાદ અને પાંચમું, દરિયામાં હાઇટાઇડ. સુરત શહેરમાં તાપી નદી પસાર થાય છે.
Jul 24,2024, 17:22 PM IST
સુરત ભારે વરસાદ
..તો આવી બનશે લોકોનું, આજે ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યૂસેક પાણી છોડાયું
આજે બપોરથી 12 વાગ્યાથી પાણી છોડવાની શરૂઆત કરાશે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. જેથી કરીને નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
Aug 16,2020, 15:47 PM IST
વડોદરામાં પૂર
વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો
કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પર પોલીસ બંદોબસ્ત મૂકાયો છે. લોકોની ભીડ થતાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે
Aug 16,2020, 9:52 AM IST
વડોદરામાં પૂર
ફરી એકવાર વડોદરા શહેર ડૂબવામાં માત્ર 3 ફૂટનુ અંતર બાકી, વિશ્વામિત્રી બની ગાંડીતૂર
વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 23 ફૂટ પર પહોંચી ગઈ છે. જેમ જેમ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે, તેમ તેમ વડોદરાવાસીઓના શ્વાસ અદ્ધર થઈ રહ્યાં છે. કારણે કે, વિશ્વામિત્રી નદી ભયજનક લેવલને પહોંચવા માટે માત્ર 3 ફૂટ બાકી છે. વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે. 26 ફૂટ વટાવી જતા જ વડોદરામાં પૂરની સ્થિતિ ઉદભવશે. આજવા સરોવરની સપાટી વધીને 211.70 ફૂટ પર પહોંચી ગઈ છે. વિશ્વામિત્રીની સપાટી વધતાં લોકો ચિંતિત બન્યા છે, કારણ કે ફરી એકવાર વડોદરા શહેર ડૂબવામાં માત્ર 3 ફૂટનુ અંતર બાકી છે.
Aug 15,2020, 16:38 PM IST
દ્વારકામાં ભારે વરસાદ
હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના નદીનાળાઓ છલકાયા છે. તો અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા (Dwarka rain) ના હડમતીયની ભંગ નદીમા માલેતાના ત્રણ લોકો તણાયા હતા. નદી ગાંડીતૂર થતા કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. જેમાં હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા યુવકો જોતજોતામાં તણાઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા એક સિક્યુરિટી ગાર્ડને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 2ની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ બોલાવવામા આવી છે. જેથી બંને યુવાનોની શોધખોળ કરવામાં આવી હતી. બંને લોકોના મૃતદેહ ભોગાતના ખડા વિસ્તારમાંથી મળી આવ્યા હતા. જોકે, સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કર્યો હતો, જે જોતજોતામાં વાયરલ પણ થઈ ગયો હતો.
Aug 15,2020, 15:36 PM IST
સુરત ભારે વરસાદ
સુરતનું પર્વતગામ આખેઆખું પાણીમાં ગરકાવ, લિંબાયત ખાડીમાં પણ કમર સુધીના પાણી...
આખા ગામમાં નજર કરો ત્યાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા દેખાઈ રહ્યાં છે. ગઈકાલે સુરતના પર્વતગામ અને ઘોદ્રામાંથી 800થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું
Aug 15,2020, 12:01 PM IST
વિશ્વામિત્રીમાં પૂર
વડોદરાની વિશ્વામિત્રી ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જ દૂર, લોકોના શ્વાસ અદ્ધર થયા
વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ભયજનક લેવલ વટાવી જતા તંત્ર પણ એલર્ટમાં આવી ગયું છે.
Aug 15,2020, 10:50 AM IST
વિશ્વામિત્રીમાં પૂર
શું વડોદરા ફરી ડૂબશે? 16 ફૂટ પર પહોંચી વિશ્વામિત્રી નદીની સપાટી
ગત વર્ષે વડોદરામાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી. ત્યારે હવે ત્યારે વિશ્વામિત્રી નદીની સતત વધતી જતી સપાટી ચિંતાનો વિષય બની રહી છે
Aug 14,2020, 17:48 PM IST
ગુજરાતમાં વરસાદ
ધોધમાર વરસાદે સુરતને ધમરોળ્યું, ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરાયા
સતત વરસાદને પગલે સુરતનું જનજીવન પ્રભાવિત થયું હતું. સુરતમાં આવેલી સેના ખાડી ઓવરફલો થતા સમસ્યા વધુ વકરવાની સ્થિતિ ઉદભવી છે
Aug 14,2020, 15:11 PM IST
Trending news
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?