हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીમકાર્ડ
સીમકાર્ડ News
surat
નવું સીમકાર્ડ ખરીદતા પહેલા ચેતજો! પ્રિ એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ
Surat News: પીસીબી પોલીસે બાતમીના આધારે શહેરમાં ડમી સીમકાર્ડ વેચનાર આરોપીને 84 સીમકાર્ડ સાથે પકડી પાડયો છે. આ સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
Dec 13,2023, 16:21 PM IST
cyber frauds
ઓનલાઈન થતી છેતરપિંડી રોકવા મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈક; રદ કરાયા 52 લાખ સીમકાર્ડ
Cyber Frauds: હવે તેના બદલે બિઝનેસ કનેક્શનનો કન્સેપ્ટ રજૂ કરાશે. તેમાં કોઈપણ બિઝનેસ ગ્રૂપ, કોર્પોરેટ અથવા ઈવેન્ટ માટે સીમ ખરીદવાની વિશેષ વ્યવસ્થા તૈયાર કરાશે, જેમાં કંપનીઓના રજિસ્ટ્રેશનના આધારે સીમ અપાશે. કોઈ કંપની બલ્કમાં સીમ ખરીદશે તો તેણે વ્યક્તિગત કેવાયસી પણ કરાવવું પડશે.
Aug 18,2023, 8:10 AM IST
technology
એક કરતા વધુ સીમકાર્ડ રાખનારા ચેતી જજો, આવ્યો છે નવો નિયમ
ટેલિકોમ વિભાગે (Department of Telecommunications) 9 થી વધુ સીમ કાર્ડ રાખનારા ગ્રાહકોને ફરીથી વેરિફાઈ કરવા અને વેરિફાઈ ન હોવાની સ્થિતિમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે. જમ્મુ કાશ્મીર અને આસામ સહિત પૂર્વોત્ત રાજ્યોમાં આ સંખ્યા 6 સીમ કાર્ડની લિમિટમાં છે.
Dec 9,2021, 10:31 AM IST
Ahmedabad
અમદાવાદ: સાયકલ, ઇલેક્ટ્રીક બાઇક કે સીમકાર્ડ ખરીદવું હોય તો રહેઠાણનો પુરાવો આપવો પડશે
ભુતકાળમાં શહેરમાં પર્યટન સ્થળ, જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન બહાર અને સરકારી ઓફીસો પાસે ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં બોમ્બ મુકી બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર સાયકલ, બેટરીથી ચાલતા ટુ વ્હીલર જેવા વાહનો વેચાતા દુકાનના માલિકો, મેનેજરો અને એજન્ટોએ ખરીદનારને બિલ આપવું પડશે.
Aug 14,2020, 18:04 PM IST
Cyber Crime Fraud
કોઈ તમને સીમકાર્ડ અપગ્રેડ કરવાનું કહે તો ચેતી જજો, બાકી બેન્ક ખાતું થઈ જશે ખાલી
સાયબર ક્રાઇમ કરતાં ગઠિયાઓએ હવે સિમ કાર્ડ અપગ્રેડ કરવાનું કહીને છેતરપિંડી કરવાની એક નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે.
Jun 4,2020, 22:59 PM IST
રાજકોટ
રાજકોટ: આ મિત્રો વેચતા ડોક્યુમેન્ટ વગર સિમકાર્ડ, આવી ટેકનિકનો કરતા ઉપયગો
જો તમારે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ આપ્યા વગર સીમ કાર્ડ ખરીદવા હોઈ તો તે તમને રાજકોટમાંથી મળી જશે. જી, હા રાજકોટ પોલીસે ત્રણ મિત્રોને જુદી જુદી કંપનીના સિમ કાર્ડ સાથે પકડી પાડયા છે. આ મિત્રો ગ્રાહકોના ફિંગર પ્રિન્ટ લઈ અન્ય લોકોને વગર ડોક્યુમેન્ટે ઉંચા ભાવે સિમકાર્ડ વહેંચતા હતા. ત્યારે જુઓ આ અંગે અમારો આ રીપોર્ટ સીમ કાર્ડ ખરીદતા ગ્રાહકો થઈ જજો સાવધાન
Jan 13,2019, 0:08 AM IST
Trending news
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય