हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીએમ ભૂપેન્દ્ર પટેલ
સીએમ ભૂપેન્દ્ર પટેલ News
breaking news
નીતિન કાકાએ આમને ગણાવ્યા ધર્મના દાદા, ઉમેદવારનું જાહેરમાં નામ લેવામાં લાગ્યો ડર!
Loksabha Election 2024: નીતિન પટેલે ઉમેદવારનું નામ જાહેર કર્યા વિના મત આપવા માટે આહવાન કર્યું હતું. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે સૌ દાદા તરીકે ઓળખે છે તે ભૂપેન્દ્ર પટેલ ધર્મના દાદા છે, એ સૌને ગમે એવું કરે છે તેમ પણ જણાવ્યું હતું.
Apr 17,2024, 19:39 PM IST
gujarat
ભૂપેન્દ્ર 'દાદા'ની જબરદસ્ત યોજના! તમારી દીકરી આટલું ભણી હશે તો ચોક્કસ મળશે 50 હજાર
Gujarat goverment : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રીએ આજે ઘાટલોડિયા ખાતે જ્ઞાનદા સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા 1650 કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. આ અવસરે ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા. આ યોજનાઓ હેઠળ દસ લાખ વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવેલી છે.
Mar 9,2024, 18:01 PM IST
cabinet meeting
INDvsPAK મેચની સુરક્ષાથી લઇને નવરાત્રિના આયોજન અંગે આજે કેબિનેટની બેઠકમાં થશે ચર્ચા
Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 10.30 કલાકે યોજાશે કેબિનેટ બેઠક, ભારત પાકિસ્તાન મેચની સુરક્ષા, નવરાત્રીમાં આરોગ્ય વિભાગના આયોજન સંદર્ભે થશે ચર્ચા
Oct 12,2023, 9:30 AM IST
assembly
ગુજરાતની 11 યુનિવર્સિટીઓનું સરકારીકરણ: સેનેટ અને સીન્ડિકેટનો ઘડો લાડવો, વિધેયક પાસ
Gujarat Public University Act : ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ વિધેયક- ૨૦૨૩ વિધાનસભામાં પસાર, રાજ્યની ૧૧ પબ્લિક યુનિવર્સિટીની સ્વાયત્તા,ગુણવત્તા અને સંચાલન શક્તિમાં વધારો થશે. આ ઐતિહાસિક વિધેયક દ્રારા આવનારાં ૧૦૦ વર્ષની સુદ્રઢ શિક્ષણ વ્યવસ્થાનો પાયો નંખાયો છે. રાજ્યની પબ્લિક યુનિવર્સિટીઓને વહીવટ અને સંચાલનમાં આપેલ ઓટોનોમીથી ગુજરાત વિશ્વ ફલક પર એજ્યુકેશન હબ તરીકે ઉભરી આવશે.
Sep 16,2023, 17:44 PM IST
CM Bhupendra Patel
CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાં વર્લ્ડ બેન્ક પ્રેસિડન્ટ બાંગા, આ પ્રોજેક્ટથી પ્રભાવિત....
વર્લ્ડ બેંકનાં પ્રમુખ અજય બાંગા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાઈ હતી. ત્યારે મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગનાં અધિક મુખ્ય સચિવ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Jul 16,2023, 21:09 PM IST
CM Bhupendra Patel
વાહ ખરા નાયક! દીકરો હોસ્પિટલમાં છતાં એટલા કામગરા કે 22 દિવસ બાદ મુંબઈ પહોંચ્યા
CM Bhupendra Patel Reached Mumbai: બિપરજોય વાવાઝોડાને કારણે CM ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પુત્રને મળવા જઈ શક્યા નહતા. પરંતુ હવે 22 દિવસ પછી મુંબઈ પહોંચ્યા છે.
Jun 23,2023, 12:38 PM IST
gujarat
પાટિલે પટેલને ભરાવ્યા! ભરી સભામાં નીતિન કાકાએ જોડવા પડ્યા હાથ,વાયુવેગે VIDEO વાયરલ
Nitin Patel's 68th birthday: નીતિન પટેલના જન્મદિવસ પર રજત તુલાના કાર્યક્રમમાં સી.આર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હવે સંકલ્પ કરો કે આ વખતનો સંકલ્પ તો શુભેચ્છકોનો હતો,
Jun 22,2023, 15:39 PM IST
Ahmedabad
146મી રથયાત્રા: અમદાવાદમાં પહેલીવાર થશે આ ટેકનોલોજીનો ઉપયોગ, સમગ્ર એક્શન પ્લાન તૈયાર
146th Jagannath RathYatra: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 3 ડી મેપિંગથી નિગરાની રાખવાનો પ્રયોગ આગામી યાત્રાઓમાં પણ કરવા માટે પોલીસ દળને પ્રેરક સૂચન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા કે ફોન-વ્હોટસએપ દ્વારા રથયાત્રાને સ્પર્શતી કોઈ ખોટી અફવાઓ ન ફેલાય તે માટે સાયબર ક્રાઈમ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચને સતર્ક રહેવાની ખાસ તાકીદ કરી હતી.
Jun 18,2023, 19:26 PM IST
gujarat
CM ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે આવતીકાલે 74 પરિવારજનોને કરાશે સન્માનિત, જાણો કેમ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 74 અંગદાતાઓ થકી જુદા જુદા 235 અંગો મેળવવામાં સફળતા મળી છે. અંગદાનનાં માધ્યમથી મળેલા અંગોને કારણે અત્યાર સુધીમાં 212 લોકોનાં જીવનમાં પ્રકાશ ફેલાયો છે.
Jun 21,2022, 13:38 PM IST
Trending news
Rajasthan
24 વર્ષ જૂનો ડ્રીમ પ્રોજેક્ટ આખરે પૂરો થશે, રાજસ્થાનથી કચ્છ સુધી બનશે વોટર-વે
Vadodara Municipal Corporation
પ્રજાના પૈસાનું પાણી! વડોદરામાં લાખોના ખર્ચે બનાવેલા રોડ ખોદી નાખ્યાં, અપાયો આ આદેશ
Gratuity
સરકારી અને ખાનગી નોકરી માટે શું અલગ હોય છે ગ્રેચ્યુઈટીનો નિયમ? ખાસ જાણો સવાલનો જવાબ
Parul University
શેપ ટુમોરોઝ ઇનોવેશન્સ: પારુલ યુનિવર્સિટીમાં ધોરણ-12ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ
sensex
ચૂંટણી પરિણામને લઈને ડરી રહ્યું છે શેર બજાર, INDIA VIX બે વર્ષના રેકોર્ડ હાઈ પર
Ambalal Patel
પરેશ ગોસ્વામીની વાવાઝોડા માટે આગાહી : અરબી સમુદ્રમાં આવું થયું તો આવી બનશે ગુજરાતનું
side effects of milk tea
આ 5 લોકો માટે ઝેર સમાન છે 'ચા', શરીરમાં પ્રવેશતા જ ખરાબ થવા લાગે છે સ્થિતિ
bollywood
Munjya Teaser: ચેતવણી.. હિંમત હોય તેણે જ જોવું આ ટીઝર, મુન્જયાને જોઈ થઈ જશે ધ્રુજારી
Taarak Mehta Ka Ooltah Chashmah
જેઠાલાલ વિશે મોટો ખુલાસો, અભિનેતાએ શો છોડવાની આપી હતી ધમકી!
bjp
કોંગ્રેસ 30 બેઠક વધારે જીત્યું તો બદલાઈ જશે સમીકરણો, નવી રણનીતિ ભાજપને હચમચાવી દેશે