हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
60/ 3
(10.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શ્રમજીવી
શ્રમજીવી News
truck ferrying
યુપી: મહોબામાં મજુરોથી ભરેલો ટ્રકનો અકસ્માત, 3ના ઘટના સ્થળે મોત અનેક ઘાયલ
ઉત્તર પ્રદેશનાં મહોબા જિલ્લામાં પ્રવાસી મજુરોથી ભરેલી ટ્રક અનિયંત્રિ થઇને પલટી ગઇ. ટ્રકમાં મુસાફરી કરી રહેલી 3 મહિલાઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે 12થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ચુકી છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દુર્ઘટના પનવાડી પોલીસ સ્ટેશન વિસ્તારનાં ઝાંસી- મિર્ઝાપુર હાઇવેનાં મહુવા નજીક બન્યો હતો.
May 19,2020, 2:42 AM IST
surat
Death Of A Laborer Who Left Surat For Home
Death Of A Laborer Who Left Surat For Home
May 5,2020, 19:25 PM IST
corona virus
લોકડાઉનમાં ફસાયેલા શ્રમજીવી- વિદ્યાર્થી માટે સ્પેશ્યલ ટ્રેનો દોડશે, સરકારની પરવાનગી
દેશમાં સતત કોરોના વાયરસનાં દર્દીઓના આંકડામાં વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશમાં લોકડાઉન લાગુ છે. આ તરફ લોકડાઉનમાં ફસાયેલા લોકોને ટ્રેનો દ્વારા તેમના ગૃહરાજ્ય સુધી પહોંચાડવા દેવાની પરવાનગી મોદી સરકાર દ્વારા આપવામાં આવી છે. ગૃહમંત્રાલયે ફસાયેલા વિદ્યાર્થીઓ અને મજુરોને તમામ સુરક્ષીત ઉપાયો સાથે લઇ જવા માટે સ્પેશ્યલ ટ્રેનને ચલાવવા માટેની આજે પરવાનગી આપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે મજુરોને ગૃહ રાજ્ય મોકલવા સહિત તમામ ગાઇડલાઇન બહાર પાડી છે. ત્યાર બાદ દેશનાં અનેક રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને સ્પેશ્યલ ટ્રેન ચલાવવા માટેની માંગ કરી હતી.
May 1,2020, 17:40 PM IST
Stoned
દાહોદ: શેલ્ટર હોમમાં રહેલા શ્રમજીવીઓએ વતન જવા મુદ્દે હોબાળો કરી પથ્થરમારો કર્યો
સમગ્ર રાજ્ય સહિત દેશમાં હાલ કોરોનાને પગલે લોકડાઉન કરવામાં આવ્યું છે. જો કે પરપ્રાંતિય શ્રમજીવી વર્ગનાં કેટલાક લોકો ચાલતા પોતાનાં ગામ જવા માટે નિકળી ગયા હતા. જો કે લોકડાઉનનાં કારણે પોલીસ દ્વારા તેમને સીમા પર જ અટકાવી દેવામાં આવ્યા છે. નજીકનાંશેલ્ટર હોમ ખાતે રોકવામાં આવ્યા છે. જો કે પરપ્રાંતિય શ્રમજીવીઓ ખુબ જ કંટાળી ચુક્યા છે. તેઓ સતત તંત્ર અને અધિકારીઓ સાથે ચડસા ચડસીમાં ઉતર્યા કરે છે. અને તેમની પાસેવારંવાર પોતાને જવા દેવાની માંગણીઓ કર્યા કરે છે.
Apr 3,2020, 23:41 PM IST
Trending news
grah gochar
શુક્રએ કર્યુ નક્ષત્ર પરિવર્તન, 16 દિવસ આ 3 રાશિના જાતકો રહેજો સાવધાન!
Worlds richest PM
આ છે દુનિયાના સૌથી અમીર વડાપ્રધાન! ભારતની નજીકના દેશના PMની નેટવર્થ જાણીને ચોંકી જશો
Panipuri
પાણીપુરી વાળાને ફટકારી GST નોટિસ, UPI દ્વારા એક વર્ષમાં 40 લાખની કરી કમાણી
Weight gain foods
શું તમે પણ વજન વધારવા માંગો છો તો આજે શરૂ કરી દો આ ફ્રૂટ, મળે છે ખૂબ જ સસ્તું
AIIMS Recruitment 2025
AIIMS માં નોકરી મેળવવાની સોનેરી તક; લેખિત પરીક્ષા વિના જ થશે પસંદગી, જાણો વિગતો
Foamy urine
પેશાબમાં ફીણ આવે તો હોઈ શકે છે આ ગંભીર રોગોના સંકેત? તાત્કાલિક ડોક્ટરને બતાવો...
earthquake
કચ્છમાં ધરા ધ્રુજી; રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા, દૂધઈથી 28 કિ.મી દૂર કેન્દ્રબિંદુ
Godhra
કચ્છમાં ગ્રીષ્માકાંડ જેવો કિસ્સો: એક તરફી પ્રેમમાં ગુપ્તી અને તલવારથી યુવતીની હત્યા!
health
ફેટી લિવરને હળવાશથી ન લો, Grade 2 સ્થિતિમાં આ વસ્તુઓ ટાળો નહીં તો વધશે મુશ્કેલી!
lifestyle
Sagwan farming: આ વૃક્ષને લગાવ્યા બાદ ભૂલી જાઓ, 12 વર્ષ પછી થશે પૈસાનો વરસાદ!