हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેકેશન
વેકેશન News
gujarat news
ગુજરાતીઓ માટે ખુશખબર! સાવ સસ્તામાં ફોરેનની ફ્લાઈટ શરૂ, સવારે અહીં તો બપોરે બેંગકોક
Ahmedabad Airport: હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માટે આ માહિતી ખુબ જ અગત્યની છે. સાથે આ માહિતીથી તેમને મોટો લાભ થશે. જીહાં, અમદાવાદ એરપોર્ટ પર 31 માર્ચથી 26 ઓક્ટોબર, 2024 સુધી સમર શેડ્યુલની શરૂઆત થવા જઈ રહી છે.
Mar 29,2024, 9:46 AM IST
Summer Vacation
ઉનાળો અને લગ્નગાળો આવતા રેલવે વિભાગે લીધો નિર્ણય, મુસાફરોને થશે મોટો લાભ
Indian Railways: લગ્નગાળો અને ઉનાળો આવતા રેલવે વિભાગે નિયમમાં કર્યો મોટો બદલાવ. રેલવે તંત્રના આ એક નિર્ણયથી લાખો મુસાફરોને થવાનો છે મોટો લાભ.
Mar 27,2024, 11:19 AM IST
Bollywood news
Shweta Tiwari: પહેલાં ક્યારેય નહીં જોઈ હોય શ્વેતા તિવારીની આવી તસવીરો
Shweta Tiwari Vacation Photos: બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ફરી એકવાર શ્વેતાએ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરે શેર કરી છે. જેને પગલે ચાહકો તેના વખાણ કરી રહ્યાં છે. બિગ બોસમાં પણ શ્વેતા તિવારી પોતાની રંગત જમાવતી રહી છે. શ્વેતા તિવારી ભલે ઉંમરના પડાવમાં ધીરે ધીરે આગળ વધી રહી હોય, પણ તેનો લૂક આજે પણ તેને વધુને વધુ યુવાન સાબિત કરી રહ્યો છે. શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે એવી તસવીરો તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. આ તસવીરોમાં શ્વેતા તિવારી વેકેશનના મૂડમાં એન્જોય કરતી જોવા મળે છે. જેમાં તે ક્યારેક પ્રિન્ટેડ શોટ્સમાં તો ક્યારેક સ્વિમિંગ પુલમાં કામણ પાથરતી જોવા મળે છે.
Feb 23,2024, 16:33 PM IST
Tourists
પર્યટકોનું મન મોહી રહ્યું છે સુરતની નજીક આવેલું આ સ્થળ, ગુજરાતમાં વેકેશન માણવાની છે
જંગલ અને ડુંગરાળ પ્રદેશ વચ્ચે અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલ દૂધનીનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને મીની કાશ્મીરનો અનુભવ કરાવી રહ્યું છે. ત્યારે આવો આપને પણ આ રમણીય નજારાની કરાવીએ શેર.
May 21,2023, 17:35 PM IST
Heart Problem
વેકેશન માણવાથી આ બીમારીઓનો ખતરો થઇ જાય છે ઓછો, રિસર્ચમાં થયો ખુલાસો
મનોવિજ્ઞાન અને સ્વાસ્થ્ય મેગેજીનમાં પ્રકાશિત કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, વેકેશનથી મેટાબૉલિઝમ સંબંધીત લક્ષણો ઓછા કરવામાં મદદગાર સાબિત થયા છે.
Nov 13,2021, 15:38 PM IST
નિયા શર્મા
Nia Sharma ગોવામાં માણી રહી છે વેકેશન, બોલ્ડ Photos વડે સમુદ્રમાં લગાવી આગ
નિયા શર્મા (Nia Sharma)ની બોલ્ડ ફોટોઝ ખૂબ વાયરલ થઇ રહી છે. નિયા શર્મા (Nia Sharma)એ પિંક મોનોકિનીમાં પોતાના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Dec 5,2020, 16:32 PM IST
હિના ખાન
પિંક બિકિનીમાં જોવા મળી Hina Khan, Maldivesમાં માણી રહી છે રજાઓ
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી પોતાના કેરિયરની શરૂઆત કરનાર હિના ખાન (Hina Khan)ઘર-ઘરમાં અક્ષરોના નામથી જાણિતી છે. પરંતુ આજે વહૂના રૂપમાં ફેમસ હિના હોટ ડીવા બની ચૂકી છે.
Dec 4,2020, 22:42 PM IST
લૂડો
Asha Negiની Topless ફોટો જોઇ ફેન્સએ કહ્યું- ડિલીટ કરશો નહી
અત્યારે ફિલ્મ 'લૂડો' (Ludo)ની અભિનેત્રી આશા નેગી (Asha Negi)હિમાચલ પ્રદેશમાં મિત્રોની સાથે રજાઓ માની રહી છે. વેકેશનથી આશા નેગી (Asha Negi)પોતાની ઘણા ફોટોઝ શેર કરી રહી છે.
Nov 25,2020, 19:05 PM IST
માલદીવ
Maldivesમાં આ હસીનાઓનો બોલ્ડ અવતાર, ફેન્સને મોહી રહી છે આ તસવીરો
બોલીવુડ સેલેબ્સ માટે માલદીવ (Maldives) ફન પ્લેસ બની ગયું છે. એટલે તો બધા પોતાની રજાઓ માણવા માટે માલદીવ પહોંચે છે.
Nov 23,2020, 18:36 PM IST
માલદીવ
Rakul Preet ના પિતા બન્યા Photographer, સ્વિમસૂટમાં ક્લિક કરી બોલ્ડ તસવીરો
બોલીવુડ સ્ટાર્સ માટે માલદીવ (Maldives) સેકન્ડ હોમ બની ગયું છું. તમામ સ્ટાર્સ આજકાલ વેકેશન મનાવવા માલદીવ જઇ રહ્યા છે. આ દરમિયાન બોલીવુડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ (Rakul Preet Singh)પણ માલદીવમાં રજા માણી રહી છે.
Nov 22,2020, 15:30 PM IST
સાઇના નેહવાલ
Beach Look માં જોવા મળી સાઇના નેહવાલ, માલદીવમાં Holiday ની તસવીરો વાયરલ
ઓલંપિક મેડલ વિનર સાઇના નેહવાલે હાલ પોતાના પતિ પારૂપલ્લી કશ્યપ સાથે માલદીવના વાદળી સમુદ્ર કિનારે રજાઓ માણી રહી છે.
Oct 30,2020, 18:58 PM IST
મૌની રૌય
તસવીરોમાં જુઓ Mouni Roy ની વેકેશન મસ્તી, ક્યાંક સનબાથ તો ક્યાંક...
બોલીવુડ કલાકાર મૌની રોય (Mouni Roy) હાલ વેકેશનની મજા માણી રહી છે.
Sep 27,2020, 11:52 AM IST
સારા અલી ખાન
બ્લૂ લિપ શેડમાં જોવા મળી સારા અલી ખાન, PHOTOS જોઇ દીવાના બન્યા ફેન્સ
સારા અલી ખાન (Sara Ali Khan) ની ગોવા વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.
Sep 3,2020, 18:07 PM IST
ગોવા
ભૂલથી પણ ગોવાનું જવાનું પ્લાનિંગ કરશો નહી, રાજ્યમાં ત્રણ દિવસનું Lockdown લાગૂ
જો તમે આ વીકએન્ડ ગોવા (Goa) જઇને રજાઓ માણવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો. ગોવામાં સતત વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના કેસને જોતાં રાજ્ય સરકારે તાત્કાલિક પ્રભાવથી લોકડાઉન (Lockdown) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Jul 17,2020, 16:07 PM IST
રવિના ટંડન
ઓરેન્જ બિકિનીમાં જોવા મળ્યો Raveena Tandonનો બોલ્ડ અવતાર
બોલીવુડ સેલેબ્સ ઘરોમાં બેસીને પોતાના વેકેશનને યાદ કરી રહ્યા છે.
May 14,2020, 14:30 PM IST
બિન સચિવાલય પરીક્ષા
બિન સચિવાલય પરીક્ષા અંગે નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત
બિન સચિવાલય પરીક્ષા અંગે મહત્વની જાહેરાત કરાઈ છે. વેકેશનના ગાળા દરમિયાન પરીક્ષા લેવામાં આવશે.ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાબાદ સીસીટીવી વાળા પરીક્ષા કેન્દ્રો ઉપર જ બિન સચિવાલયની પરીક્ષા પણ લેવામાં આવશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં કરી જાહેરાતજે રીતે બિન સચિવાલય પરીક્ષામાં પેપર ફૂટયું હતો અને પરીક્ષા રદ કરવી પડી હશે તેના પરથી બોધપાઠ લઇને રાજ્ય સરકારે હવે આવી તમામ પરીક્ષાઓ સીસીટીવી વાળા પરીક્ષા કેન્દ્રો પર જ લેવાનો નિર્ણય લીધો છે.
Mar 6,2020, 14:30 PM IST
બ્રુના અબ્દુલ્લાહ
ટચુકડી ટુ પીસ બિકિનીમાં Brunaની ત્રણ મહિનાની ટેણકી સાથેની સુપરક્યુટ તસવીરો
હાલમાં બોલિવૂડની મોટાભાગની હિરોઇનો વેકેશનની મજા માણી રહી છે. હાલમાં એક્ટ્રેસ અને હોટ મોડેલ બ્રુના અબ્દુલ્લા (Bruna Abdullah)ની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ બની છે. હાલમાં બ્રુનાએ પોતાની 5 મહિનાની દીકરી સાથે હોટ બિકિની શૂટ કરાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે જે વાયરલ થઈ રહી છે. તો ચાલો જોઈએ બ્રુના અબ્દુલ્લા (Bruna Abdullah)નો બિંદાસ મોમ અંદાજ...
Feb 14,2020, 14:58 PM IST
statue of unity
આવતીકાલે પ્રવાસીઓને મોટી ભેટ આપશે PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાત્રે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ખાતે આવી પહોંચશે. ત્યાર બાદ પીએમ મોદી ગાંધીનગર (Gandhinagar) માટે રવાના થશે. ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કરીને બીજા દિવસે સવારે કેવડિયા કોલોની ખાતે જવા રવાના થશે. કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of unity) ખાતે આયોજિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે અને તમામ કાર્યક્રમો પતાવ્યા બાદ સાંજે વડોદરાથા દિલ્હી (Delhi) જવા રવાના થશે.
Oct 30,2019, 11:21 AM IST
statue of unity
દિવાળી વેકેશનને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો સમય વધારાયો
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે અત્યાર સુધીમાં 26 લાખ જેટલા પ્રવાસીઓ આવી ગયા છે. આ દિવાળીને કારણે દિવાળી માટે ખુશખબર આવ્યા છે. ત્યારે પ્રવાસીઓ રાત્રિ દરિમયાન પણ અહિંયાનો નજારો જોઈ શકે તે માટે હવે સાંજના 7.30 સુધી ટિકીટ લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકે છે. પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે બે કલાકનો સમયગાળો વધારવામાં આવે છે.
Oct 30,2019, 11:19 AM IST
vacation
અમદાવાદ-સુરતમાં હિરાનુ વેકેશન પડતા જ સૌરાષ્ટ્ર રૂટની ખાનગી બસોના ભાડા બમણા
સુરત અને અમદાવાદ બે ડાયમંડના હબ છે. સૌરાષ્ટ્રવાસીઓ ડાયમંડ માર્કેટમાં કામ કરે છે. ડાયમંડ માર્કેટ 25 ઓક્ટોબરથી 25 દિવસ માટે વેકેશન જાહેર થયું છે
Oct 25,2019, 22:37 PM IST
Trending news
IPL 2024
ગિલ-સુદર્શનના વાવાઝોડાએ ચેન્નાઈને કરી વેરવિખેર, ગુજરાતે લીધો ગત હારનો બદલો
Viral Video
Video: પતિએ ડોક્ટર પત્નીને બબ્બે પ્રેમીઓ સાથે હોટલના રૂમમાં રંગરેલિયા મનાવતી પકડી
travel
દમણ તો ઘણું ફર્યા...પણ નજીક આવેલું આ સ્થળ જોયું છે ખરા? વીકેન્ડમાં ફરવા માટે જબરદસ્ત
gujarat
'2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં આ રીતે બદલો લીધો, કોઈ માઈનો લાલ મને અડીને જુએ'
breaking news
ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક: યુવાનને અડફેટે લેતા મોત, પરિવાર પર આભ ફાટ્યું!
mani shankar aiyar
કોંગ્રેસ ફરી ફસાઈ! મણિશંકર ઐય્યરનો જૂનો Video વાયરલ થતા નવો વિવાદ ઊભો થયો
gujarat
ઉંઝામાં ફરી પકડાઈ 12 ટન નકલી વરિયાળી! અસલીના નામે આ રીતે થતી હતી તૈયાર
breaking news
રાદડિયા, સંઘાણી બાદ ભાજપના આ સાંસદે પાર્ટીની ઉપરવટ જઈ ઠાલવ્યો બળાપો, હવે દર્દ છલકાયુ
bjp
ભાજપમાં કકળાટ! સાંસદે કહ્યું બેઠક જીતીશું પણ લીડ ભૂલી જાઓ, ઓછા મતદાન માટે સંગઠન જવાબ
AKSHAY TRITIYA
અખા ત્રીજે સોનાએ બરાબરના રોવડાવ્યા! ક્યાંક સોનું પહોંચ બહાર ન જતું રહે, જાણો રેટ