Maldivesમાં આ હસીનાઓનો બોલ્ડ અવતાર, ફેન્સને મોહી રહી છે આ તસવીરો

બોલીવુડ સેલેબ્સ માટે માલદીવ (Maldives) ફન પ્લેસ બની ગયું છે. એટલે તો બધા પોતાની રજાઓ માણવા માટે માલદીવ પહોંચે છે. 

નવી દિલ્હી: બોલીવુડ સેલેબ્સ માટે માલદીવ (Maldives)ફન પ્લેસ બની ગયું છે. એટલે તો તમામ પોતાની રજાઓ માણવા માટે માલદીવ પહોંચ્યા છે. આ દરમિયાન સોનાક્ષી સિન્હા અને સાઉથ સુપર સ્ટાર સામંથા પ્રભુ પણ માલદીવ પહોંચી ગઇ છે. એવામાં આ સેલેબ્સ પોતાના હોટ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. 

માલદીવમાં સમુદ્ર કિનારે મસ્તી કરતાં જોવા મળી સોનાક્ષી

1/5
image

તસવીરોમાં સોનાક્ષી માલદીવમાં સમુદ્ર કિનારે મસ્તી કરતાં જોવા મળી રહી છે. સોનાક્ષીની આ વાયરલ તસવીરોમાં ફેન્સ જોરદાર કોમેન્ટ અને લાઇક્સ કરી રહ્યા છે. 

સોનાક્ષીએ કહ્યું- હું આઇલેંડ ગર્લ

2/5
image

સોનાક્ષીએ આ તસવીરોને શેર કરતાં પોતાને આઇલેંડ ગર્લ ગણાવી છે. આ સાથે જ એક્ટ્રેસનું કહેવું છે કે તેમણે પાણીમાં ખૂબ ખુશી મળે છે.

સામંથા રૂથ પ્રભુ પણ માલદીવ પહોંચી

3/5
image

સાઉથ સુપર સ્ટાર સામંથા રૂથ પ્રભુએ માલદીવની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લેતાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે. સાઉથ તેમાં સમુદ્રને નિહાળી રહી છે. 

સમુદ્રમાં ડૂબકી લગાવવા માટે તૈયાર છે સામંથા

4/5
image

પોતાની બીજી પોસ્ટમાં સામંથા ઉંડા સમુદ્રમાં ડૂબકી લગાવવા માટે તૈયાર કરી રહી છે. આ તસવીરોમાં ફેન્સ જોરદાર કોમેન્ટ અને લાઇક્સ કરી રહ્યા છે. 

માલદીવમાં આ હસીનાઓએ કરાવ્યું સુંદર ફોટોશૂટ

5/5
image

માલદીવ (Maldives)માં આ હસીનાઓ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં દિશા પટણી અને ટાઇગર શ્રોફ બાદ શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર પણ માલદીવ પહોંચ્યા હતા.