हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિરેન્દ્ર સહેવાગ
વિરેન્દ્ર સહેવાગ News
Team India
આ 4 દિગ્ગજમાંથી કોઈ એક બની શકે છે ટીમ ઈન્ડિયાના નવા કોચ, અંદાજ છે એકદમ ધુંઆધાર
Team India Next Coach: વર્લ્ડ કપ 2023 સાથે, મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારતનું વનડે વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. રાહુલ દ્રવિડની જગ્યાએ ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટે 4 મોટા દાવેદાર છે.
Nov 20,2023, 17:32 PM IST
રણજી ટ્રોફી
ટીમ ઇન્ડિયાને મળવા જઇ રહ્યો છે બીજો સહેવાગ, સિક્સર સાથે પૂર્ણ કરી ત્રેવડી
Ranji Trophy 2019-20: સરફરાજ ખાન (Sarfaraz Khan) ની ત્રેવડી સદીને પગલે મુંબઇની ટીમ રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ પર લીડ બનાવવામાં સફળ રહી.
Jan 23,2020, 12:38 PM IST
Aarti Sinh
Photos : સ્ટાઈલમાં તો ધોનીની પત્નીની પણ બાપ છે આ ક્રિકેટરની પત્ની
ભારતીય ટીમના ક્રિકેટર્સ વિશે તો દરેક કોઈ જાણે છે, પરંતુ તેમની પત્નીઓ વિશે તેમના ફેન્સ બહુ ઓછુ જાણતા હોય છે. તેમાં પણ હાલ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સૌથી વધુ ચર્ચામાં રહે છે. પરંતુ ક્રિકેટની વાત હોય અને વિરેન્દ્ર સહેવાગનું નામ ન આવે તેવુ કેવી રીતે બને. ક્રિકેટરના પત્નીઓની વાત કરીએ તો વિરેન્દ્ર સહેવાગની લવ સ્ટોરી પણ મજેદાર છે. પરંતુ તેમની પત્ની આરતી સિંહ કોઈ મોડેલથી ઓછી લાગતી નથી. આરતી સિંહ પણ હંમેશા ચર્ચામાં રહે છે.
Jan 19,2020, 12:46 PM IST
રોહિત શર્મા
INDvsSA: ‘હિટમેન’ રોહિતે ડોન બ્રેડમેનને પાછળ છોડી બનાવ્યા ઘણા રેકોર્ડ
હિટમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં 255 બોલમાં 212 રનની ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ત દરમિયાન 28 ફોર અને 6 સિક્સ મારી હતી. રોહિતે 249 બોલ પર ટેસ્ટ મેચમાં પોતાના કરિયરની પહેલી બેવડી શદી ફટાકરી હતી
Oct 21,2019, 14:16 PM IST
ભારત vs દક્ષિણ આફ્રિકા
INDvsSA: મયંક અગ્રવાલ તોડી શકે છે સહેવાગનો રેકોર્ડ, રોહિત-કોહલી પણ રેસમાં
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ હવે તેના અંતિમ ચરણ પર પહોંચી ગઈ છે. બંને ટીમોની વચ્ચે સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ શનિવારે (19 ઓક્ટોબર) રમાવવાની છે
Oct 18,2019, 14:53 PM IST
વિરેન્દ્ર સહેવાગ
વિરેન્દ્ર સહેવાગની પત્ની ફ્રોડનો ભોગ બની, આરોપીઓએ આરતીની ખોટી સહી કરી 4.5
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સહેવાગ ફ્રોડનો ભોગ બની છે. આરતીએ પોતાના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ એફઆઈઆર ઈઓડબલ્યુ સેલમાં કરી છે. આરોપ છે કે આરતીના બિઝનેસ પાર્ટનરે તેમની ખોટી સહી કરીને 4.5 કરોડ રૂપિયાની લોન લઈ લીધી અને પછી તે ચૂકવી નહીં.
Jul 13,2019, 11:56 AM IST
વિરાટ કોહલી
ડીડીસીએએ કોહલીને સન્માનિત કરવાનો સમારોહ કર્યો રદ્દ
ડીડીસીએનો આ નિર્ણય બીસીસીઆઈના તે નિર્ણય બાદ આવ્યો જેમાં આઈપીએલનો ઉદ્ઘાટન સમારોહ રદ્દ કરીને તેનું બજેટ શહીદોના પરિવારના કલ્યાણ માટે દાનમાં આપવામાંનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
Mar 11,2019, 22:13 PM IST
પાકિસ્તાન
ખેલાડીઓની વાયુસેનાને સલામ: સહેવાગે કહ્યું- સુધરી જાઓ, નહીં તો સુધારી દઇશું
ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલાનો બદલો લેતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ઘૂસી આતંકી સંગઠનોને નષ્ટ કરી દીધા છે. આ કાર્યવાહી મંગળવારે વહેલી સવારે કરવામાં આવી હતી. વાયુસેનાના આ જવાબને રમત જગત સલામ કરી રહ્યું છે. પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગથી લઇને હાજર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે ટ્વિટ કરી સેનાને સલામ કર્યું અને પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે. બોક્સર મનોજ કુમારે કહ્યું કે, હવે જઇને દિલને શાંતી મળી છે.
Feb 26,2019, 12:46 PM IST
ઓસ્ટ્રેલિયા vs ભારત
જુઓ, 5 ખેલાડી, જે કાંગારૂલેન્ડમાં કરી ચુક્યા છે કમાલ
6 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પોતાના ટેસ્ટ અભિયાનની શરૂઆત કરશે. ભારત અહીં પ્રથમવાર સિરીઝ જીતવાના ઈરાદો લઈને ગયું છે. આ વખતે ટીમ ઈન્ડિયા કાંગારૂઓની સામે ખૂબ મજબૂત નજર આવી રહી છે. આશા છે કે ભારતીય ટીમ આ વખતે નવો ઈતિહાસ રચીને પરત ફરશે. આ પહેલા યાદ કરીએ તે ભારતીય બેટ્સમેનોને જેણે કાંગારૂઓની ધરતી પર છોડી છે પોતાની છાપ...
Dec 1,2018, 16:42 PM IST
Virat Kohli
INDvsAUS: ઓસ્ટ્રેલિયા સામે સૌથી સફળ પાંચ ભારતીય બેટ્સમેનો
6 ડિસેમ્બરથી એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય ટીમ છેલ્લા 71 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. ત્યારે આ વખતે વિરાટની આગેવાનીમાં ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. તો ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી રમાયેલી શ્રેણીમાં સચિન તેંડુલકર સૌથી વધુ સફળ બેટ્સમેન રહ્યો છે.
Nov 29,2018, 7:30 AM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
INDvsAUS: વિરેન્દ્ર સહેવાગના જણાવ્યા અનુસાર કોણ હોવું જોઇએ ટેસ્ટ સીરીઝમાં
વિરેન્દ્ર સહેવાગનું માનવું છે, કે જે ખેલાડી ટીમમાં આક્રમક થઇને રમત રમી શકતા હોય તેમને જ ટીમ ઇન્ડિયાની ઓપનિંગ કરવી જોઇએ.
Nov 13,2018, 13:14 PM IST
સચિન તેંદુલકર
વિરેન્દ્ર સહેવાગે આ ખેલાડીને કહ્યો પાકિસ્તાનનો ‘સચિન તેંડુલકર’ જાણો કેમ...
વિરેન્દ્ર સહેવાગે ગલ્ફ ન્યૂઝના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પાકિસ્તાન સીરીઝ પહેલા અમારી ટીમમાં દરેક વ્યક્તિ સચિન તેંડુલકર અને શાહિદ અફરીદીની વિશે વાત કરતા હતા.
Oct 10,2018, 10:25 AM IST
Trending news
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન