Photos : સ્ટાઈલમાં તો ધોનીની પત્નીની પણ બાપ છે આ ક્રિકેટરની પત્ની

ભારતીય ટીમના ક્રિકેટર્સ વિશે તો દરેક કોઈ જાણે છે, પરંતુ તેમની પત્નીઓ વિશે તેમના ફેન્સ બહુ ઓછુ જાણતા હોય છે. તેમાં પણ હાલ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સૌથી વધુ ચર્ચામાં રહે છે. પરંતુ ક્રિકેટની વાત હોય અને વિરેન્દ્ર સહેવાગનું નામ ન આવે તેવુ કેવી રીતે બને. ક્રિકેટરના પત્નીઓની વાત કરીએ તો વિરેન્દ્ર સહેવાગની લવ સ્ટોરી પણ મજેદાર છે. પરંતુ તેમની પત્ની આરતી સિંહ કોઈ મોડેલથી ઓછી લાગતી નથી. આરતી સિંહ પણ હંમેશા ચર્ચામાં રહે છે.

અમદાવાદ :ભારતીય ટીમના ક્રિકેટર્સ વિશે તો દરેક કોઈ જાણે છે, પરંતુ તેમની પત્નીઓ વિશે તેમના ફેન્સ બહુ ઓછુ જાણતા હોય છે. તેમાં પણ હાલ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સૌથી વધુ ચર્ચામાં રહે છે. પરંતુ ક્રિકેટની વાત હોય અને વિરેન્દ્ર સહેવાગનું નામ ન આવે તેવુ કેવી રીતે બને. ક્રિકેટરના પત્નીઓની વાત કરીએ તો વિરેન્દ્ર સહેવાગની લવ સ્ટોરી પણ મજેદાર છે. પરંતુ તેમની પત્ની આરતી સિંહ કોઈ મોડેલથી ઓછી લાગતી નથી. આરતી સિંહ પણ હંમેશા ચર્ચામાં રહે છે.

1/5
image

સહેવાગની લવ સ્ટોરી બહુ જ સ્લો રહી છે. 17 વર્ષની મિત્રતાને પ્રેમમાં બદલાતા 14 વર્ષ લાગી ગયા હતા. આરતીને સહેવાગ એ સમયે મળ્યા હતા, જ્યારે આરતીની ઉંમર માત્ર સાત વર્ષની હતી. બંને જ્યારે એડલ્ટ થયા, ત્યારે સહેવાગે આરતીને પ્રપોઝ કર્યું હતું. 

2/5
image

ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા બાદ આખરે બંનેએ લગ્ન કર્યા હતા. સહેવાગની પત્ની આરતી સિંહ બહુ જ ક્યુટ લાગે છે. આ કારણે અનેક લોકો સહેવાગની પત્નીના ચાહકો બન્યા છે.

3/5
image

લોકો મહેન્દ્ર ધોનીની પત્ની સાક્ષી ધોનીની સાદગીના વખાણ કરે છે. પરંતુ આરતી સિંહની સાદગી તો મનમોહી લે તેવી છે.   

4/5
image

સ્ટાઈલના મામલામાં આરતી સિંહ અન્ય ક્રિકેટર પત્નીઓથી ઓછી નથી. 

5/5
image

આરતી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર આરતીના 2 લાખથી વધુ ફોલોઅર છે. (તમામ તસવીરો આરતીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવાઈ છે)