हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિનાયક જાદવ
વિનાયક જાદવ News
તાપી
તાપી: આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીએ કર્યો આપઘાત
જિલ્લાના ડોલવણના ચુનાવાડી ગામાં વનરાજ આશ્રમમાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હોસ્ટેલના મકાનમાં માસૂમ વિદ્યાર્થીની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી વલસાડ જિલ્લાના કરરાડાના પીપરડી ગામનો રહેવાસી છે. ઘટનાની જાણ થતા ડોલવણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
Jul 29,2019, 18:43 PM IST
તાપી
દક્ષિણ ગુજરાતના તાપીમાં ધોધમાર વરસાદ શરૂ, વીજળી પડતા મહિલાનું મોત
રાજ્યમાં વાયુ વાવાઝોડાનું સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સંકટ આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તાપીમાં આકરા તાપથી લોકોને રાહત મળી છે. વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વાતાવરણ બદલાતા કાળા ડિબાંગ વાદળો સર્જાયા છે.
Jun 11,2019, 21:23 PM IST
લોકસભા ચૂંટણી 2019
ગુજરાતના આ ત્રણ ગામના લોકોએ કર્યો 100 ટકા મતાધિકારનો બહિષ્કાર
સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નું મતદાન આજે સવારે થી શરૂઆત થઈ સાંજે 6 કલાકે મતદાન ની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. તાપી જિલ્લાનાં સોનગઢનાં અસરગ્રસ્ત વિસ્થાપિત જંગલ વિસ્તારનાં જૂના આમલપાડા, બુધવાડા અને જૂની કુઇલીવેલ ગામનાં લોકો આઝાદિ નાં 70 વર્ષે પછી પણ પાયાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી જતાં ગ્રામજનો હાલમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ત્રણેય ગામનાં લોકોએ ભેગા થઈને ગામમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનાં બેનરો લગાવી 100 % મતાધિકારનો બહિષ્કાર કરવામાં સફળ રહયા છે.
Apr 23,2019, 20:38 PM IST
તાપી
તાપી જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે તાપી જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના વ્યારા, કપુરા,ડોલવણ ,વાલોડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. અતિશય પડી રહેલી ગરમીમાંથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
Apr 14,2019, 23:49 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: વડાપ્રધાન મોદી 10 એપ્રીલે ગુજરાતમાં કરશે પ્રચાર
લોકસભાની ચૂંટણીના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 એપ્રિલે ગુજરાત આવશે જેમાં તે જૂનાગઢ લોકસભા માટે જનસભાને પણ સંબોધન કરવાના છે, ઉલ્લેખનીય છેકે લોકસભાના ઉમેદવારો જાહેર થયાં પછી પ્રધાનમંત્રી મોદી પહેલી વાર ગુજરાતના પ્રવાસે આવશે
Apr 9,2019, 18:28 PM IST
સુપ્રિમ કોર્ટ
જંગલમાં વસતા 11 લાખ પરિવારને જમીન છોડવા સુપ્રિમનો હુકમ, સખત વિરોઘ
સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર દેશમાં જંગલમાં વસતા ૧૧ લાખ જેટલા પરિવારોને જંગલ જમીન છોડવાના હુકમોને લઈને અન્યાય કરવા બાબતે તાપી જિલ્લામાં આદિવાસી સંગઠન દ્વારા માહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શ કર્યું. આદિવાસી એકતા અને વિકાસ આંદોલન નામની સંસ્થાએ તાપી જીલ્લાના મુખ્યમથક વ્યારા નગરમાં બંધનું એલાન આપી એક વિશાલ રેલીનું આયોજન કરી સુપ્રીમ કોર્ટ અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું.
Mar 5,2019, 21:42 PM IST
મિલકત
પુત્રએ જ મિલકત માટે તેની વૃદ્ધ માતાને માર્યો ઢોરમાર, CCTVમાં દ્રશ્યો કેદ
પુત્ર એજ તેની વૃદ્ધ માતાને ઢોરમાર મારી ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ભાગી છૂટ્યો હતો.
Sep 17,2018, 10:29 AM IST
દુષ્કર્મ
સાવકા ભાઇએ જ બહેન સાથે આચર્યું દુષ્કર્મ, પીડિતાએ આપ્યો બાળકને જન્મ
તાપીમાં સાવકા ભાઇએ જ કર્યું અસ્થિર મગજની બહેન પર દુષ્કર્મ, યુવતીએ હોસ્પિટલમાં આપ્યો બાળકને જન્મ
Sep 9,2018, 9:59 AM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!