हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લાઇવ વીડિયો
લાઇવ વીડિયો News
ઇંસ્ટાગ્રામ
Instagram યૂઝર્સ ને મળ્યું નવું ફીચર, હવે 4 કલાક સુધી બનાવી શકશો લાઇવ વીડિયો
COVID-19 મહામારી દરમિયાન ઘણા આર્ટિસ્ટ માટે લાઇવસ્ટ્રીમ (Livestream) ખૂબ લોકપ્રિય થઇ ગયું છે. ઇંસ્ટાગ્રામ (Instagram) જેવા પ્લેટફોર્મ યૂઝર્સને દર્શકોને જોડવા, જાગૃતતા વધારવા, અથવા ફક્ત મનોરંજન માટે લાઇવસ્ટ્રીમ કરવાની અનુમતિ આપે છે.
Oct 29,2020, 21:12 PM IST
Ahmedabad
અમદાવાદના એલિસબ્રિજ ATMમાં ચોરી, લાઈવ વીડિયો આવ્યો સામે, જુઓ Video
અમદાવાદના એલસીબ્રિજ એટીએમ ચોરીના લાઈવ વિડિઓ સામે આવ્યો છે. પાંજરાપોળ ચાર રસ્તા પાસેનું ATM તોડતાં રંગેહાથ ઝડપાયા હતા. બે શખ્સ એટીએમ તોડી લુંટ ચલાવી રહ્યા હતા. બે શખ્સની ગેસ કટર અને હથિયાર સાથે પોલીસે ધરપકડ કરી છે. પોલિસે લુંટનું કાવતરું નિષ્ફળ બનાવ્યુ હતું.
Jan 15,2020, 21:45 PM IST
આત્મહત્યા
છોટાઉદેપુરમાં મહિલાનો આત્મહત્યાનો લાઇવ વીડિયો
બોડેલી નજીક કિશોરીએ કરેલ આત્મહત્યાના પ્રયાસનો લાઇવ વિડિયો વાયરલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, બૉડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં કિશોરીએ છલાંગ લગાવી હતી. જ્યારે સ્થાનિકો દ્વારા તેનો બચાવ કરી લેવામાં આવ્યો હતો.
Dec 10,2019, 21:45 PM IST
d g vanzara
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: ડી જી વણઝારાનું મોટું નિવેદન
sohrabuddin murder case d g vanzara statement watch video
Dec 21,2018, 14:35 PM IST
Sohrabuddin
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મહત્વનો ચૂકાદો, જુઓ વીડિયો
સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત ફેક એન્કાઉન્ટરમાં આજે મોટો ચુકાદો આવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સરકાર અને એજન્સીઓને આ કેસની તપાસ માટે આકરી મહેનત કરી છે. 210 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા. પરંતુ કોઈ પણ પ્રકારના સબૂત સામે આવ્યા નથી. ત્યારે કોર્ટે આ સાથે જ તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે. 13 વર્ષ જૂના આ કેસનો ચુકાદો આવતા ભારતીય રાજનીતિમાં મોટો ભૂકંપ આવ્યો છે. ગત 5 ડિસે્બરે આ મામલાની સુનવણી પૂરી થઈ હતી. વર્ષ 2005ના આ મામલામાં 22 લોકો નિર્ણયની રાહ જોઈને બેસ્યા હતા, જેમાંથી મોટાભાગના પોલીસ કર્મચારીઓ છે
Dec 21,2018, 12:53 PM IST
સીબીઆઈ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો : તમામ 22 આરોપી મુક્ત
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચૂકાદો આવ્યો છે. સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત ફેક એન્કાઉન્ટરમાં આજે મોટો ચુકાદો આવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સરકાર અને એજન્સીઓને આ કેસની તપાસ માટે આકરી મહેનત કરી છે. 210 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા. પરંતુ કોઈ પણ પ્રકારના સબૂત સામે આવ્યા નથી. ત્યારે કોર્ટે આ સાથે જ તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે.
Dec 21,2018, 14:47 PM IST
વાઘ
વાઘ જોવો ભારે પડ્યો, જુઓ વીડિયો
ટુરિસ્ટની જીપ્સી પાછળ પડ્યો વાઘ, Video. મહારાષ્ટ્રના ચંદ્રપુરના જંગલનો વીડિયો. ટુરિસ્ટની જીપ્સીની પાછળ દોડ્યો વાઘ. મુસાફરો ગભરાયા.
Nov 12,2018, 17:24 PM IST
જમ્મુ કાશ્મીર
એન્કાઉન્ટર : જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સેનાના રડારમાં,
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હુમલાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે આજે બપોરે ગાંદેરબલના શુહમામાં આતંકીઓ છુપાયેલા હોવાની બાતમીને આધારે સેનાએ અહીં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આતંકીઓને ચારે બાજુથી ઘેરી લેવાયા છે
Nov 5,2018, 18:38 PM IST
india
વર્લ્ડ વેલ્થનો રિપોર્ટ: સૌથી સમુદ્ધ દેશમાં ભારત છઠ્ઠા નંબરે
વર્લ્ડ વેલ્થનો રિપોર્ટમાં સામે આવ્યો સૌથી મોટો ખુલાસો, સૌથી વધુ સમુદ્ધ દેશોમાં ભારત છઠ્ઠા સ્થાને આવ્યું છે.
Nov 5,2018, 14:20 PM IST
મથુરા
પત્ની ફાંસીના માંચડે ચડી રહી હતી પત્ની, પતિ બનાવી રહ્યો હતો VIDEO
વીડિયો આવ્યા બાદ પોલીસે આ મામલે નવેસરથી તપાસ શરૂ કરી દીધી છે કારણ કે આ વીડિયોથી પ્રથમ દ્વષ્ટિએ આ એમ સાબિત થાય છે કે ગીતના સાસરીવાળા બચાવવામાં નહી પરંતુ મરવાથી ખુશ હતા.
Jul 31,2018, 15:01 PM IST
હાર્દિક પટેલ
વિસનગર કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલને બે વર્ષની કેદની સજા
Jul 25,2018, 12:28 PM IST
supreme court
સુપ્રીમ કોર્ટની કાર્યવાહી હવે ઘરે બેઠા જોઇ શકાશે, કરાશે લાઇવ પ્રસારણ
કોર્ટ કાર્યવાહીમાં મોટો સુધાર થવા જઇ રહ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી ઘરે બેઠા જોઇ શકાશે. એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું સીધું પ્રસારણ કરાશે.
Jul 23,2018, 13:46 PM IST
લોકસભા
લોકસભા : વડાપ્રધાન સામે રાહુલ ગાંધીએ લગાવ્યો મોટો આરોપ, Video
Congress President Rahul Gandhi.
Jul 20,2018, 23:41 PM IST
મોરારી બાપુ
મોરારી બાપુની વાણી : સાંભળો કથા અમૃત...જુઓ ગુરૂવાણી
Jul 17,2018, 11:22 AM IST
Trending news
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન