हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેલ્વે
રેલ્વે News
Most profitable train in india
ભારતની સૌથી અમીર ટ્રેન;કરે છે 1,76,06,66,339 ની કમાણી, ટોપ 5 યાદીમાંથી ગુમ વંદે ભારત
Indian Railway Highest Earning Train: જો તમે વિચારી રહ્યા હોવ કે વંદે ભારત અથવા શતાબ્દી એક્સપ્રેસ રેલવેની સૌથી વધુ કમાણી કરનારી ટ્રેનોમાંની એક છે, તો તમે ખોટા છો. જો તમે વંદે ભારત એક્સપ્રેસના ગુણગાન ગાતા રહો તો પણ તમને જણાવી દઈએ કે તે કમાણીના મામલામાં સૌથી આગળ નથી.
Jan 5,2025, 12:09 PM IST
breaking news
ગુજરાત આવી રહેલી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક બિમાર પડ્યા મુસાફરો, ઝાડા ઉલટી થતાં દોડધામ
Indian Railways: રેલવે અધિકારીઓએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 90 મુસાફરોએ બુધવારે (29 નવેમ્બર) ફૂડ પોઇઝનિંગની ફરિયાદ કરી હતી.
Nov 29,2023, 17:35 PM IST
indian railway
રેલવે પ્લેટફોર્મ ટિકિટની પણ હોય છે વેલિડીટી! જો સમય ચૂક્યા તો થશે દંડ, આ છે નિયમો
Platform Ticket Booking: મોટા ભાગના લોકોને ખ્યાલ નહીં હોય કે પ્લેટફોર્મ ટિકિટની વેલેડિટી હોય છે. જો એ વેલેડિટી પૂરી થયા બાદ તમે એ જ ટિકિટ સાથે પ્લેટફોર્મ પર પકડાયા તો ગયા સમજો. પ્લેટફોર્મ ટિકિટ લીધા પછી કેટલો સમય સુધી તમે પ્લેટફોર્મ પર રહી શકો છો. ભારતીય રેલવેના નિયમોનુસાર માત્ર મુસાફર જ રેલવે પ્લેટફોર્મ પર જઇ શકે છે.
Apr 19,2023, 8:37 AM IST
IRCTC e-ticket booking
ઘરે જવા માટે કન્ફર્મ ટિકિટનું વિતરણ કરી રહી છે Railways!બસ આ રીતે બુક કરો
Indian Railways Latest News: તહેવારોની સીઝન ચાલી રહી છે, આવી સ્થિતિમાં ટ્રેન (Indian Railways)માં કન્ફર્મ ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કેટલાક લોકોની ટ્રેન બિલકુલ બુક જ થતી નથી કારણ કે એડવાન્સમાં બુકિંગ ફાયનલ હોય છે. જેને કારણે ઘણા લોકો ઘરે જઈ શકતા નથી, પરંતુ હવે રેલ્વે તમને કન્ફર્મ ટિકિટ આપી રહી છે.
Mar 6,2023, 16:51 PM IST
વિજય રૂપાણી
મુખ્યમંત્રી રૂપાણી કેન્દ્રીય મંત્રી ગોયલની અધ્યક્ષતામાં રશિયાના પ્રવાસે
રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી કેન્દ્રીય વાણિજયમંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં આજથી રશિયાના પ્રવાસે જશે. 11 થી 13 ઓગષ્ટના રશિયા પ્રવાસ દરમિયાન ગોવા, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ પણ જોડાશે.
Aug 10,2019, 18:16 PM IST
surat
સુરત ઝી 24 કલાકના અહેવાલ બાદ રેલ્વે ટ્રેક પર કરાયું પેટ્રોલિંગ
ટ્રેનના મુસાફરોની ચેઇન સ્નેચિંગની ઘટનામાં સતત વધારાના અહેવાલ બાદ રેલવે પોલીસ વધુ સક્રિય બની છે. અને રેલવે પોલીસે ટ્રેક પર પેટ્રોલિંગ શરૂ કર્યું છે. RPF-GRPFને પેટ્રોલિંગના આદેશ અપાયા છે. હવેથી સુરત અને ઉધના વચ્ચેના રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ થશે. રેલવે સ્ટેશન પર મોબાઈલ સ્નેચિંગમાં યુવતીનો પગ કપાયો હતો.
May 2,2019, 16:10 PM IST
સુરત
સુરત રેલ્વે સ્ટેશન પાસેથી NCBએ 81 કિલો ગાંજા 3 શખ્શોની કરી ધરપકડ
ગુજરાતના યુવાધનને નશામાં ધૂત કરવા માટે નાશખોરો દ્વારા નશીલા પદાર્થોને રાજ્યમાં ઘૂસાડવામાં આવી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પાસેથી એનસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે 81 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરીને ગાંજો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Apr 27,2019, 22:56 PM IST
બહુચરાજી
બહુચરાજીમાં છેલ્લા એક વર્ષથી રેલવે વ્યવહાર ઠપ, જાણો શું છે કારણ
શક્તિપીઠ બહુચરાજીમાં છેલ્લા એક વર્ષથી રેલવે વ્યવહાર બંધ કરાયો, એક વર્ષ અગાઉ બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું કહી રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Sep 15,2018, 10:03 AM IST
indian railway
ટ્રેન મોડી પડશે તો Railway મુસાફરીમાં ભોજન અને પાણી પુરૂ પાડશે
યાત્રી સુવિધા પર સતત કામ કરી રહેલું ભારતીય રેલ્વે હવે નવી સુવિધા આપવા માટેની તૈયારી કરી રહ્યું છે
Jun 18,2018, 18:14 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય