हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રૂપાલની પલ્લી
રૂપાલની પલ્લી News
Navratri 2024
રૂપાલની પલ્લીમાં બની અદભૂત ઘટના, માતાજીના ગોખમાં કબૂતર આવી ચઢ્યું
Rupal ni Palli : ગાંધીનગરના રૂપાલમાં રંગેચંગે નીકળી વરદાયિની માતાજીની પલ્લી,,, દેશભરમાંથી આવેલા ભક્તોએ પલ્લીમાં ઘી ચડાવીને પોતાની માનતા કરી પૂરી,,, અંદાજે 50 કરોડ રૂપિયાના ઘીનો થયો અભિષેક
Oct 12,2024, 8:55 AM IST
gujarat news
જેનાથી ભગવાન રામે કર્યો હતો રાવણનો વધ, એ બાણ સાથે જોડાયેલો છે રૂપાલની પલ્લીનો ઈતિહાસ
રૂપાલ વરદાયિની માતાના મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત પલ્લીને લઈ તૈયારીઓ કરી દેવામાં આવી છે. નોમના દિવસે રાત્રે 12 વાગ્યે રૂપાલમાં માતાજીની પલ્લી પરંપરાગત રીતે નીકળશે. રામાયણ અને મહાભારત સાથે રૂપાલની પલ્લીનું શું છે કનેકશન? જાણો રૂપાલની પલ્લી સાથે જોડાયેલાં ઈતિહાસ વિશે...
Oct 2,2024, 14:11 PM IST
gandhinagar
રૂપાલની પલ્લીમાં ઘીની નદીઓ વહી, જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે
Rupal Ni Palli : ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી યોજાઈ. નોમની રાતે પરંમપારાગત પલ્લી યોજાઈ હતી. ગાંધીનગરમાં રૂપાલમાં માતાજીની પલ્લી પર હજારો કિલો ઘીનો અભિષેક કરાતા ઘીની નદીઓ વહેવા લાગી હતી. પાંડવ કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામના લોકો પલ્લી કાઢવામાં આવી હતી. પલ્લીમાં હજારોની સંખ્યામાં આવતા ભાવિ ભક્તોની સુરક્ષા વ્યવસ્થા માટે પણ પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમો પણ ડુપ્લીકેટ ઘીના વેચાણને રોકવા તેનાત કરવામાં આવી હતી. રાત્રે 1 વાગ્યા આસપાસ પલ્લી બન્યા બાદ 27 ચકલાઓમાં ફરી પલ્લી નિજમંદિરમાં પહોંચી હતી.
Oct 24,2023, 9:32 AM IST
navratri
રૂપાલમાં પલ્લી નીકળે ત્યારે આખા ગામમાં કેમ વહે છે ઘીની નદીઓ? જાણો ભવ્ય ઈતિહાસ- મહત્વ
સમૃદ્ધિની વાત કરવાની હોય ત્યારે વર્ષો નહીં સદીઓથી લોકો કહે છે 'અહીં દૂઘ-ઘીની નદીઓ વહે છે' આ તો કહેવત થઈ પરંતુ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આજની નહીં પરંતુ સદીઓથી ઘીની નદીઓ વહે છે. નવરાત્રિમાં જેટલા ગુજરાતના ગરબા વખાણાય છે, તેટલી જ રૂપાલની પલ્લી પણ પ્રખ્યાત છે.
Oct 22,2023, 9:30 AM IST
Dussehra
વરદાયિની માતાના બહેન છે પ્રાંતિજના બ્રહ્માણી, એક જ દિવસે એક જ સમયે નીકળે છે પલ્લી
ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા અને પ્રાંતિજના બ્રહ્માણી માતા આ બંને સગી બહેનો હોવાનુ માનવામાં આવે છે અને એટલે જ રૂપાલની પલ્લી સાથે જ અહી પ્રાંતિજમાં પણ પલ્લી નિકળે છે.
Oct 5,2022, 16:46 PM IST
Dussehra
રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળી, દરેક સમાજના લોકોએ આપ્યો ફાળો
ગાંધીનગર (gandhinagar) ના રૂપાલ ગામમાં પરંપરાગત પલ્લી નીકળી હતી. દશેરા ની મોડી રાત્રે મા વરદાયિનીની પલ્લી નીકળી હતી. આ વખતે કોરોના મહામારીને કારણે માત્ર ગામના લોકોની હાજરીમાં જ પલ્લી નીકળી હતી. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થાય છે. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહે છે. આ માટે ગામમાં આવેલ માતાના સ્થાનને રોશનીથી સજાવાય છે. અને માતાજીની પલ્લી પર લાખો લીટર ઘી ચડાવાય છે. પલ્લીની પ્રથા એવી છે કે, જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય, તેમને પણ પલ્લી (rupal ni palli) ના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે.
Oct 16,2021, 8:44 AM IST
navratri
રૂપાલની પલ્લી વિશે મોટા સમાચાર, આવતીકાલે 12 વાગ્યા બાદ ગામમાં મૂકાયો પ્રતિબંધ
ગ્રામજનોએ પણ ગણતરીના લોકોની હાજરીમાં પરંપરા ઉજવવાની માંગણી સરકાર સામે કરી છે. આવામાં રૂપાલની પલ્લી શરતો સાથે યોજાય તેવી શક્યતા પણ છે તેવુ સૂત્રોનું કહેવું છે.
Oct 23,2020, 16:13 PM IST
navratri
Breaking : આ વર્ષે નવરાત્રિએ નહિ નીકળે રૂપાલની પલ્લી
મહાભારતના સમયકાળથી રૂપાલ ગામે પલ્લી (rupal ni palli) યોજાતી રહે છે. જોકે, આ પલ્લી હવે આ વખતે નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો
Oct 1,2020, 11:55 AM IST
Trending news
Trident Techlabs Share Price
35 રૂપિયાનો આ સસ્તો શેર 11 મહિનામાં પહોંચ્યા 800 રૂપિયાને પાર, 2300% ની તોફાની તેજી
gujarat
ઉ.ગુજરાત ભૂકંપથી ધ્રુજ્યું! અમદાવાદ સહિત આ શહેરોમાં આંચકા અનુભવાયા, પાટણથી 23 કિમી..
Ind vs SA
IND vs SA: સંજૂ સેમસન અને તિલક વર્માની સદી, ભારતે આફ્રિકા સામે ફટકાર્યા 283 રન
Kidney Damage Symptoms
રાત્રે વારંવાર પેશાબ આવે છે? આ 5 સંકેતો દર્શાવે છે કે હવે સડી રહી છે કિડની, અવગણશો..
relationship
શું તમને તમારી ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ સાથે થયો છે પ્રેમ? આ છે સંકેત, આ રીતે કરે દિલની..
Pakistani TikToker
પાકિસ્તાની TikToker બાદ હવે આ મશહૂર સ્ટાર્સનો પ્રાઈવેટ MMS લીક!
Maharashtra Election
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જમીન, ખેડૂત, ઉદ્યોગ અને અનામતનો મુદ્દો ગરમાયો
IPL 2025
366 ભારતીય... 208 વિદેશી, આઈપીએલ ઓક્શન માટે ખેલાડીઓની યાદી જાહેર
gujarat
અમદાવાદમાં વૃદ્ધ મહિલાની હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલાયો! બંને કાન કાપીને શરીર પરના બધા
ITBP Recruitment
12 પાસ માટે આ વિભાગમાં નોકરીની મોટી તક; મળશે 92300 રૂપિયા પગાર, ફટાફટ કરો અરજી