हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રૂપલલના
રૂપલલના News
surat
સુરત પોલીસનો સપાટો, રાહુલરાજ મોલમાં ધમધમતા 10 સ્પામાં સાગમટે દરોડા પાડ્યા
મંગળવારે રાત્રે સુરત પોલીસે સપાટો બોલાવ્યો હતો. સુરત પોલીસે સુરતના ડુમસ રોડના રાહુલરાજ મોલમાં ધમધમતા 10 સ્પામાં દરોડા પાડ્યા હતા. જેમાં 18 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ સ્પાના કર્મચારીઓની પણ અટકાયત કરાઈ છે. આ વિદેશી મહિલાઓ ટુરિઝમ વીઝા પર આવીને સ્પામાં કામ કરતી હતી. બે મહિના અગાઉ પણ 15 મહિલાઓ પકડાઈ હતી.
Mar 3,2020, 23:42 PM IST
રૂપલલના
દેહનો વેપાર કરવા બાંગ્લાદેશની રૂપલલનાઓ છેક જેતપુર સુધી પહોંચી
સરકાર ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ દેહવિક્રયનો ધંધો ક્યારેય બંધ નથી થતો. દરેક શહેરમાંથી અનેકવાર રૂપજીવિનીઓ પકડાતી રહે છે, પરંતુ હવે બાંગ્લાદેશની રૂપજીવિનીઓ ઘૂસણખોરી કરીને છેક ગુજરાતના અંતરિયાળ એવા જેતપુરમાં પહોંચી ગઈ છે. એટલું જ નહિ, અહીંનું આધાર કાર્ડ પણ બનાવી લે છે, અને અહીં રહેવાનું શુરૂ કરી દે છે.
Dec 30,2019, 15:52 PM IST
surat
સુરતના 13 સ્પામાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ, 27 થાઈલેન્ડની યુવતીઓ પકડાઈ
સુરતના ડુમસ રોડના રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી પાડી છે. શહેરનાં સ્પામાં વર્કપરમિટ વગર વિદેશી યુવતીઓ પકડાઇ હોય તેવી આ પહેલી ઘટના છે. 13 સ્પામાં રેડ પાડવામાં આવી, જેમાંથી 7 સ્પાના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.
Dec 18,2019, 12:27 PM IST
Trending news
Arshdeep singh
અર્શદીપ સિંહ મહારેકોર્ડ બનાવવાથી માત્ર થોડા જ પગલાં દૂર, રચી શકે છે ઈતિહાસ
Bonus Share
દર 1 પર 2 શેર ફ્રી: 16 વર્ષ બાદ સરકારી કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત
Explosion
ગુજરાત રિફાઈનરીમાં બે મોટા બ્લાસ્ટ થયા, એક કર્મચારીનું મોત, બ્રિગેડ કોલ જાહેર
ranchi--election
ઝારખંડમાં પ્રચાર પડઘમ શાંત, NDA V/s ઈન્ડિયા ગઠબંધનની લડાઈ, 13 નવેમ્બરે મતદાન
surat
દેશની જનતાને 111 કરોડનો ચૂના લગાવનારા સાયબર માફિયા 8 પાસ નીકળ્યા, 200 FIR
Ahmedabad
‘બેડ કે નીચે સ્યૂસાઈડ નોટ રખી હૈ, પોલીસ પૂછે તો બતા દેના..’ કહીને પરિણીતાનો આપઘાત
Gujarat politics
વટની લડાઈની બાજી હવે મતદારોના હાથમાં, માવજીભાઈ બન્યા હુકમનો એક્કો
Ahmedabad
ગુજરાતમાં બિન ખેડૂત પણ ખરીદી શકશે જમીન, જાણો સરકારે શું આપ્યો જવાબ
google
ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેર
murder mystery
અમદાવાદ છે કે આફ્રિકા! નજીવી બાબતે કારચાલકે વિદ્યાર્થીની કરી હત્યા, હત્યારો ગાયબ