हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
150/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રીલેશનશિપ
રીલેશનશિપ News
Benefits of Cashew specially for man
લગ્ન બાદ પુરુષોને કેમ નિયમિત કાજુ ખાવાની અપાય છે સલાહ? જાણો ગજબના ફાયદા
Benefits of Cashew: પિતા બનવાનું વિચારી રહેલા પરિણીત પુરુષોએ કાજુનું સેવન કરવું જોઈએ. કારણ કે, કાજુમાં ઝીંક છે જે પ્રજનન ક્ષમતા વધારવામાં મદદરૂપ છે. કાજુ પુરુષોની સાથે મહિલાઓની પ્રજનન ક્ષમતા વધારવા માટે પણ મદદરૂપ છે. જાણો આ સિવાય પણ કાજુના છે અનેક ફાયદા...
Nov 8,2024, 13:08 PM IST
World news
સાસુ સાથે સૂવા માગતો હતો આ રેપર! સાસુના પણ હતા જબરદસ્ત કારનામા, પત્નીને કહ્યું કે...
American rapper Kanye West સતત નવા આરોપોનો સામનો કરી રહ્યો છે. ભૂતપૂર્વ સહાયકનો આરોપ છે કે સીન 'Diddy' Combs સાથે સ્ટુડિયો સેશન દરમિયાન તેણી પર બળાત્કાર થયો હતો.
Nov 4,2024, 13:21 PM IST
Health Care Tips
એકવાર સંબંધ બાંધ્યા બાદ તરત જ ફરી થાય છે ઈચ્છા? શું આ કોઈ બીમારી છે? જાણો કારણ
Realtionship Tips: શારીરિક સંબંધ એક પ્રકારની જરૂરિયાત છે. રેગ્યુલર હ્યુમન નીડ છે. જોકે, ઘણીવાર આ નીડ એડિક્શનમાં પણ ફેરવાઈ જાય છે. આવું થાય ત્યારે શું થાય છે તે પણ જાણવા જેવું છે....
Nov 3,2024, 12:14 PM IST
Open Marriage
પતિની ગર્લફ્રેન્ડ અને પત્નીનો બોયફ્રેન્ડ, પાર્ટનર બદલે છે પણ રહે છે પતિ-પત્ની
Open Marriage : ઓપન મેરેજને હિન્દીમાં ખુલા વિવાહ પણ કહી શકાય. પણ 'ઓપન મેરેજ' કહેવાની જે ફિલિંગ્સ અંગ્રેજીમાં આવે છે એ હિન્દીમાં નથી આવતી. કારણ કે આ સંસ્કૃતિ અંગ્રેજી દેશોમાંથી આવી છે. આ અમેરિકા વગેરેની ઓપન કલ્ચરની અસર છે.
Sep 20,2024, 15:29 PM IST
Relationship Tips
ગર્લફ્રેન્ડને પોતાના દોસ્તોને મળાવવાથી કેમ ડરે છે છોકરાઓ? આ છે અસલી કારણ
Why He Did Not Introduce You With His Friends: તમે જોયું હશે કે મોટા ભાગના છોકરાઓ પોતાની ગર્લફ્રેન્ડને પોતાના મિત્રોને મળાવતા નથી. છોકરાઓને આખરે કઈ વાતનો હોય છે ડર? જાણો આખરે શું છે ગર્લફ્રેન્ડને પોતાના મિત્રોથી છુપાવીને રાખવાનું કારણ
May 21,2024, 10:36 AM IST
lifestyle
પતિને વિદેશમાં બંધક બનાવી પત્નીને કહ્યું એક રાત વિતાવ તો જ છોડીશું, રાખી શરમજનક શરતો
ગમે તેમ કરીને વિઝા મેળવીને વિદેશમાં તગડી કમાણી કરવાનું વિચારતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો. નોકરી આપવાનું કહીને એજન્ટે પતિને વિદેશ મોકલ્યો, અને પાછળ તો તેની પત્ની પાસે કરી અઘઠીત માંગણીઓ...
May 7,2024, 8:31 AM IST
lifestyle
મહેબુબ સે મુહોબ્બત કા ઈઝહાર કરના મુશ્કીલ હૈ...એવું લાગતું હોય તો અજમાવો આ ઉપાય
Relationship Tips: કેટલાક વ્યક્તિઓને નજીકની વ્યક્તિ સાથે અત્યંત પ્રેમ હોય છે પણ ઈઝહાર કરવામાં ડર એટલા માટે લાગે છે કે આ ઈઝહાર ભારે ના પડી જાય કારણ કે સાથે રહેનારને આ ખોટું લાગે તો કાયમ માટેના સંબંધો તૂટી જવાનો ડર રહેતો હોય છે. એટલે ખાસ હોય તો પણ ક્યારેક ક્યારેક વ્યક્તિ આખી જિંદગી એને કહી શકતો નથી.
May 2,2024, 16:15 PM IST
Relationship Tips
જો તમે પણ 30 નીં ઉંમરે કોઈને કરો છો ડેટ તો આ વાતોને રાખો ધ્યાનમાં, ભુલ પડશે ભારે
Relationship Tips: જો તમે પણ 30 ની ઉંમરે કોઈને ડેટિંગ કરવાનું વિચારો છો અથવા તો ડેટિંગ કરી રહ્યા છો તો ડેટિંગ સમયે આ ભૂલ કરવાનું હંમેશા ટાળવું. જો તમે તમારા સંબંધોને મજબૂત બનાવી ટકાવી રાખવા માંગો છો તો ડેટિંગ સમયે આ ભૂલ ક્યારેય ન કરવી. જો આ બાબતનું ડેટિંગ સમયે ધ્યાન રાખશો તો તેનાથી તમને સંબંધોમાં આગળ વધવાની સરળતા પણ રહેશે.
Oct 16,2023, 11:09 AM IST
lifestyle
તે એટલો ભોળો છે કે તેને ખ્યાલ નથી આવતો કે હું બીજાના પડખા ગરમ કરું છું
Cheating In Relationship: મારા પતિને રોમાન્સ કેવી રીતે કરવો તે બિલકુલ આવડતું નથી. આ કારણે લગ્ન પછી દરેક સ્ત્રી તેના પતિ પાસેથી જે ખુશી ઈચ્છે છે તે હું ક્યારેય મેળવી શકી નથી. અમારી વચ્ચે વસ્તુઓ એટલી ખરાબ થઈ ગઈ છે કે મને તેની સાથે એક જ પથારીમાં સૂવું પણ નફરત છે.
Jun 6,2023, 16:28 PM IST
Trending news
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો