हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિવોલ્વર
રિવોલ્વર News
gujarat
આ ઘટના વિચલિત કરશે! સુરતમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો, ચપ્પુથી યુવકને રહેંસી નાંખ્યો!
ઓલપાડમાં જમીન દલાલી સાથે જોડાયેલ એક યુવકની અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાના કોલર સુધી પહોંચવા પોલીસે ચક્રોગતિમાન કર્યા.
Jan 25,2024, 17:03 PM IST
6 vehicles looted
લીંબડી રાજકોટ હાઇવે પર રિવોલ્વરની અણીએ 6થી વધારે ગાડીઓ લૂંટી લેવાઇ
લીંબડી- રાજકોટ હાઇવે પર આશરે 7 જેટલા અજાણ્યા લોકોએ બંદુક, છરી જેવા હથિયારો વડે લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. આ લૂંટની ઘટનામાં આશરે 5થી6 ગાડીઓ લૂંટની ઘટના બની હતી. જેમાં રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત આશરે 1 લાખથી વધારેની લૂંટ થઇ હતી. લીંબડી છાલીયા તળાવ નજીકના આ બનવમાં હાઇવે પર જઇ રહેલા આશરે 5થી6 વાહનોને અટકાવીને ડ્રાઇવર અને ક્લીનરને માર મારીને રોકડા, સોના ચાંદીના દાગીના લૂંટ ચાલવવામાં આવી હતી.
Jul 5,2021, 0:14 AM IST
Rajkot
રાજકોટમાં PSIની રિવોલ્વરથી થયું ફાયરિંગ, રાહદારીનું મોત
શહેરના બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.પી ચાવડા રિવોલ્વર સાફ કરતા હતા તે વખતે મિસ ફાયર થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહીલને ગોળી આવી ગઇ હતી. જેને પગલે દિનેશ ગોહીલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક અને પીએસઆઇ ચાવડા મિત્રો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મુદ્દે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. આગામી દિવસોમાં વધારે તપાસ હાથ ધરીને જરૂર પડ્યે વધારાની કલમો ઉમેરવામાં આવશે.
Jan 15,2020, 20:45 PM IST
એન.સી.ફિણવીયા
કેવડીયાઃ લમણે ગોળી મારી આપઘાત કરનાર PSIના સીસીટીવી આવ્યા સામે
નર્મદા જિલ્લા (Narmada)ના કેવડિયા કોલોની (Kevadia colony) ખાતે નવસારી (Navsari)માં એલઆઈબીમાં PSI તરીકે ફરજ બજાવતા એન.સી.ફિણવીયાએ આજે અગમ્ય કારણોસર આત્મહત્યા (Suicide) કરી છે. કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં સાથી પીએસઆઈની સર્વિસ રિવોલ્વર માંગીને ‘આ રિવોલ્વર સાથે ફોટા પાડવા છે’ તેવું તેમણે કહ્યું હતું. તેના બાદ પોતાના લમણાં પર ગોળી મારી આત્મહત્યા કરી હતી. મૃતક પીએસઆઈ નવસારી LIBમાં પીએસઆઈની ફરજ બજાવતા હતા. તેઓ 2013ની બેચના PSI હતા. આ અંગે નર્મદા પોલીસે આગળની તપાસ કરી મૃતક પીએસઆઈએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની તપાસ શરૂ કરી છે.
Sep 17,2019, 20:25 PM IST
Rajkot
રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, જાણવા કરો ક્લિક
રાજકોટમાં ગઈકાલે મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત બાદ રાજકોટ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ, હવે દરેક પોલીસ ASI અને જમાદારે ડ્યુટી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરાવી પડશે.
Jul 12,2019, 10:47 AM IST
કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન
ભાજપના ધારાસભ્યની દંબગાઇનો વીડિયો થયો વાયરલ
વિવાદિત નિવેદનને લઇને હમેશાં ચર્ચામાં રહેતા ખાનપુરના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન ફરી એક વખત સોશિયલ મીડિયામાં છવાયા છે. ભાજપ તરફથી ગેરશિસ્તના આરોપમાં સસ્પેન્ડેડ થયા બાદ કુંવર પ્રણવ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Jul 10,2019, 11:21 AM IST
કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન
હાથમાં રિવોલ્વર અને જામ સાથે ડાન્સ કર્યો ધારાસભ્યએ, Video થયો Viral
વિવાદિત નિવેદનને લઇને હમેશાં ચર્ચામાં રહેતા ખાનપુરના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન ફરી એક વખત સોશિયલ મીડિયામાં છવાયા છે. ભાજપ તરફથી ગેરશિસ્તના આરોપમાં સસ્પેન્ડેડ થયા બાદ કુંવર પ્રણવ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Jul 10,2019, 9:28 AM IST
અમદાવાદ
અમદાવાદ: નારોલ પોલીસે બે પિસ્ટલ અને 24 કારતુસ સાથે યુવકની કરી ધરપકડ
નારોલ પોલીસને બગાસું ખાતા પતાસું ખાવા મળ્યું. ગઈકાલે કોમ્બિગ નાઈટ દરમ્યાન નારોલ પોલીસે રિક્ષામાં સવાર ઈસમની તપાસ કરતા તેની પાસેથી બે પિસ્ટલ અને 23 જીવતા કારતુસ મળી આવ્યા છે. હાલ નારોલ પોલીસે આરોપી કોઈ મોટો ગુનો આચારવાના ઉદ્દેશ્ય સાથે હથિયાર લાવવામાં આવ્યું હોવાની આશંકા સાથે વધુ તપાસ શરૂ કરી છે.
Mar 24,2019, 20:59 PM IST
હથિયાર
શા માટે આ યુવક ઘરમાં રાખતો 4 રિવોલ્વર સહિતના હથિયાર, કારણ જાણી ચોંકી જશો
વસ્ત્રાલમાં એક યુવકને ઘરમાં મોટી સંખ્યમાં ઘાતકી હથિયારો છુપાવવા ભારે પડ્યા છે. પોલીસે બાતમીના આધારે 4 પિસ્તલ સહીત રિવોલ્વર અને 30 જેટલા કારતુસ સહીત તીક્ષ્ણ હથિયાર જપ્ત કર્યાં છે.
Dec 12,2018, 17:08 PM IST
આશિષ પાંડે
દિલ્હી: રિવોલ્વરની અણીએ હોટલમાં ધમાલ મચાવનારા આરોપી આશિષ પાંડેએ કર્યું સરન
દિલ્હીની હયાત હોટલમાં ખુલ્લેઆમ રિવોલ્વર લઈને ઘૂમતા અને ગુંડાગીરી કરવાના મામલે ફરાર થઈ ગયેલા પૂર્વ સાંસદના પુત્ર આશિષ પાંડેએ આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સરન્ડર કર્યુ છે.
Oct 18,2018, 13:43 PM IST
વીડિયો કોલ
બહેનપણી સાથે વીડિયો કોલ દરમિયાન કાનપટ્ટી પર ગન મુકીને ખેલ્યો કિસ્મતનો ખેલ
રિવોલ્વરને કાનપટ્ટી પર મુકીને કહ્યું 'જોઇએ કે મારી કિસ્મતમાં મોત છે કે નહી. બહેનપણી દ્વારા કાનપટ્ટી પર ગોળી તાણતાં દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી રહેલી તેની બહેનપણી તેને આમ કરવાનું ના પાડી રહી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીએ રિવોલ્વર નીચે મુકી દીધી.
Sep 11,2018, 12:15 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય