हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રામ
રામ News
spiritual
રાવણે મૃત્યુશય્યા પર સૂતા સૂતા લક્ષ્મણને આપ્યા હતા આ 5 અમૂલ્ય જીવન મંત્રો
રાવણ એ મહાજ્ઞાની હતો. મૃત્યુશય્યા પર સૂતા સૂતા રાવણે ( ramayana) લક્ષ્મણને જીવનના પાંચ મહત્વપૂર્ણ પાઠ શીખવ્યા હતા. જેમાં શત્રુને ક્યારેય ઓછો આંકવો નહીં, શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો, શુભચિંતકોની સલાહનું પાલન કરવું, મિત્ર અને શત્રુની ઓળખ કરવી અને તેના સિવાય અન્ય કોઈ સ્ત્રી પર ખરાબ નજર ન નાખવી.
Sep 6,2024, 16:57 PM IST
spiritual
દેશ રામનું નામ લઈ રહ્યો છે ત્યારે આ મંદિરે છે થાય છે રાવણની પૂજા!
પુરાણોમાં કમલનાથ મહાદેવની એક કથા લખેલી છે. જે મુજબ એકવાર રાવણ ભગવાન શિવને પ્રસન્ન કરવા કૈલાસ પર્વત પર પહોંચ્યો અને તપસ્યા કરવાનું શરૂ કર્યુ. રાવણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે રાવણને વરદાન માગવા કહ્યું. ત્યારે રાવણે ભગવાન શિવને પોતાની સાથે લંકા આવવાનું વરદાન માગ્યું.
Jan 24,2024, 14:50 PM IST
gujaratnews
રાવણના વધ બાદ બ્રહ્મહત્યાના પાપથી બચવા શ્રીરામે ગુજરાતની આ જગ્યાએ કર્યો હતો યજ્ઞ
ભગવાન રામની વાત આવે ત્યારે બધા અયોધ્યામાં તેમના જન્મની વાત કરે છે. સાથે જ લંકામાં તેમણે કરેલા પરાક્રમો, લંકા પર ચઢાઈના અને રાવણ વધની વાત કરવામાં આવે ત્યારે શ્રીલંકાની વાત કરવામાં આવતી હોય છે. પણ ગુજરાતના એક સ્થળ સાથે ભગવાન શ્રીરામનું સીધું અને ખાસ કનેક્શન છે.
Jan 2,2024, 11:51 AM IST
spiritual
શું તમે જાણો છો કે, અંતિમ યાત્રામાં કેમ બોલાવામાં આવે છે 'રામ નામ સત્ય હૈ'?
માણસ આખી જિંદગી જમીન-મકાન, પદ અને પ્રતિષ્ઠા માટે દોડે છે. પોતાનું કામ કઢાવવા માટે લોકો સાથે છળ-કપટ પણ કરે છે. પરંતુ મૃત્યુ બાદ તેણે બધુ અહીં જ છોડીને જવું પડે છે. હિંદૂ માન્યતાઓ અનુસાર વ્યક્તિની સાથે તેના કર્મોનો હિસાબ પણ જાય છે. આ જ આધાર પર તેની મુક્તિ કે કોઈ યોનિમાં જન્મનો આધાર છે.
Jun 13,2023, 8:25 AM IST
સૈફ અલી ખાન
સીતા પર વિવાદિત નિવેદન બાદ Saif Ali Khanએ માગી માફી, કહ્યુ- મારો ઇરાદો ક્યારેય...
પોતાની ભૂમિકા વિશે વાત કરતા સૈફ અલી ખાને એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
Dec 6,2020, 17:11 PM IST
રામાનંદ સાગર
ટીવી સ્ક્રીનના 'રામ'એ કર્યો ખુલાસો, 'સીતા' અને 'લક્ષ્મણ' સાથે બોલ્ડ ફોટોશૂટ માટે આવી
ટીવી અને ફિલ્મોના પાત્ર ભારતીય સમાજ પર એવી અસર છોડવામાં સફળ રહ્યા છે જે હંમેશા માટે અમર થઇ ગયા છે. ટીવીના શરૂઆતી દૌરમાં આવનાર જાણિતી સીરિયલ 'રામાયણ (Ramayan)' પણ એવી જ છે. રામાનંદ સાગરની 'રામાયણ'એ પોતાના દર્શકો પર એટલી જ અસર છોડી કે લોકો આ ધારાવાહિકના એક એક્ટર્સને જ અસલી રામ અને સીતાની માફક પૂજવા લાગ્યા હતા
Mar 6,2020, 17:31 PM IST
અનુરાધા પૌંડવાલ
અનુરાધા પૌંડવાલે કરી સુમધુર પહેલ, રામધૂનથી ગાંધીના દેશને એકજૂટ કરવાનો પ્રય
વંચિત વર્ગની શબરીના ભગવાન પ્રત્યેના પ્રેમ, સમર્પણનો પણ સમાવેશ થાય છે અને બાપુના જીવનનો સૌથી મોટા કસ્તૂરબાને પણ વિડિયો દ્વારા આજના સમાજ અને ખાસ કરીને યુવા વર્ગના લોકોને પોતાની પરંપરા સાથે જોડાવા આહવાન કર્યું છે.
Oct 15,2019, 8:35 AM IST
દશેરા
દશેરા પર્વનું જાણો મહત્વ, માન્યતાઓ અને આ વિજય મુહૂર્તમાં કરો પૂજા
દેશભરમાં આજે દશેરાની ધૂમ છે. અસત્યની સત્ય પર જીતના આ પર્વને દેશમાં ખુબ ધૂમધામથી મનાવવામાં આવે છે. દશેરા એટલે કે વિજયાદશમી એ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે.
Oct 8,2019, 9:16 AM IST
ayodhya case
અયોધ્યા મુદ્દો: મધ્યસ્થતા પેનલે સીલબંધ કવરમાં સોંપ્યો રિપોર્ટ, આજે સુનાવણી
ગત સુનવણીમાં મધ્યસ્થતા પેનલે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરીને મધ્યસ્થતા પુર્ણ કરવા માટે સમય માંગ્યો હતો
Aug 1,2019, 23:32 PM IST
Ayodhya
અયોધ્યામાંથી રામની મુર્તિ તો ચોરી લીધી પણ પાછી આપવી પડી કારણ છે ચોંકાવનારૂ
ભગવાન રામની નગરી અયોધ્યામાં 27 મેનાં દિવસે બપોરે રામની પ્રાચીન અષ્ટધાતુની મુર્તિ ચોરી થઇ ગઇ હતી
Jun 1,2019, 19:44 PM IST
લોકસભા ચૂંટણી 2019
Exclusive: રાફેલ પર બોલ્યા રાજનાથ, 'આરોપ તો ભગવાન રામ ઉપર પણ લાગ્યા હતાં'
લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કાના મતદાન બાદ ગૃહ મંત્રી રાજનાથ સિંહએ ઝી ન્યૂઝના પત્રકાર રવિન્દ્રકુમાર સાથે એક્સક્લુઝિવ વાત કરી અને આ ચૂંટણીમાં તેમની સામે કયા પડકારો છે તે અંગે જાણવાની કોશિશ કરી. ઝી ન્યૂઝ સાથે Exclusive વાતચીતમાં રાજનાથ સિંહે અનેક મુદ્દાઓ પર ખુલ્લા મને વાત કરી.
May 7,2019, 17:49 PM IST
કરચલા
ગુજરાતનું એક એવું મંદિર જ્યાં માનતા પુરી થતા ચઢાવાય છે જીવતા કરચલા
કોઇ ભગવાનને જીવતા કરચલા ચઢાવવામા આવતા હોય તેવી વાત તમે સાંભળી છે ખરી આ વાત સાંભળતા કદાચ અજૂગતી લાગશે. પરંતુ આ એક સત્ય ઘટના છે. સુરતમા એક એવુ મંદિર આવેલુ છે. જ્યા બાંધા પુરી કરવા માટે ભગવાનને જીવતા કરચલા ચઢાવવામા આવે છે. અને આ બાધા ચઢાવવા માટે આ દિવસે હજ્જારો લોકો મંદિરે આવતા હોય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે આ મંદિરની અલૌકિક ઘટના શુ છે અને શા માટે અહી ભગવાનને કરચલા ચઢાવવામા આવે છે.
Jan 31,2019, 20:15 PM IST
Ram
કોઇ કોર્ટ નક્કી ન કરી શકે કે રામ અયોધ્યામાં જનમ્યા હતા કે નહી: VHP
પ્રયાગરાજમાં 15 જાન્યુઆરીથી ચાલુ થનારા કુંભ મેળા દરમિયાન રામ મંદિર મુદ્દે પોતાની આગામી રણનીતિ નિશ્ચિત કરવાની જાહેરાત કરતા વિહિપે કહ્યું કે, કોઇ પણ કોર્ટ પણ તે નક્કી ન કરી શકે કે પ્રભુ રામ અયોધ્યામાં જનમ્યા હતા કે નહી
Jan 13,2019, 14:12 PM IST
અરૂણ ગોવિલ
B'Day special અરૂણ ગોવિલ : રામના રોલ માટે છોડી હતી ખરાબ લત
આજે પણ દેશમાં ભગવાના રામના ઓનસ્ક્રીન રોલ માટે કોઈનો ચહેરો યાદ આવે તો એ અરૂણ ગોવિલ છે
Jan 12,2019, 11:19 AM IST
રામમંદિર નિર્માણ
રામમંદિર નિર્માણ માટે 25 નવેમ્બરે VHP અયોધ્યા, મુંબઈ અને બેંગલુરૂમાં કરશે
25 નવેમ્બરે ઉત્તર ભારતમાં અયોધ્યા, મધ્ય ભારતમાં મુંબઈ અને દક્ષિણ ભારતમાં બેંગલુરૂમાં કેન્દ્ર બનાવીને આ રેલીઓનું આયોજન કરવામાં આવશે.
Nov 9,2018, 13:21 PM IST
વડોદરા
વડોદરામાં રામલીલાની તૈયારીઓ શરૂ, 45 ફૂટ ઉંચા રાવણનું કરાશે દહન
રામલીલામાં 105 લોકોની ટીમ પ્રેકટીસ કરી રહી છે. જેમને કોર્પોરેશને ફ્રીમાં પ્રેકટીસ માટે દિપક ઓપન એર થિયેટર આપ્યું છે. જયાં રામલીલાનો નાટક ભજવનાર મંડળી રોજ સાંજે ડાયલોગ અને અન્ય પ્રેકટીસ કરે છે.
Oct 17,2018, 15:44 PM IST
નરેન્દ્ર મોદી
VIDEO: આનંદીબેન પટેલે PM મોદીને અપરણિત ગણાવ્યાં, જશોદાબેને કહ્યું- 'મોદી..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિત્યક્તા પત્ની જશોદાબેને બુધવારે મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના ગુજરાતના એક પ્રમુખ અખબારમાં મોદીને અપરણિત ગણાવવાના નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું.
Jun 21,2018, 8:48 AM IST
Trending news
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીએ જ કરી ગુજરાતીની હત્યા, ગાંધીનગરના યુવકે કાર-ડોલરની ચોરી કરી
Gold rate
સોનાના ભાવમાં ધડાધડ થયો ઘટાડો, એક જ દિવસમાં આટલો ઘટી ગયો ભાવ, જાણો લેટેસ્ટ રેટ
Gujarat Poltiics
કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચા
Redmi A4 5G
આ છે દેશનો સૌથી સસ્તો 5G ફોન! Airtelનુ સિમ વાપરો છો તો ના લેતા, કેમ નહીં ચાલે Airtel
accident
રાજકોટ ચોટીલા હાઈવે પર કાળ ત્રાટક્યો, પિતૃ કાર્ય માટે જતા કોળી પરિવારના 4 લોકોના મોત
Jobs
કોઈ પણ જાતની લેખિત પરીક્ષા વગર નોકરી! સિલેક્ટ થયા તો મહિને મળશે 80,000 રૂપિયાનો પગાર
Business
ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી અપડેટ, ફટાફટ જાણો તમારા શહેરના શું છે ભાવ?
Mangalwar Ke Upay
મંગળવારના દિવસે ભૂલથી પણ આ કામ ના કરતા, નહીં તો જિંદગી બની જશે નર્ક, પડશે આ મુશ્કેલી
low sperm count
પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટવાના 5 સંકેત, સમયસર ઓળખો નહીં તો પિતા નહીં બની શકો
IPL 2025 mega auction
ખતમ થતાં થતાં રહી ગયું ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીનું IPL કરિયર, આ ટીમે લાજ રાખી!