हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજા
રાજા News
Harsh Sanghvi
રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; 'જેની જમીન ઈચ્છતા એ લઈ લેતા'
Loksabha Election 2024: રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતાઓએ આડે હાથ લીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો છે. સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.
Apr 27,2024, 22:30 PM IST
Thakore Saheb
રાજકોટના 17માં ઠાકોર સાહેબની રાજતિલક વિધિ શરૂ, જુઓ Video
રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની ગુરુવારે અભિજિત મુહૂર્ત (બપોરે 12.15 મિનિટે)માં તિલકવિધિ થશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ દંડી સ્વામી અને સંતો–મહંતોની ઉપસ્થિતિ રહેશે. બુધવારે મહોત્સવમાં 51 શાસ્ત્રીજીએ માંધાતાસિંહ પર જળાભિષેક કર્યો હતો તેમજ સાંજે દીપમાળા કરી રાજકોટનું રાજચિહ્ન બનાવવામાં આવ્યું હતું આ બંને પ્રસંગની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધ થઇ હતી.
Jan 30,2020, 17:35 PM IST
Samachar Gujarat
સમાચાર ગુજરાત: રાજકોટના રાજીવીએ જળાભિષેક કરવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારંભનો આજે ત્રીજો દિવસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો દિવસ છે. રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતી આપવામાં આવી રહી છે.
Jan 29,2020, 22:10 PM IST
Rajtilak
રાજકોટમાં સર્જાયો વધુ એક વિશ્વ વિક્રમ, જુઓ દીપોત્સવનો ભવ્ય નજારો
રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારંભનો આજે ત્રીજો દિવસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો દિવસ છે. રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતી આપવામાં આવી રહી છે.
Jan 29,2020, 21:50 PM IST
Rajtilak
રાજકોટના રાજા માંધાતાસિંહજીનો શાસ્ત્રોક વિધિથી કરાશે જળાભિષેક
રાજકોટના 17માં ઠાકોર સાહેબની રાજતિલક વિધીનો આજે ત્રીજો દિવસ હતો. 51 બ્રાહ્મણો દ્વારા આજે રાજા માંધાતાસિંહ જાડેજાનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. 31 તીર્થજળો અને 100 જેટલા મૂળિયા અને ઔષધીથી જળાભિષેક કરવામાં આવ્યો હતો. ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ ઇન્ડિયામાં રેકોર્ડ સ્થાપવામાં આવ્યો.
Jan 29,2020, 20:05 PM IST
થાઈલેન્ડ
થાઈલેન્ડના રાજાએ રાણીની હાજરીમાં જ પોતાની મિસ્ટ્રેસને આપ્યો રાજાશાહી દરજ્જ
થાઈલેન્ડના 66 વર્ષના રાજા વાઝિરાલોંગકોર્ને મે મહિનામાં પોતાની બોર્ડીગાર્ડ સુથિદા તિદજઈ સાથે લગ્ન કર્યા હતાં. આ તેમના ચોથા લગ્ન હતાં. પોતાના 67માં જન્મદિવસે તેમણે રાણી સુથિદાની હાજરીમાં 34 વર્ષની મિસ્ટ્રેસ સિનીનાતને પણ શાહી સ્થાન આપ્યું અને શાહી પરિવારના સભ્ય તરીકે સ્વીકાર કર્યો.
Aug 3,2019, 14:58 PM IST
શ્નાન
શ્નાન, સિંહણ, યુદ્ધ, જંગલ, રાજા, Dog, Lion, Fight,Video,Viral
ગીરના જંગલનો અદભૂત વીડિયો વાયરલ., જંગલમાં આવી ચઢેલા શ્વાન પર સિંહણનો હુમલો, શ્નાન અને સિંહણ વચ્ચે થયું યુદ્ધ, શ્નાનના વળતાં હુમલાથી સિંહણની પીછેહઠ
May 2,2019, 14:48 PM IST
vallbhipur king
ભાવનગરઃ વલભીપુરના રાજવી અને માજી ધારાસભ્ય પ્રવિણસિંહજી ગોહિલનું નિધન
97 વર્ષની વયે પહોંચેલા દાદા બાપુ છેલ્લા ત્રણ દિવસથી બિમાર હતા.
Oct 21,2018, 21:56 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત