हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રસોડું
રસોડું News
Vastu Shastra
Vastu Tips: શું તમે પણ રસોડાના સિંકમાં કરો છો કોગળા? જાણી લો તેના ગંભીર પરિણામો
Kitchen Sink Vastu Shastra: હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વાસ્તુ દોષ થાય છે જેના કારણે ઘરના સભ્યોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘરનો મહત્વનો ભાગ ગણાતા રસોડામાં વાસ્તુના નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેના કારણે આજે અમે તમને કિચન સિંકના વાસ્તુ નિયમો વિશે જણાવીશું. ચાલો અમને જણાવો.
May 20,2024, 13:09 PM IST
lifestyle
આજે જ અજમાવો આ 5 સરળ યુક્તિઓ, જે તમારા રસોડાના કામને બનાવશે સાવ સરળ
Kitchen Hacks: આપણને બધાને સ્વાદિષ્ટ ભોજન ગમે છે, પરંતુ રસોડાની વસ્તુઓને તાજી રાખવી એ એક પડકાર છે. મસાલા તેનો સ્વાદ ગુમાવે છે, બદામ વાસી થઈ જાય છે અને જંતુઓ ચોખામાં પ્રવેશ કરે છે. પરંતુ ગભરાવાની જરૂર નથી, કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમે તમારી રસોડાની વસ્તુઓને લાંબા સમય સુધી તાજી અને સ્વાદિષ્ટ રાખી શકો છો. ચાલો જાણીએ આવા જ 5 અદ્ભુત ઉપાય.
Apr 24,2024, 15:59 PM IST
unique village of gujarat
રોજ એક ભાણે જમે છે ગુજરાતનું આ ગામ! કોઈ ઘરમાં નથી સળગતો ચૂલો, કારણ છે ખાસ
Unique Village in Gujarat: ગુજરાતના આ ગામના ઘરોમાં કેમ નથી સળગતો ચૂલો? કેમ સવાર-સાંજ આખું ગામ કરે છે સામૂહિક ભોજન. ગુજરાતના આ ગામના એક પણ ઘરમાં નથી સળગતો ચૂલો, બે ટાઈમ આખું ગામ કરે છે સામૂહિક ભોજન
Mar 1,2024, 9:12 AM IST
Kitchen Tips
Cleaning Tips: જાણો કિચન સ્વીચ બોર્ડ પર ચોંટેલા ગંદા ડાઘ દૂર કરવાની 5 જબરદસ્ત ટ્રિક
Kitchen Tips: શું તમારા રસોડામાં પણ જમવાની વસ્તુઓનો હાથ અડવાને કારણે લાઈટની સ્વીચો ખરાબ થઈ ગઈ છે? ઈલેકટ્રીક સ્વીચ પર ડાઘા પડી ગયા છે? જાણો આ ડાઘા દૂર કરવા માટે શું કરવું....
Feb 25,2024, 16:34 PM IST
Kitchen Vastu Tips
રસોડામાં આ વસ્તુ રાખવાથી તમે બની જશો કરોડપતિ, થશે પૈસાનો વરસાદ
Vastu Tips For Kitchen: વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જો રસોડામાં દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેની સકારાત્મક અસર આખા ઘરમાં જોવા મળે છે. જો તેમાં કોઈ ખામી હશે તો તેની નકારાત્મક અસર ઘરના દરેક સભ્ય પર જોવા મળશે.
Jan 23,2024, 17:01 PM IST
Home Remedies
લવિંગ, લીમડો, તજ, સોડા અને કેરોસીન...આ વસ્તુઓથી વંદાના 'વંશજો' પણ ડરે છે!
Cockroaches: વધી ગયો છે વંદાનો ત્રાસ? કોઈ સ્પ્રે નથી કરતા કામ? આ રહ્યાં ઢગલો ઉપાય. અનેક લોકો ધ્યાન રાખવા છતાં પોતાના ઘરમાં અડિંગો જમાવી બેઠેલા આ દુશ્મનોનો નિકાલ કરી શકતા નથી. એવામાં જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો કેટલાંક ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરીને તેનાથી છૂટકારો મેળવી શકો છો.
Jan 18,2024, 16:09 PM IST
Cockroach
વંદાએ વર્તાવ્યો છે ત્રાસ? આટલું કરવાથી રસોડું તો શું ઘરના દરવાજે પણ નહીં આવે વંદો
અનેક લોકો ધ્યાન રાખવા છતાં પોતાના ઘરમાં અડિંગો જમાવી બેઠેલા આ દુશ્મનોનો નિકાલ કરી શકતા નથી. એવામાં જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો કેટલાંક ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરીને તેનાથી છૂટકારો મેળવી શકો છો.
Dec 21,2023, 16:55 PM IST
vastu tips
રસોડામાં આ 2 વાસણો ઉંધા રાખવાથી થાય છે વાસ્તુ દોષ, છિન્ન-ભિન્ન થઈ જાય છે સુખ-શાંતિ
Vastu tips: ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો રસોડામાં કોઈપણ વસ્તુને ગમે ત્યાં રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે રસોડામાં ઘણા એવા વાસણો હોય છે જેને જો ઉંધા રાખવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જેના કારણે પરિવારના સભ્યોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં રસોડા સંબંધિત નિયમો.
Dec 10,2023, 15:25 PM IST
lifestyle
શું તમારા રસોડામાં પણ આવી બધી વસ્તુઓ પડી રહે છે? સ્વસ્થ રહેવું હોય તો આજે જ હટાવી દો
શું તમે પણ તમારા પરિવારને સ્વસ્થ રાખવા માંગો છો...શું તમે પણ તમારા ઘરને રોગ મુક્ત રાખવા માંગો છો...તો આજથી શરૂ કરી દો આ કામ. ક્યારેય નહીં જવું પડે દવાખાને...
Nov 26,2023, 3:50 AM IST
Kitchen
તમારા રસોડામાંથી તાત્કાલિક હટાવો આ 5 વસ્તુઓ, નહીં તો બધુ થઈ જશે રમણભમણ!
ઘણીવારમાં આપણાં ઘરમાં ઘણી વસ્તુઓ અસ્ત વ્યસ્ત પડી હોય છે. એના કારણે પણ નેગેટિવ એનર્જી એકત્રિત થતી હોય છે. શું તમે જાણો છો, કે તમારા રસોડામાં જો આ પાંચ વસ્તુઓ પડી હોય તો તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આરોગ્ય નિષ્ણાતોનું પણ માનવું છેકે, આનાથી તમારી હેલ્થને નુકસાન થાય છે.
Nov 7,2023, 8:26 AM IST
Kitchen
તમારા રસોડામાંથી આજે જ હટાવી લેજો આ 5 વસ્તુઓ, આ છે મોટાભાગની તકલીફોનું કારણ
અમુક આદતો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાનું કારણ બની શકે છે. તમને એ વાતનો અંદાજો પણ નહીં હોય કે, દરરોજ એવી ઘણી ચીજવસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ જેનાથી આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય.
Oct 30,2023, 16:03 PM IST
Kitchen Hacks
Cockroach: રસોડા કે ઘરમાંથી વંદાને કાયમ માટે કાઢવો હોય તો અપનાવો આ ઉપાય
Kitchen Hacks: અનેક લોકો ધ્યાન રાખવા છતાં પોતાના ઘરમાં અડિંગો જમાવી બેઠેલા આ દુશ્મનોનો નિકાલ કરી શકતા નથી. એવામાં જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો કેટલાંક ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરીને તેનાથી છૂટકારો મેળવી શકો છો.
Aug 27,2023, 11:46 AM IST
સાથ નિભાના સાથિયા 2
'સાથ નિભાના સાથિયા 2'નું પ્રથમ ટીઝર રિલીઝ, 'રસોડા' અને 'કુકર' તરફ ઇશારો
સાથ નિભાના સાથિયા 2નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
Sep 1,2020, 16:42 PM IST
Trending news
India vs Pakistan
ભારત-પાકિસ્તાનની ટિકીટ જોઇતી હોય તો વેચવું પડશે ખેતર, 1 ટિકીટની કિંમત 16 લાખ રૂપિયા
Parasottam Solanki
દોઢ મહિનો રાજકારણથી ગાયબ રહેલા ગુજરાત સરકારના મંત્રી અચાનક સામે આવ્યા, આપ્યું કારણ
Gold price today
યહી મૌકા હૈ..સહી મૌકા હૈ..! પરિણામ પહેલાં સસ્તુ થયું સોનું, ભાવમાં હજારોનો ઘટાડો
Rave Party
બેંગલુરૂ રેવ પાર્ટીમાં મોટો ખુલાસો: ₹ 2 લાખમાં એન્ટ્રી, નશામાં ધૂત હતી 2 અભિનેત્રીઓ
Smart meter
સ્માર્ટ મીટરની ગેરસમજ દૂર કરવા સરકારે લીધો વધુ એક નિર્ણય, બિલમાં કરાયા મોટા ફેરફાર
smartphone
iPhone જે ફેક્ટરીમાં બનતો હતો હવે ત્યાં દેખાશે Google નો જલવો! ભારતમાં બનશે Pixel
MIDC
5KM દૂર સુધી સંભળાયો ધમાકો, 4 કંપનીઓ બળીને ખાખ, 8ના મોત, 64 ઇજાગ્રસ્ત
heart attack
ગરમી ગાંઠતી નથી! ગુજરાતમાં એક જ દિવસમાં હીટવેવથી 16 મોત, બહાર નીકળ્યા તો મર્યા સમજો
weather update
આ શહેરોમાં મોત બનીને માથે ચઢી છે ગરમી! અમદાવાદ રેડ ઝોનમાં, ગુજરાતીઓ સાચવજો
Haryana
શ્રદ્ધાળુઓની મિની બસને ટ્રકે મારી ટક્કર, એક જ પરિવારના 7 લોકોના મોત, 25 લોકો ઘાયલ