हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રઘુરામ રાજન
રઘુરામ રાજન News
Raghuram Rajan
પ્રવાસી મજૂરોને ફ્રીમાં અનાજની સાથે-સાથે કેશની પણ જરૂરઃ રઘુરામ રાજન
રઘુરામ રાજને કહ્યુ કે, પ્રવાસી મજૂરોની સમસ્યાને સારી રીતે ડીલ કરવામાં આવી નથી. તેમને ફ્રી અનાજની સાથે સાથે રોકડની પણ જરૂર છે, કારણ કે તેણે દૂધ, શાક, તેલ, ફળ અને ઘર ભાડા જેવા કામ કરવાના છે.
May 21,2020, 22:17 PM IST
રઘુરામ રાજન
પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને કહી આ મોટી વાત, ગંભીર ખતરાને લઇને કર્યો આગાહ
Mar 13,2019, 10:46 AM IST
Raghuram Rajan
ગઠબંધન સરકાર અર્થવ્યવસ્થા માટે ખુબ જ નુકસાનદાયક સાબિત થશે: રાજન
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કોંગ્રેસ સરકાર બનાવવા અંગે પોતાને નાણામંત્રી બનાવવામાં આવવાની ચર્ચાઓને માત્ર અટકળો ગણાવી હતી
Jan 24,2019, 19:27 PM IST
રઘુરામ રાજન
'સુપરસ્ટાર' કંપનીઓ ઘણું બધું મફત આપી રહી છે, આવું ક્યાં સુધી ચાલશે-રાજન
રઘુરામ રાજને જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ મફતમાં આવતી નથી, આથી આપણે એ જાણવાની જરૂર છે કે ગ્રાહકને જે કંઈ મફતમાં મળી રહ્યું છે તો આખરે તેની રકમ કોણ ચૂકવી રહ્યું છે
Jan 22,2019, 23:27 PM IST
જીડીપી ગ્રોથ
નોટબંધીએ આપણી અર્થવ્યવસ્થાને પ્રભાવિક કરી, ગ્રોથ રેટ ઘટ્યો: રઘુરામ રાજન
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે નોટબંધીથી ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ ઘટ્યો છે. તેમણે કહ્યું કે આવા સમયે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા ગ્રોથ નોંધાઇ રહી છે
Dec 17,2018, 17:49 PM IST
CIC
સરકાર ઇરાદા પુર્વક લોન નહી ચુકવનારનાં ઉદ્યોગપતિઓનાં નામ જાહેર કરે : CIC
સીઆઇસીએ પોતાનાં 66 પેજના વિસ્તૃત આદેશમાં રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન દ્વારા એનપીએ અંગે લખાયેલ પત્રને જાહેર કરવા જણાવ્યુ
Nov 18,2018, 23:07 PM IST
arun jaitly
GST પર રાજનને જેટલીનો જવાબ, આ એવો સુધારો જે લાંબા સમય સુધી રહેશે યાદ
રઘુરામ રાજને કહ્યું હતું કે નોટબંધી અને જીએસટી આ બે પગલાઓથી ભારતની આર્થિક વૃદ્ધી દરને ઝટકો લાગ્યો છે, જો કે પોતાની વાત કહેતા જેટલીએ રાજનનું નામ નહોતું લીધું
Nov 11,2018, 23:53 PM IST
Raghuram Rajan
નોટબંધી, જીએસટીથી ડગમગી દેશની અર્થવ્યવસ્થાઃ રઘુરામ રાજન
રઘુરામ રાજને દેશની અર્થવ્યવસ્થાના પાટા પરથી ઉતરવા માટે જીએસટી અને નોટબંધીને જવાબદાર ગણાવી છે. તેમનું કહેવું છે કે, હાલનો વિકાસદર દેશ માટે પર્યાપ્ત નથી.
Nov 10,2018, 18:32 PM IST
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
Govt vs RBI : રાહુલ દ્રવિડની જેમ રમવું જોઈએ, સિદ્ધુની જેમ નહીં - રાજન
રાજને જણાવ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં કેન્દ્રીય બેન્ક (RBI)ની ભૂમિકા કારના સીટ બેલ્ટ જેવી છે, જે દુર્ઘટના રોકવા માટે જરૂરી હોય છે
Nov 6,2018, 21:16 PM IST
NPAs
નોટબંધી નહીં, એનપીએ અને રઘુરામ રાજનને કારણે ઘટ્યો હતો વિકાસ દર
રાજીવ કુમારે દાવો કર્યો કે બેન્ક માટે એનપીએનું આંકલન કરવા માટે રાજે નવી પદ્ધતિની શરૂઆત કરી જેનાથી બેન્કોનો એનપીએ સતત વધતો રહ્યો અને બેન્કોનો વિશ્વાસ કંપનીઓ પરથી સતત ઓછો થતો રહ્યો.
Sep 3,2018, 17:35 PM IST
rupee
ઘટી રહેલો રૂપિયો સામાન્ય બાબત ચિંતાનો વિષય નથી: રઘુરામ રાજન
રઘુરામ રાજને કહ્યું કે રૂપિયાનું અવમુલ્યન હજી સુધી ચિંતાજનક સ્તર સુધી નથી પહોંચ્યું
Aug 24,2018, 22:59 PM IST
રઘુરામ રાજન
પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું રૂપિયો ડાઉન થવાનું કારણ, જાણો શુ કહ
ડોલરની સરખામણીએ રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર છે. ગુરૂવારે રૂપિયો 29 પૈસા ડાઉન થઇ 70.31ના સ્તર પર પહોચ્યો હતો. રૂપિયાના રેકોર્ડ બ્રેક ઘટાડાથી સરકાર ચિંતિત નથી
Aug 16,2018, 13:43 PM IST
Trending news
health
અંગત પળો દરમિયાન મહિલાઓ શું-શું ઈચ્છાઓ રાખે છે, સર્વેમાં સામે આવી ચોંકાવનારી વિગત
world
આ દેશમાં પગ મૂકતા જ બની જશો કરોડપતિ, રહેવું-ખાવું-ફરવું પણ ખૂબ જ સસ્તું!
Gujarat politics
ભાજપ સંગઠનમાં મોટાપાયે નવાજૂની થશે, આજે ગાંધીનગરમાં બંધબારણે બેઠક શરૂ
Vodafone Idea share price
8 રૂપિયાથી ઓછી કિંમતના આ શેરને અચાનક કેમ ખરીદી રહ્યા છે રોકાણકારો? એક નિર્ણયથી તેજી
parliament
ઈતિહાસમાં પહેલીવાર બન્યું! શું ખરેખર રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડને હટાવી શકે વિપક્ષ
Rajkot
રાજકોટમાં ધૂળ ખાઈ રહ્યાં છે નવા નક્કોર 3300 આવાસ : શોભાના ગાંઠિયા બન્યા
north korea facts
આ છે વિશ્વની સૌથી રહસ્યમય હોટલ! જેમાં આજ સુધી કોઈ રોકાઈ શક્યુ નથી! જાણો શું છે રહસ્ય
7th Pay Commission
થઈ ગયું કન્ફર્મ! જાન્યુઆરી 2025માં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થશે આટલો વધારો!
astrology
નખ કાપવા માટે છે આ સૌથી શુભ દિવસ! અચાનક થાય છે ધનલાભ, નોકરીમાં પ્રગતિ
Cricket
640 બોલ, 10 કલાક બેટિંગ અને 325 રન, બ્રેડમેન નહીં આ ખેલાડીએ ફટકારી પહેલી ત્રેવડી સદી