हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મુદ્દામાલ
મુદ્દામાલ News
અમદાવાદ
અમદાવાદ: છારાનગરમાં 58 જુગારીઓ ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદના છારાનગર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીગ સેલની ટીમે દરોડા પાડી 58 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. શ્રાવણીયો જુગાર રમતા શખ્સો પાસેથી 17 લાખ 3 હજારથી વધુનાં કુલ મુદામાલ સાથે 2.66 લાખની રોકડ રકમ અને મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે.
Aug 21,2019, 22:10 PM IST
પાટણ
પાટણ: રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટનાર ગેંગ ઝબ્બે
પાટણ શહેરમાં સાત દિવસ અગાઉ રેલવે ગરનાળા નજીકથી એકટીવા લઇ પસાર થઈ રહેલ આંગડિયા પેઠીના કર્મચારીના આંખમાં મરચું નાખી અને ત્યાર બાદ રિવોલ્વર બતાવી બાઈક પર આવેલ બે ઈસમોએ લૂંટ ચલાવી હીરા તેમજ રોકડ રકમ ભરેલ થેલો કુલ મુદ્દા માલ 6 લાખ 64 હજારની દિલ ધડક લૂંટ કરી ઈસમો ફરાર થઈ ગયા હતા.
Aug 21,2019, 18:45 PM IST
અમદાવાદ
પોલીસના ઘરમાં ચોરી: નશાબંધી શાખાના CPD વેરહાઉસમાંથી ચરસનો જથ્થો ચોરી
સામાન્ય રીતે NDPSના ગુનામાં જ્યારે આરોપી ઝડપાય છે ત્યારે નશાનો સામાન ક્યાંથી લાવ્યા અને ક્યા લઈ જવાનો છે તેની તપાસ સૌથી પહેલા થાય છે. અને તેની સાથે સંડોવાયેલા આરોપીને ઝડપી લેવામાં આવે છે. પરંતુ SOG ક્રાઇમે 28 જુલાઈના રોડ પકડેલા ચરસના ગુનામાં મુદ્દામાલ સરકારી ગોડાઉનમાંથી ચોરી થયાનુ સામે આવતા પોલીસે વઘુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Aug 4,2019, 19:21 PM IST
પ્રયાગરાજ
પ્રયાગરાજમાં ડેરીમાં આગ લાગતાં અફરાતફરી, લાખોનો મુદ્દામાલ બળીને ખાખ
પ્રયાગરાજમાં એક ડેરીમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ, શોર્ટ સર્કિટને કારણે ડેરીમાં આગ ભભૂકી ઉઠી હતી જો કે જ્યારે આગ લાગી ત્યારે ડેરી બંધ હતી અને તેથી કોઈ વ્યક્તિ તેમાં હાજર નહોતો જેને કારણે જાનહાનિ ટળી છે..જો કે આગને કારણે ડેરીમાં પડેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે અને ડેરીના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે
May 19,2019, 17:15 PM IST
સુરત
સુરત રેલ્વે સ્ટેશન પાસેથી NCBએ 81 કિલો ગાંજા 3 શખ્શોની કરી ધરપકડ
ગુજરાતના યુવાધનને નશામાં ધૂત કરવા માટે નાશખોરો દ્વારા નશીલા પદાર્થોને રાજ્યમાં ઘૂસાડવામાં આવી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પાસેથી એનસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે 81 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરીને ગાંજો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Apr 27,2019, 22:56 PM IST
સુરત
સુરત: સોફાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી, બધો મુદ્દામાલ બળીને ખાખ
સુરતના પુણા સીમાડા વિસ્તારમાં આવેલા સોફા બનાવતા એક ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે તેની ઝપેટમાં આંખે આખુ ગોડાઉન આવી ગયું હતું.
Jan 24,2019, 9:04 AM IST
Trending news
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ