हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
153/ 2
(28)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહેસાણા સમાચાર
મહેસાણા સમાચાર News
gujarat
ઊંઝા APMCની ચૂંટણીમા MLA કિરીટ પટેલ અને અરવિંદ પટેલ કપાયા, જાણો APMC ચૂંટણીનું ચિત્ર
ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથને સમાંતર જાળવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ઉંઝા APMCની ચૂંટણીમાં ધારાસભ્ય કીરીટ પટેલ અને અરવિંદ પટેલને કાપવામાં આવ્યા છે.
Dec 12,2024, 13:30 PM IST
mehsana
ગુજરાતના આ જિલ્લામાં 40 શિશુઓના મોતથી હડકંપ; બાળ મરણ રોકવા તંત્ર કામે લાગ્યું!
સગર્ભાને સ્ટીરોઇડ અપાય તો નવજાત શિશુને શ્વાસોશ્વાસને લગતી તકલીફોમાં ઘટાડો થઈ શકે તેવું તંત્રનું અનુમાન છે. સગર્ભાને 28થી 30માં અઠવાડિયા દરમ્યાન સ્ટીરોઇડ અપાતું હોય છે. હવે 28થી 30 અઠવાડિયા વચ્ચે ઇન્જેક્શન આપવા પરિપત્ર કરાયો છે.
Nov 10,2024, 18:17 PM IST
accident
કડીવાસીઓને આજનો દિવસ હંમેશાં યાદ રહેશે! 9 લોકોનો અવાજ હંમેશાં દબાઈ ગયો, PMOએ સહાય
જાસલપુરમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મૃત્યુ થયા છે. એક શ્રમિકને બચાવી લેવાયો છે. ભેખડ ધસી પડતા બુમાબમ ચીસાચીસ પડી ગઈ છે. આજે દશેરાનો તહેવાર પીડિત પરિવાર માટે માતમમાં છવાઈ ગયો છે. દીવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડી છે.
Oct 12,2024, 17:37 PM IST
gujarat
આ 6 કિસ્સાઓના લીધે દેશભરમાં ગુજરાતને આવ્યો નીચું જોવાનો વારો! હંમેશા માટે લાગ્યો દાગ
Gujarat Education: ગુજરાતમા શિક્ષણ તંત્ર સાવ ખાડે ગયુ છે તેનો મોટો પુરાવો સામે આવ્યો છે. હવે ગુજરાતમાં નોકરી કરતા અને પરદેશ વસતા શિક્ષકોનો મોટો પર્દાફાશ થયો છે.
Aug 10,2024, 18:28 PM IST
Vijapur
વિજાપુરમાં જામશે ક્ષત્રિય Vs પટેલનો જંગ, જાણો કોંગ્રેસ કયા ઉદ્યોગપતિને ઉતારશે મેદાને
Gujarat Vidhansabha By-Election: વિજાપુરના કાંઠા વિસ્તારના ઉદ્યોગપતિને કોંગ્રેસ મેદાને ઉતારશે. દિનેશભાઇ તુલસીભાઈ પટેલ (મુખી) પર કોંગ્રેસ પસંદગીનો કળશ ઢોળી શકે છે. દિનેશ પટેલ કાંઠા પટેલ સમાજમાં આગવી ઓળખ ધરાવે છે. દિનેશ પટેલના પિતા અને પુરો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે.
Apr 9,2024, 18:18 PM IST
mehsana news
ગુજરાતની આ ઘટના સાંભળી દરેક દીકરી ઈચ્છશે કે આવા પિતા કરતા જન્મ ના લેવો સારો!
મહેસાણામા બનેલી એક ઘટના બાદ આ સગીર દીકરીને એમ થતું હશે કે હું આ ઘરમાં જન્મી જ શા માટે? મહેસાણાના વિસનગર રોડ વિસ્તારની આ ઘટનામાં નરાધમ પિતાએ સગીર દીકરી પર છ માસથી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
Apr 5,2024, 19:00 PM IST
Canal broke
મહેસાણામાં ભરશિયાળે ખેતર બેટમાં ફેરવાયા; 10 વિઘા એરંડા-અજમાના પાકનો વળી ગયો સત્યનાશ
મહેસાણાની નર્મદા કેનાલમાં ગાબડુ પડતુ ખેડૂતોને પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ પેદા થઇ છે. કડીના વાઘરોટા ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટુ ગાબડુ પડતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યુ હતું.
Jan 20,2024, 19:43 PM IST
gujarat
ગુજરાતની પ્રથમ ઘટના: માત્ર 19 વર્ષીય યુવતી કોમર્શિયલ પાયલોટ બની; ખેડૂત પરીવારની છે..
Girl Pilot From Kadi: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં સંદીપ કુમાર પટેલ જેઓ ખેતીવાડીનો વ્યવસાય કરે છે. તેમની દીકરી 19 વર્ષની માનસી પટેલ સાઉથ આફ્રિકામાં પાયલોટનો અભ્યાસ કરીને પાયલોટ બનીને માદરે વતન પધારી હતી. જ્યાં તેનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
Dec 26,2023, 19:26 PM IST
gujarat
ગુજરાતનું ગૌરવ! મહેસાણાની દીકરી માલદિવમાં રમાઈ રહેલી ઈન્ટરનેશનલ સીરિઝની ફાઈનલમાં...
Maldives international challenge series : કહેવાય છે કે, દરેક વ્યક્તિની સફળતા પાછળ બીજા કોઈ વ્યક્તિનો હાથ હોય છે. તસ્નીમની સફળતા પાછળ ખાસ કરીને તેના પિતાનો હાથ છે. તસ્નીમના પિતા પોલીસકર્મી છે. જેઓ મહેસાણામાં ફરજ બજાવતા હોવા છતાં તેમની દીકરી માટે એક કોચની ભૂમિકા અદા કરીને રોજ પ્રેક્ટીસ કરાવી છે.
Jun 9,2023, 18:13 PM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર