हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મની પ્લાન્ટ
મની પ્લાન્ટ News
money plants
Money Plants વિશે ઘણાં ને નથી ખબર આ વાત, જાણનારનો થાય છે બેડોપાર
Money Plants: મની પ્લાન્ટ વિશે શું તમે આ વાત જાણો છો? ના જાણતા હોવ તો એકવાર જરૂર જાણી લેજો. જો આ ટિપ્સને પ્રોપર ફોલો કરશો તો થઈ જશો માલામાલ....
Feb 7,2024, 16:53 PM IST
vastu tips
Money Plants: મની પ્લાન્ટમાં પાણી નાંખતા આ એક કામ કરશો તો ન્યાલ થઈ જશો!
લોકો તેમના ઘરને સુંદર બનાવવા માટે ઘણી બધી નવી વસ્તુઓ કરતા રહે છે. જેથી તેમનું ઘર અલગ અને સુંદર દેખાય. કેટલાક લોકો વાસ્તુની ખામીને દૂર કરવા અને ઘરની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના છોડ રોપતા રહે છે. આજે અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો વાસ્તુ શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ છોડ તમારા ઘરની સુંદરતામાં વધારો કરવાની સાથે નેગેટિવ એનર્જી પણ દૂર કરશે. આ સિવાય ઘરની પ્રગતિમાં પણ ભૂમિકા ભજવે છે. કેટલાક લોકો આ છોડની વિશેષતા વિશે પહેલાથી જાણતા હશે. આ છોડનું નામ છે મની પ્લાન્ટ.
Jan 4,2024, 16:06 PM IST
money plant
મની પ્લાન્ટ સાથે આ છોડ રાખશો તો થઈ જશો પાયમાલ, મની પ્લાન્ટ રાખવાનો જાણી લો નિયમ
Money Plant: તમે જોયું હશે કે ઘણા લોકોના ઘરમાં મની પ્લાન્ટ તો હોય છે પરંતુ તેમ છતાં ઘરમાં સમૃદ્ધિ હોતી નથી. તેનું કારણ હોય છે કે મની પ્લાન્ટ લગાડતી વખતે કેટલાક નિયમોનું પાલન થતું નથી. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ માટેના કેટલાક નિયમો જણાવ્યા છે જો આ નિયમોને ધ્યાનમાં લેવામાં ન આવે તો વ્યક્તિને ફાયદાને બદલે નુકસાન થવા લાગે છે.
Dec 20,2023, 7:29 AM IST
money plant astrology
Money Plant લગાવતા પહેલા અજમાવો આ ટ્રિક, ચારે બાજુથી થશે ધનનો વરસાદ!
Money Plant Totka: જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મની પ્લાન્ટ સકારાત્મકતા, સુખ અને સમૃદ્ધિ આપે છે. મની પ્લાન્ટ લગાવતા પહેલા આ ટોટકા અજમાવવાથી તમે માલામાલ બની શકો છો.
Jun 30,2023, 11:17 AM IST
money plant
MONEY PLANT: વારંવાર સુકાઈ જાય છે મની પ્લાન્ટ? આ ટ્રિકથી હંમેશા લીલોછમ રહેશે છોડ
MONEY PLANT: મની પ્લાન્ટ એક એવો છોડ છે જેની સુંદરતા દરેકને આકર્ષે છે. ભારતીય સંસ્કૃતિમાં પણ તેનું મહત્વ ઘણું વધારે છે, તેથી જ લોકો તેને ઘરમાં કુંડામાં લગાવવાનું પસંદ કરે છે. જો કે, જો તેની કાળજી લેવામાં ન આવે તો તે ઝડપથી સુકાઈ જાય છે. ચાલો જાણીએ કે ઉનાળામાં તેને લીલોતરી રાખવા માટે શું કરી શકાય.
Jun 26,2023, 11:32 AM IST
વાસ્તુ ટીપ્સ
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં
Remedies To Increase Happiness: આજે અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો વાસ્તુ શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ છોડ તમારા ઘરની સુંદરતામાં વધારો કરવાની સાથે નેગેટિવ એનર્જી પણ દૂર કરશે.
Jun 14,2023, 19:33 PM IST
vastu tips spider plant
મની પ્લાન્ટની પાસે રાખો આ નાનો છોડ, ચારે બાજુથી થશે પૈસાનો વરસાદ!
Spider Plant Benefits: ઘરમાં મની પ્લાન્ટ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તે ધનને આકર્ષિત કરે છે. જો મની પ્લાન્ટને લઈને કોઈ યુક્તિ કરવામાં આવે તો વ્યક્તિને અપાર ધન મળી શકે છે.
Apr 25,2023, 15:44 PM IST
money plant Vastu Tips
Money Plant Vastu Tips: મની પ્લાન્ટ સાથે રાખો આ વસ્તુ, પછી જો જો થશે ધનની વર્ષા
Money Plant Vastu Tips: માં લક્ષ્મીની આશીર્વાદ બની રહે તે માટે લોકો પોતાના ઘર, ઓફિસ સહિતની જગ્યાએ મની પ્લાન્ટનો છોડ રાખતા હોય છે. મની પ્લાન્ટનો છોડ જેટલો સુંદર દેખાય છે. એટલો જ તેને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. ઘણા લોકો આ સુંદર છોડનો ઉપયોગ ઘરની સજાવટ માટે પણ કરતા હોય છે. ત્યારે આ છોડમાં ઘણા બધા ચમત્કારિક ગુણ પણ છે.
Mar 1,2023, 13:15 PM IST
Trending news
T20 World Cup 2024
ફાઈનલ જીત્યા બાદ હોટલમાં 'કેદ' છે ટીમ ઈન્ડિયા, સ્વદેશ વાપસી ક્યારે થશે? જાણો અપડેટ
Ambalal Patel
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટી
oil sector
જુલાઈની શરૂઆતમાં જ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત? જાણો આજનો લેટેસ્ટ ભાવ
Flood Alert
નવસારીમાં પૂર આવ્યું : શાળા-કોલેજ બંધ, રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનો મોડી પડી
Australia
ઓસ્ટ્રેલિયામાં ભણવું હવે સપનું બની જશે! સ્ટુડન્ટ વિઝા ફીમાં તોતિંગ વધારો ઝીંકાયો
Floot Alert
જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકો
Botad News
આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, સગા મામા-મામીએ જ ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ
RIL Share
છપ્પરફાડ રિટર્ન આપવા તૈયાર અંબાણીનો આ શેર, 4377 રૂપિયા સુધી જશે ભાવ!
PI
પીઆઈની દાદાગીરી, ટોલકર્મીએ ટેક્સ માંગ્યો તો પોલીસકર્મીએ ઢોરમાર મારી કર્યો હુમલો
US Visa
અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ! દર શુક્રવારે FB પર લાઈવ થશે US Embassy