हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મકર સંક્રાંતિ
મકર સંક્રાંતિ News
Dakor Temple
ડાકોર મંદિરમાં બદલાઈ વર્ષો જૂની પરંપરા, ઉત્તરાયણથી કરી નવી પરંપરાની શરૂઆત
Dakor Temple Donation Rituals Change : રણછોડરાયજી મંદિર ખાતે પ્રતિ વર્ષ ઉત્તરાયણ પર્વ પર પાંચ ગાયનું દાન કરવામાં આવે છે. જોકે આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ગાયોનું દાન કરવામાં આવ્યું નથી. ત્યારે ટેમ્પલ કમિટીના નિર્ણયને લઈ મંદિરની વર્ષો જૂની પરંપરા તૂટી
Jan 16,2025, 23:11 PM IST
ગુજરાત હવામાન
સ્વેટર, શાલ ઓઢી રાખજો! આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવશે કાતિલ ઠંડી, જાણો ભયાનક આગાહી
રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે.
Jan 15,2025, 13:01 PM IST
ગુજરાત હવામાન
ઉત્તરાયણ જતી રહી! આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 'ભારે' સમય! આ જિલ્લામાં ખેડૂતો ચેતજો
Ambalal Patel forecast: આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેવાનું પૂર્વાનુમાન છે. આજથી લઘુત્તમ તાપમાન ફરીથી બે ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાનું અનુમાન આપ્યું છે. આજે શહેરમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે.
Jan 15,2025, 9:01 AM IST
gujarat weather forecast
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન? ઉત્તરાયણ બાદ વરસાદનો ભયાનક વરતારો
Ambalal Patel forecast: ગુજરાતથી લઈને દેશભરમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ઠંડીનો કોપ વધી ગયો. પરંતું આગાહી એવી છે કે, આગામી 2 દિવસ આકરી ઠંડીનો અનુભવ થશે. બે દિવસની રાહત બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં તાપમાન 2થી 6 ડિગ્રી ઘટ્યું. ઉત્તરાયણ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. ત્યારે ઉત્તરાયણમાં કેવો રહેશે પવન તે પણ જાણી લો.
Jan 14,2025, 12:46 PM IST
Makar sankranti
આખું ગુજરાત ઉત્તરાયણ ઉજવે તો પણ આ ગામના લોકો પતંગ હાથમાં પડકતા નથી, થાય છે દંડ
Makar Sankranti festival 2025 : ધાનેરાના ફતેપુરા ગામમાં 32 વર્ષથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણના અવસરે લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ કરીને ઉજવણી કરે છે, આવું કરવા પાછળ એક ખાસ કારણ છે
Jan 13,2025, 15:13 PM IST
Ambalal Patel
આજે ઉત્તરાયણ; પતંગ રસિયા માટે પ્રતિક્ષાની ક્ષણ ખતમ, જાણો કઈ બાજુનો કેવો રહેશે પવન?
Makar Sankranti 2024: પતંગરસીકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 14 જાન્યુઆરીના દિવસે પવનદેવ મહેરબાન રહેશે. એ દિવસે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે.
Jan 14,2024, 9:50 AM IST
Uttarayan
કિંજલ દવે, ગીતા રબારી, સાંઈરામ દવેની ધાબા પર ધિંગામસ્તી, પતંગો ઉડાવી... જુઓ ઉત્તરાયણ
દેશભરમાં ઉત્સાહ સાથે આજે ઉત્તરયણના પર્વની ઉજવણી થઈ રહી છે.ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને ઉત્તરાયણપર્વની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ કહ્યું ઉત્તરાયણનું પર્વ લોકોનો ઉત્સાહ વ્યક્ત કરવાનું પર્વ છે. 2021ની ઉત્તરાયણ તમામ દેશવાસીઓ માટે આરોગ્ય વર્ધક રહે
Jan 14,2021, 12:38 PM IST
અમેરિકા
બિહારની પુત્રીએ અમેરિકામાં ગીતા સાથે લીધા સેનેટર તરીકેના શપથ
બિહારના મુંગેરમાં જન્મેલી મોના દાસ તેના પ્રથમ પ્રયાસમાં અમેરિકામાં વોશિંગ્ટન રાજ્યના 47માં જિલ્લાની સેનેટર બની ગઇ છે. ડેમોક્રેટિક પાર્ટીની સભ્ય મોનાએ અમેરિકા સીનેટમાં હિંદૂ ધર્મગ્રંથ ગીતાની સાથે તેના પદની શપથ ગ્રહણ કર્યા છે.
Jan 21,2019, 23:15 PM IST
સુરત
સુરત: ફ્લાયઓવર બ્રિજ પર ટુવ્હીલર વાહનો માટે બે દિવસ પ્રતિબંધ
સુરત: ફ્લાયઓવર બ્રિજ પર ટુવ્હીલર વાહનો માટે બે દિવસ પ્રતિબંધ
Jan 15,2019, 11:20 AM IST
મકર સંક્રાંતિ
આજે મકર સંક્રાંતિ, દાન પુણ્યથી લોકો કરે છે દિવસની શરૂઆત
આજે મકર સંક્રાંતિ, દાન પુણ્યથી લોકો કરે છે દિવસની શરૂઆત
Jan 15,2019, 11:20 AM IST
કુંભ મેળા 2019
કુંભ મેળામાં શાહી અથવા રાજયોગ સ્નાન શું હોય છે?
શાહી સ્નાનની સાથે જ મેળાનું આયોજન શરૂ થઇ ગયું છે. આ સાથે જ ચાર માર્ચ સુધી લગભગ 50 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે અને તે દરમિયાન આઠ મુખ્ય પર્વ પર શાહી સ્નાન થશે.
Jan 15,2019, 10:23 AM IST
મકર સંક્રાંતિ
આજે મકર સંક્રાંતિ, દાન પુણ્યથી લોકો કરે છે દિવસની શરૂઆત
આજે મકર સંક્રાંતિ, દાન પુણ્યથી લોકો કરે છે દિવસની શરૂઆત
Jan 14,2019, 11:45 AM IST
સુરત
સુરત: ફ્લાયઓવર બ્રિજ પર ટુવ્હીલર વાહનો માટે બે દિવસ પ્રતિબંધ
સુરત: ફ્લાયઓવર બ્રિજ પર ટુવ્હીલર વાહનો માટે બે દિવસ પ્રતિબંધ
Jan 14,2019, 11:40 AM IST
Makar Sankranti 2019
મકર સંક્રાંતિ: નાગા સાધુઓ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? જાણો નાગા સાધુ
નાગાસાધુ સામાન્ય વસ્તીથી હંમેશા માટે દુર રહે છે અને પોતાના અખાડાઓમાં રહે છે, સામાન્ય વસ્તીથી હંમેશા દુર જ રહે છે
Jan 14,2019, 10:39 AM IST
મકર સંક્રાંતિ
ઉત્તરાયણમાં તલના લાડુ, ચીકી ખાવાનું છે ખાસ મહત્વ, જાણો કારણ
Jan 10,2019, 7:00 AM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી