हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાદરવી મેળો
ભાદરવી મેળો News
Ambaji
અંબાજી: ઇતિહાસમાં પહેલીવાર ભાદરવો છતા મંદિર સુમસામ, ઓનલાઇન દર્શનની વ્યવસ્થા
ભાદરવી પૂનમના મેળાનું આજે ચોથો દિવસ છે, પણ ચાલુ વર્ષે મેળો સરકારે રદ્દ કરતા મંદિર પરીસર સુમસામ જોવા મળી રહ્યુ છે. જો કે અંબાજી મેળા દરમ્યાન આવતા લાખો શ્રદ્ધાળુઓને માતાજીના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાની વ્યવસ્થા કરી છે. મેળાના પ્રથમ દિવસથી લોકોની સુખાકારી અને કોરોનાના વિનાશ માટે મંદિર પરીસરમાં વિશાળ સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે હોમ હવન સતત સાત દિવસ સુધી ચાલશે સાથે વિશ્વના કલ્યાણ અર્થે નિજ મંદિરમાં મંદિરના બ્રાહ્મણો સતત ચંડીપાઠ કરી રહ્યા છે.
Aug 30,2020, 17:23 PM IST
ભાદરવી પૂનમ
ભાદરવી મેળો: ચાચર ચોકમાં ‘બોલ મારી અંબે જય જય અંબે’નો નાદ ગૂંજ્યો
અત્યાર સુધીમાં દિવસમાં કુલ 22 લાખ 9 હજાર 459 ભક્તોએ દર્શન કર્યા, સાત દિવસની કુલ આવક 1 કરોડ 59 લાખ 9 હજાર 647 રૂપિયા
Sep 25,2018, 9:43 AM IST
ભાદરવી મેળો
અંબાજી મેળોનો પાંચમો દિવસ, ચાર દિવસોમાં 15 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
અંબાજીમાં 7 દિવસ ચાલનારા ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તોમાં અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે.
Sep 23,2018, 14:58 PM IST
ભાદરવી મેળો
અંબાજીમાં ભાદરવી મેળાનો ત્રીજો દિવસ, 6 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
શકિતપીઠ અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મહામેળાની બુધવારે શરૂઆત થઈ ગઈ છે.
Sep 21,2018, 9:19 AM IST
Trending news
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય