हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાણવડ
ભાણવડ News
against
ભાણવડના તબીબ સાથે થયેલી 75 લાખની છેતરપિંડીમાં આવ્યો ચોંકાવનારો વળાંક
ભાણવડના તબીબ સાથે થયેલી રૂ. પોણો કરોડની છેતરપિંડી પ્રકરણમાં બેંક ખાતા ધારક ઝડપાયો. અંકલેશ્વરનો આરોપી સાત દિવસના રિમાન્ડ પર અન્ય આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર તબીબી જગતમાં ચર્ચાસ્પદ એવા ભાણવડના તબીબ સાથે થયેલી રૂપિયા પોણો કરોડ જેટલી છેતરપિંડી પ્રકરણમાં દેવભૂમિ જિલ્લા પોલીસે અંકલેશ્વરથી એક શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સના બેંક એકાઉન્ટમાં ચોક્કસ રકમ જમા થઈ હતી. જ્યારે અન્ય શખ્સોને પણ ઝડપી લેવા પોલીસે પગેરૂં દબાવ્યું છે.
Jul 14,2020, 20:28 PM IST
સૌરાષ્ટ્રમાં મેઘમહેર
24 કલાકમાં ગુજરાતના 154 તાલુકાને ધમરોળ્યા બાદ વરસાદનું જોર ધીમું પડ્યું
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪ તાલુકામાં વરસાદ નોંધ્યા બાદ વરસાદનું જોર ધીમું પડ્યું છે. રાજ્યમાં આજે સવારે 7 વાગ્યા બાદ 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ ના માળિયામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના ત્રણ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકાઓમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કલ્યાણપુરમાં પોણા 12 ઇંચ વરસાદ અને દ્વારકામાં 9 ઈંચ વરસાદ, ભાણવડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
Jul 8,2020, 10:25 AM IST
સૌરાષ્ટ્રમાં મેઘમહેર
અષાઢમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં અનરાધાર વરસાદ, ખંભાળીયાએ રેકોર્ડ તોડ્યો
સૌરાષ્ટ્રમાં સતત ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોમાં નવા નિરની આવક થઈ છે. જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, કચ્છ જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અષાઢ મહિનામાં જ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર યથાવત છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં નોંધાયો છે. જેના આંકડા પર નજર કરીએ....
Jul 8,2020, 8:06 AM IST
દ્વારકા જળબંબાકાર
સૌરાષ્ટ્ર મેઘમય, જામનગરમાં 900 અને દ્વારકામાં 75નું સ્થળાંતર, હજી પણ આગાહી યથાવત
આજે બીજા દિવસે પણ દ્વારકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખંભાળીયામાં આજે વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. બપોરે 12 થી 2 મા 4 ઇંચ વરસાદ પડ્યો છે. આમ કુલ 10 ઇંચ વરસાદ બપોરે 2 વાગ્યા સુધી થયો
Jul 7,2020, 15:04 PM IST
Navratri 2019
14 ઈંચ વરસાદથી દ્વારકાનો ભાણવડ તાલુકો જળબંબાકાર થયો, પૂર જેવા દ્રશ્યો જોવા
નવરાત્રિ (Navratri 2019) ની શરૂઆત વચ્ચે છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મેઘરાજા (Heavy Rain) ની મેઘમહેર થયું છે. ગુજરાતના દરેક જિલ્લામાં હાલ વરસાદી માહોલ છે. પરંતુ દેવભૂમિ દ્વારકા (Dwarka) ના ભાણવડ (Bhanvad) માં 14 ઈંચ અને કલ્યાણપુરમાં પોણા આઠ ઈંચ વરસાદ ખાબકી પડ્યો છે. તો બીજી તરફ, જામનગર (Jamnagar) ના જામજોધપુરમાં પણ સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો જામ કંડોરણામાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આમ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં આભ ફાટ્યાની સ્થિતિ થઈ છે. છેલ્લાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ થતાં જિલ્લામાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. તો કલ્યાણપુરમાં પોણા આઠ ઈંચ વરસાદ થતાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
Sep 30,2019, 10:40 AM IST
દેવભૂમિ દ્વારકા
દ્વારકા: જિલ્લામાં 12 કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકામાં અનરાધાર વરસાદ શરૂ થયો હતો. ગત 12 કલાકમાં દ્વારકા પંથકમાં લગભગ 8 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે ભાણવડ ગામની મેઇન બજારમાંથી પસાર થતી ફાલકુ નદી બે કાંઠે વહેતી થઇ હતી. ત્યારે મહત્વનું છે, કે જિલ્લા કલેક્ટર અને જીલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ સોમવારે રજા આપવામાં આવી છે.
Sep 29,2019, 19:47 PM IST
આત્મહત્યા
એક જ દિવસમાં ગુજરાતના 2 ખેડૂતોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
ગુજરાતમાં એક તરફ પાણીનો પોકાર ઉઠી રહ્યો છે, તો બીજી તરફ જગતનો તાત બેહાલ થયો છે. ખેતીની વિવિધ સમસ્યાઓથી પિડાતા ખેડૂતો મોતને વ્હાલુ કરી રહ્યાં છે. તો કેટલાક ખેડૂતો સરકારની ભ્રષ્ટ નીતિથી કંટાળેલા છે. ત્યારે આજે ગુજરાતમાં ખેડૂતોના બે એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં બે ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.
Apr 30,2019, 15:15 PM IST
શનિ દેવ
શનિ શિંગડાપુર મંદિરનુ મુખ્ય સ્થાન છે સૌરાષ્ટ્રનું આ સ્થળ, છે શનિદેવની જન્મ
મહારાષ્ટ્રના શિંગડાપુરના શનિદેવના પુસ્તકમાં આ શનિદેવનું મુખ્ય સ્થાન સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલું છે, તેવું લખલવામાં આવેલું છે. શનિદેવના જન્મ સ્થળ હાથલાના હાથીની સવારીવાળા શનિદેવના દર્શન કરવા જેવા છે. મહારાષ્ટ્રના શીંગળાપુર શનિદેવ મંદિરમાં મહિલાઓને દર્શન કરવાને લઇને વિવાદ વકર્યો હતો. ત્યારે હાથલામાં આવેલા મંદિરમાં સ્ત્રી અને પુરુષ તથા બાળકો સૌ કોઇને સમાનતા દર્શાવીને અહિં દર્શન કરવાનો લાભ આપવામાં આવે છે.
Jan 1,2019, 5:55 AM IST
Trending news
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ