हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
11/ 0
(4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભવનાથ
ભવનાથ News
Junagadh
Junagadh: આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, 8 માર્ચ સુધી જામશે મેળાનો માહોલ
ભજન, ભોજન અને ભક્તિનો મહાસંગમ સમાન મહા શિવરાત્રીનો મેળો જૂનાગઢના ભવનાથમા આજથી શરૂ થયો. જે આગામી 8 માર્ચ એટલે કે મહા શિવરાત્રીની મધ્ય રાત્રી સુધી ચાલશે.
Mar 5,2024, 21:48 PM IST
Junagadh
ગિરનાર જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર: આ કારણે રોપ-વે સેવા બંધ, પ્રવાસીઓમાં નિરાશા
સોરઠ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદના ઝાપટાં અને ભારે પવન ફુંકાય રહ્યો છે. તેના લીધે જુનાગઢમાં ગિરનાર રોપ-વેની સેવા પ્રવાસીઓની સલામતી માટે બંધ કરવામાં આવી છે.
Aug 13,2023, 19:22 PM IST
gujarat
સાહેબ ઘરની બહાર નીકળતાં પણ લાગે છે ડર, કોર્પોરેશનની પોલ ખૂલી! નરસૈયાની નગરી બની ખાડા
જુનાગઢનો અતિ મહત્વનો એવો ભવનાથ વિસ્તાર હોય કે પછી મોતીબાગથી લઈ મધુરમ સુધીનો માર્ગ હોય, શહેરના મોટા ભાગના વિસ્તારમાં મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે. જેને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Jul 27,2023, 20:13 PM IST
morari bapu
મોરારીબાપુના સાહિત્યનિધિ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિ ખલીલ ધનતેજવીને ‘નરસિંહ
જૂનાગઢ (Junagadh) માં પૂજ્ય મોરારીબાપુ (Morari bapu) ના હસ્તે ગુજરાતના સુપ્રસિદ્ઘ કવિ, ગઝલકાર ખલીલ ધનતેજવી (Khalil Dhantejvi) ને વર્ષ ૨૦૧૯નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરાયો હતો. તેમજ દોઢ લાખની ધનરાશિનો ચેક અને નરસિંહ મહેતા એવોર્ડ (Narsinh Mehta Award) આપી કવિનું અદકેરું સન્માન કરાયું હતું. જુનાગઢના આંગણે આદ્યશક્તિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ પ્રણિત એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. ભવનાથમાં રૂપાયતમાં શરદ પૂનમ (sharad purnima 2019) ની રાતે યોજાયેલ કાર્યક્રમમાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે, દત-દાતારના સેતુ બંધને પ્રણામ કરું છું. કોઇપણ વ્યક્તિને સમજવા માટે તેના પ્રભાવમાં આવ્યા વગર તેના સ્વભાવને ઓળખવો પડે.
Oct 14,2019, 9:21 AM IST
જુનાગઢ
Photos: ભવનાથના મેળામાં આ વર્ષે એવું જોવા મળશે, જેની સામે કુંભ મેળો પણ ફિક
જુનાગઢમાં યોજાતા ભવનાથના મિની કુંભમેળાનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ વર્ષે મેળામાં આવનાર ભાવિકોને એક ખાસ નજારો જોવા મળવાનો છે, આવો નજારો અત્યાર સુધી શ્રદ્ધાળુઓને ક્યારેય જોવા મળ્યો નહિ હોય. મેળાને લઈને જૂનાગઢને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ત્યારે શહેરની દિવાલો પર વિવિધ પેઇન્ટિંગ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Feb 25,2019, 12:29 PM IST
જુનાગઢ
આવતીકાલે ભવનાથ મેળાના ભવ્ય પ્રારંભ પહેલા લેવાયા બે મોટા નિર્ણય
જૂનાગઢ મિની કુંભ મેળાનો આવતીકાલે પ્રારંભ થવાનો છે. મેળાના પ્રારંભ પૂર્વે ભવનાથ મંદિરમાં અધિકારીઓની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં જિલ્લા કલેક્ટર, વન વિભાગના અધિકારી, યાત્રા ધામ વિકાસ બોર્ડના પધાધિકારી સહિત અખાડાના સાધુ સંતો હાજર રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાને લઇને આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. આવતીકાલથી 7 દિવસ સુધી આ મેળો ચાલશે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમેટશે. ત્યારે આ વર્ષે જુનાગઢના મેળામાં ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે.
Feb 25,2019, 11:52 AM IST
જૂનાગઢ
ભૂતનાથ થી ભવનાથ: સંતો મહંતો તેમજ અગ્રણીઓ દ્વારા શિવરાત્રીની તૈયારી
જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં યોજાનાર ગિરનાર શિવરાત્રી કુંભમેળા 2019 તરીકે ઉજવવામાં આવશે.મેળામાં ભવનાથમાં આવતા લાખો યાત્રિકો માટે વિશેષ સુવિધા અને સંતોના આગમન સાથે ગરિમાપૂર્ણ રીતે મેળાનું આયોજન કરવા માટે અને થયેલી તૈયારીઓને અંતિમ દિશાનિર્દેશ માટે આજે પ્રવાસન અને વન વિભાગના મંત્રી શ્રી ગણપત વસાવા ,યાત્રાધામ વિભાગના રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સંતો-મહંતો સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
Feb 11,2019, 23:59 PM IST
ગીરનાર
પવિત્ર ગિરનારની તળેટીમાં યોજાશે મીની કુંભનો મેળો, શરૂ થઇ તડામાર તૈયારીઓ
પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં દર વર્ષે યોજાતા મહા શિવરાત્રીના મેળાને ગુજરાત સરકારે હવે મીની કુંભ તરીકે આયોજન કરવાનું જાહેર કર્યું છે.
Dec 1,2018, 12:27 PM IST
ગિરનાર પરિક્રમા
ટ્રેન પર લટકીને ગિરનાર પરિક્રમામાં પુણ્યનું ભાથુ લેવા નીકળ્યા શ્રદ્ધાળુઓ,
ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા લોકો ટ્રેનના ડબ્બા ઉપર ચઢીને લિલી પરિક્રમામા જતા જોવા મળ્યા હતા. ઢસાથી જૂનાગઢ જતી ટ્રેનમાં લોકોની ભારે ભીડ જોવા મળી. લોકો ટ્રેનના એન્જિન ઉપર તેમજ ડબ્બા ઉપર ચઢીને જોખમી મુસાફરી કરી રહ્યાં છે.
Nov 17,2018, 13:24 PM IST
ગિરનાર પરિક્રમા
ભીડ એટલી ઉમટી કે, બે દિવસ વહેલા ખોલવા પડ્યા ગિરનાર પરિક્રમાના દરવાજા
ગરવા ગિરનારમાં લીલી પરિક્રમાનો બે દિવસ બાદ એટલે કે 19 નવેમ્બરથી પ્રારંભ થયો છે. 19થી 23 નવેમ્બર સુધી યોજાનાર આ પરિક્રમા માટે ગિરનારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. શ્રદ્ધાળુઓને કારણે ગિરનારમાં હાલ જોવા જેવો નજારો બની ગયો છે. બે દિવસ પછી શરૂ થનારી પરિક્રમા માટે હાલ પરિસ્થિતિ એવી બની છે કે, અત્યારથી એટલે કે, આજે શનિવારે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. આજે ભવનાથમાં એક લાખ જેટલા પ્રવાસીઓ આવી જતા વન વિભાગ દરવાજા ખોલવા મજબૂર બન્યું હતું.
Nov 17,2018, 12:37 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી