हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બોક્સઓફિસ
બોક્સઓફિસ News
Commando 3
Commando 3નો BOX OFFICE પર ચાલ્યો જાદૂ, પહેલા દિવસે કરોડોની કમાણી
2013માં આવેલી વિદ્યુત જામવાલ (Vidyut jamwal)ની એક્શન ફિલ્મ ‘કમાન્ડો’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘કમાન્ડો 3’ (Commando 3) રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિદ્યુતની સાથે અદા શર્મા (Adah sharma), અંગીરા ધાર (Angira Dhar)અને ગુલશન દેવૈયા (Gulshan Devaiah)એ કામ કર્યું છે.
Nov 30,2019, 17:22 PM IST
સાહો
'SAAHO'ની આંધીમાં ઉડી BOX OFFICE
શુક્રવારે રિલીઝ થયેલી પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ સાહોને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
Aug 31,2019, 16:23 PM IST
Avengers: Endgame
'Avengers: Endgame'નો ભારતમાં તડાકો
લોકોમાં આ ફિલ્મ જોવા માટે ભારે ઉત્સાહ હતો. આ ફિલ્મ જોવા માટે લોકોમાં એટલી ઉત્સુકતા હતી કે આ ફિલ્મે ભારતમાં રિલીઝના બે દિવસમાં જ 100 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી લીધી હતી અને ત્રીજા દિવસે પણ આ કમાણીમાં કોઈ ઘટાડો નથી જોવા મળ્યો.
Apr 29,2019, 16:42 PM IST
Kalank
કલંક જોવાનું પ્લાનિંગ હોય તો જાણી લો મોટા સમાચાર, નહીંતર પસ્તાશો
કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી કલંકને મહાવીર જયંતિ અને ગુડ ફ્રાઈડેની રજાનો ફાયદો મળી શકે તે આશયથી શુક્રવારને બદલે બુધવારે રીલીઝ કરવામાં આવી હતી. કરણ જોહરનું નામ જોડાયેલું હોવાથી ફિલ્મને સારુ એડવાન્સ બુકિંગ મળ્યું હતું.
Apr 19,2019, 10:30 AM IST
Kalank
Box office Collection 'કલંક' : ખરાબ રિવ્યુ છતાં કરોડોની કમાણી !
વરૂણ ધવન અને આલિયા ભટ્ટની જોડી કમાલ કરી ગઈ છે. ગઈ કાલે રિલીઝ થયેલી ફિલ્મની કમાણીના આંકડાએ સાબિત કરી દીધુંછે કે આ સંજય દત્ત-માધુરી દીક્ષિત તેમજ વરૂણ ધવન અને આલિયા ભટ્ટની જોડી બોક્સઓફિસ પર સુપરહિટ છે.
Apr 18,2019, 16:17 PM IST
અંધાધુન
Box Office પર અંધાધુનની ધમાલ, ચીનમાં કરી છપ્પરફાડ કમાણી
ડિરેક્ટર શ્રીરામ રાઘવનની થ્રિલર ડ્રામા ફિલ્મ અંધાધુને બોલિવૂડમાં ધૂમ મચાવ્યા પછી ચીનની બોક્સઓફિસ પર કરોડો રૂપિયાની છપ્પરફાડ કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આયુષ્યમાન ખુરાના, તબુ અને રાધિકા આપ્ટે અભિનીત આ ફિલ્મ ચીનમાં રિલીઝ થયાના 13 દિવસની અંદર આ કમાણી કરી છે. આ ફિલ્મ ચીનમાં પિયાનો પ્લેયરના નામે 3 એપ્રિલના દિવસે રિલીઝ કરવામાં આવી હતી.
Apr 15,2019, 16:16 PM IST
બોક્સઓફિસ
ટોટલ ધમાલે કરી દીધી કમાલ, પહેલા દિવસે જ આટલા બધા કરોડની કમાણી
ફિલ્મમેકર ઈન્દ્રકુમારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ટોટલ ધમાલે પહેલા દિવસે સારી એવી કમાણી કરી છે
Feb 23,2019, 16:09 PM IST
મણિકર્ણિકા
BOX OFFICE પર છવાયેલો રહ્યો કંગનાનો જાદુ
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી' હાલમાં બોકસ ઓફિસ પર છવાયેલી છે
Jan 28,2019, 13:23 PM IST
ઉરી
BOX OFFICE પર છવાઈ ઉરી, ચાર દિવસમાં કરી કરોડોની કમાણી
સોમવારે મકર સંક્રાંતિની રજાનો લાભ પણ આ ફિલ્મને મળ્યો છે
Jan 15,2019, 17:03 PM IST
જહાન્વી
સારા કરતા આગળ નીકળવા જાન્હવીએ ભર્યુ મોટું પગલું
હાલમાં બોલિવૂડમાં અનેક નવા ચહેરાઓ લોન્ચ થઈ રહ્યા છે પણ એમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે શ્રીદેવીની મોટી દીકરી જહાન્વી કપૂર અને સૈફ-અમૃતાની દીકરી સારા અલી ખાન
Jan 3,2019, 13:55 PM IST
બોક્સઓફિસ
ભારતના ઠગોએ છેક ચીનમાં જઈને નાક કપાવ્યું !
રિવ્યુ પ્રમાણે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ઝાકમઝોળથી ભરપૂર છે, પરંતુ ફિલ્મની સ્ટોરીમાં દમ નથી
Dec 31,2018, 13:50 PM IST
Yearender 2018
Yearender 2018 : બોક્સઓફિસ પર આ ફિલ્મોએ કર્યો ધબડકો
Dec 31,2018, 12:00 PM IST
સિમ્બા
Simmba : થિયેટરની છત પર ચડીને નાચવા લાગ્યો રણવીર
બોલિવૂડ એક્ટર રણવીર સિંહની લેટેસ્ટ ફિલ્મ સિમ્બા 28 ડિસેમ્બરે બોક્સઓફિસ પર રિલીઝ થઈ છે
Dec 29,2018, 17:50 PM IST
સિમ્બા
પહેલા દિવસે રણવીર સિંહની સિમ્બાએ કરી છાપરાફાડ કમાણી
રોહિત શેટ્ટીએ જ્યારથી રણવીર સિંહને લઈને સિમ્બા બનાવવાની જાહેરાત કરી ત્યારથી આ ફિલ્મ પર બધાની નજર હતી
Dec 29,2018, 17:19 PM IST
Yearender 2018
Yearender 2018 : આ ફિલ્મોએ બોક્સઓફિસ પર રચ્યો ઇતિહાસ
Dec 27,2018, 12:11 PM IST
ઝીરો
પહેલા દિવસે BOX OFFICE પર હીરો બની 'ZERO', ભેગા કર્યા આટલા કરોડ
સમીક્ષકોનું માનવું હતું કે આ ફિલ્મ પહેલા દિવસે 35થી 40 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે
Dec 22,2018, 17:11 PM IST
ઝીરો
BOX OFFICE : પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી શકે છે 'ZERO'
આ ફિલ્મમાં શાહરૂખ ખાન 'બઉઆ'ના રોલમાં જોવા મળી રહ્યો છે
Dec 21,2018, 15:19 PM IST
એક્વામેન
Box Office : સુપરહીરો 'એક્વામેન'ને ધૂળ ચટાડી 2.0 અને 'કેદારનાથ'ને
જેસન મોમોઆની 14 ડિસેમ્બરે રિલીઝ થયેલી 'એક્વામેન'ને સારો દેખાવ કર્યો છે
Dec 20,2018, 17:12 PM IST
રજનીકાંત
રજનીકાંત અને અક્કીની જોડીએ તમામ ફિલ્મોને પછાડી
શંકરની 2010ની બ્લોકબસ્ટર ફિલ્મ અંથિરનની સિક્વલ '2.0' લયકા પ્રોડક્શને બનાવી છે
Dec 11,2018, 10:15 AM IST
2.0 movie
સાત જ દિવસમાં 500 કરોડ કરતા વધારે કમાણી !
રજનીકાંત અને અક્ષયકુમારની આ ફિલ્મે બોલિવૂડમાં સારી કમાણી કરી છે
Dec 6,2018, 15:14 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય