हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેડમિન્ટન
બેડમિન્ટન News
Tasnim Mir
વિશ્વ સ્તરે ડંકો વગાડી ચુકેલી TASNIM MIR સુરતમાં રાજ્ય સિનિયર બેડમિન્ટન ચેમ્પિયન
સુરતમાં તેમની પ્રથમ રાજ્ય સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપની ટાઇટલ જીતી છે. આ વિજય તેમની શાનદાર કારકિર્દી માટે એક મહત્વપૂર્ણ મકામ છે, જેમાં તેઓ જુનિયરથી સિનિયર સ્તરની સ્પર્ધામાં અદભૂત સફળતા સાથે આગળ વધ્યા છે.
Jun 23,2024, 21:13 PM IST
gujarat
બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુને લાગ્યો ગુજરાતના આ બિઝનેસનો રંગ, જુઓ VIDEO
બેડમિન્ટનમાંથી બ્રેક લઈ પીવી સિંધુએ હીરા ઘસવાની ઘંટી પર હાથ અજમાવ્યો હતો અને હીરા કલાકારો પાસેથી હીરા ઘસવાની ટેકનિક જાણી હતી. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.
Oct 1,2022, 18:53 PM IST
અમદાવાદ
ગુજરાતનું લક્ષ્ય ચેમ્પિયન બનાવવાનું કેન્દ્ર બનવું જોઈએ: વિજય રૂપાણી
અમદાવાદના એસજી હાઇવે ખાતે ખાનગી સ્પોર્ટ્સ કલબનું શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે પૂજનીય ભ્રમવિહારી સ્વામી, (BAPS) સ્વામિનારાયણ સંસ્થા, વિજય નેહરા (IAS)આઈએએસ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને કે. કે. નિરાલા(IAS) આઈએએસ, કલેકટર, અમદાવાદ ઉપસ્થિત હતા.
Feb 3,2020, 10:55 AM IST
મલેશિયા માસ્ટર્સ સુપર 500 ટૂર્નામેન્ટ
મલેશિયા માસ્ટર્સની સાથે 2020ની સારી શરૂઆત કરવા ઉતરશે સિંધુ એન્ડ કંપની
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મંગળવારે અહીં શરૂ થઈ રહેલી મલેશિયા માસ્ટર્સ સુપર 500 ટૂર્નામેન્ટમાં સારા પ્રદર્શનની સાથે નવા વર્ષની સકારાત્મક શરૂઆત કરવાના ઈરાદાથી ઉતરશે.
Jan 6,2020, 16:51 PM IST
world championship
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુને ગોલ્ડ, બેડમિન્ટમાં આવું રહ્યું પ્રદર્શન
પીવી સિંધુએ આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જરૂર જીત્યો, પરંતુ બાકી વર્ષભરતે ખરાબ ફોર્મનો સામનો કરતી રહી જ્યારે યુવા લક્ષ્ય સેન ભારતીય બેડમિન્ટન માટે મિશ્ર સફળતા વાળા વર્ષ 2019મા ભવિષ્યની આશા બનીને ઉભર્યો છે.
Dec 24,2019, 16:20 PM IST
બેડમિન્ટન
શ્રીકાંત અને સમીર હાર્યા, ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત
Badminton: કોરિયા માસ્ટર્સના બીજા રાઉન્ડમાં શ્રીકાંત સારૂ પ્રદર્શન ન કરી શક્યો અને હારીને બહાર થઈ ગયો છે. તો સમીર વર્માને કોરિયાના કિમ ડોંગુને પરાજય આપ્યો હતો.
Nov 21,2019, 16:52 PM IST
બેડમિન્ટન
કિદાંબી શ્રીકાંત હાર્યો, હોંગકોંગ ઓપનમાં ભારતીય પડકારનો અંત
Hong Kong Open: ભારતના સ્ટાર શટલર કિદાંબી શ્રીકાંતે સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.
Nov 16,2019, 22:51 PM IST
ફ્રેન્ચ ઓપન
French Open Badminton : સાત્વિક-ચિરાગ પહોંચ્યા સેમીફાઈનલમાં
ભારતની મેન્સ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કના કિમ એસ્તુર્પ અને એન્ડર્સ સ્કારપ રાસમુસેનની જોડીને હરાવીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બંનેએ તાજેતરમાં જ થાઈલેન્ડ ઓપન પણ જીતી હતી.
Oct 26,2019, 22:14 PM IST
ફ્રેન્ચ ઓપન
ફ્રેન્ચ ઓપન: સાઈના પહોંચી બીજી રાઉન્ડમાં, કશ્યપ અને શ્રીકાંત ગેમમાંથી બહાર
સાઈના નેહવાલે ફ્રેન્ચ ઓપન (French Open) બેટમિન્ટન ટૂર્નામેન્ટના પહેલા રાઊન્ડમાં જીત મેળવ્યા બાદ બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. કિદાંબી શ્રીકાંત (Kidambi Srikanth), પારૂપલ્લી કશ્યપ (Parupalli Kashyap) અને સમીર વર્મા (Sameer Verma) હારનો સામનો કરવો પડ્યો છે
Oct 24,2019, 10:28 AM IST
pv sindu
સિંધુને મોટો ઝટકો, કોરિયન બેડમિન્ટન કોચે છોડ્યો ભારતનો સાથ
પીવી સિંધુને વિશ્વ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ દરમિયાન માર્ગદર્શન કરનારી ભારતની મહિલા સિંગલ બેડમિન્ટન કોચ દક્ષિણ કોરિયાની કિમ જી હ્યુને વ્યક્તિગત કારણોથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
Sep 24,2019, 15:05 PM IST
Tasneem Mir
મહેસાણાની તસનીમ મીરે જીત્યા બે ગોલ્ડ મેડલ
તસનીમે મહિલા સિંગલ્સની ફાઇનલમાં ભારતની જ અન્ય મહિલા ખેલાડી તેરેસા જોલીને 21-15, 21-15થી પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો.
Sep 15,2019, 22:30 PM IST
ખેલ માહાકુંભ
10માં ખેલ મહાકુંભનો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કરાવ્યો પ્રારંભ
ગુજરાત રાજ્યના 10માં ખેલ મહાકુંભનો આજથી પ્રારંભ થયો છે. 2019નાં ખેલ મહાકુંભમાં અત્યાર સુધી સૌથી વધુ 46 લાખ જેટલા ખેલાડીઓએ રાજ્યભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વર્ષ 2010થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરેલ ખેલ મહાકુંભનો આજે 10મો ખેલ મહાકુંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને ઉતર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલની હાજરીમાં કરવામાં આવ્યો. મંત્રી કિરણ રિજીજુએ ફૂટબોલને કીક મારી ખેલ મહાકુંભ 2019નો પ્રારંભ કરાવ્યો હતો.
Sep 8,2019, 17:38 PM IST
માનસી જોશી
બેડમિન્ટનમાં ગોલ્ડ જીતનાર માનસી જોશી સાથે ખાસ વાતચીત
ભારતની ખેલાડી માનસી જોશીએ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 30 વર્ષની માનસીએ શનિવારે મહિલા સિંગલ્સમાં ફાઇનલમાં પારુલ પરમારને 21-12,21-7થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. માનસી જોશી સાથે ખાસ વાતચીત...
Aug 31,2019, 14:05 PM IST
bwf world championship
સેમિફાઇનલમાં હાર્યો પ્રણીત, 36 વર્ષ બાદ ભારતીય પુરૂષ શટલરને મળશે મેડલ
સાઈ પ્રણીતને વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં વિશ્વના નંબર-1 ખેલાડી જાપાનને કેંતો મોમોતાએ સતત ગેમોમાં પરાજય આપ્યો છે. મોમોતાએ 21-13, 21-8થી મુકાબલો જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.
Aug 24,2019, 22:21 PM IST
PV Sindhu
ચેન યૂ ફેને હરાવી સિંધુ સતત ત્રીજા વર્ષે ફાઇનલમાં
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ચીનની ચેન યૂ ફેને હરાવીને સતત ત્રીજા વર્ષે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સિંધુએ આ મેચ આશરે 40 મિનિટમાં પોતાના નામે કરી હતી.
Aug 24,2019, 15:53 PM IST
પી.વી. સિંધુ
બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપઃ સિંધુ અને પ્રણીત સેમીફાઈનલમાં
મહિલા સિંગલ્સમાં સિંધુએ બીજી ક્રમાંકિત ચીની તાઈપેની તાઈ જુ યિંગને હરાવી, તેના પછી પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રણીતે ઈન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટિને સીધી ગેમમાં હરાવ્યો હતો
Aug 23,2019, 22:35 PM IST
થાઈલેન્ડ ઓપન
થાઈલેન્ડ ઓપનમાં સિંધુનું નજર વર્ષના પ્રથમ ટાઇટલ પર
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મંગળવારથી શરૂ થઈ રહેલા થાઈલેન્ડ ઓપનના માધ્યમથી આ વર્ષના ટાઇટલના દુષ્કાળનો અંત કરવા મેદાને ઉતરશે.
Jul 29,2019, 14:14 PM IST
PV Sindhu
ઈન્ડોનેશિયા ઓપનઃ ટાઇટલથી એક ડગલું દૂર સિંધુ, ફાઇનલમાં યામાગુચી સામે ટક્કર
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સેમિફાઇનલમાં વર્લ્ડ નંબર-3 ચીનની ચેન યૂ ફેઈને માત્ર 46 મિનિટમાં 21-19, 21-10થી પરાજય આપ્યો હતો.
Jul 20,2019, 17:04 PM IST
એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ
સિંધુ, સાઇના અને સમીર વર્મા બીજા રાઉન્ડમાં પહોંચ્યા
ભારતીય શટલર પીવી સિંધુ, સાયના નેહવાલ અને સમીર વર્માએ જીત મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.
Apr 24,2019, 16:41 PM IST
Singapore Open
બેડમિન્ટનઃ તાઇ ઝુ યિંગે જીત્યું સિંગાપુર ઓપન મહિલા સિંગલ્સનું ટાઇટલ
ફાઇનલમાં પ્રથમ ગેમમાં બંન્ને ખેલાડીઓ વચ્ચે મોટી ટક્કર થઈ હતી. યિંગે જીતવા માટે ખુબ મહેનત કરવી પડી, પરંતુ અંતિમ ક્ષણોમાં તેને પોતાનો સંયમ ન ગુમાવ્યો અને લીડ મેળવી લીધી હતી.
Apr 14,2019, 18:20 PM IST
Trending news
T20 World Cup LIVE
ENG vs USA: બટલર-જોર્ડનના વાવાઝોડામાં ઉડી ગયું અમેરિકા, ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં
PETROL-DIESEL CHEAPER
પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવે તો ભાવમાં પ્રતિ લિટર ₹20નો ઘટાડો થશે, સમજો ગણિત
Ahmedabad
શ્વાનના કારણે 2 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બનતાં રહી ગઈ! નરાધમની ચૂંગાલમાંથી આ રીતે
mumbai
મોંઘવારીએ મધ્યમ વર્ગની તોડી કમર, અનેક વસ્તુના ભાવમાં વધારો, સામાન્ય લોકો પરેશાન
Tasnim Mir
વિશ્વ સ્તરે ડંકો વગાડી ચુકેલી TASNIM MIR સુરતમાં રાજ્ય સિનિયર બેડમિન્ટન ચેમ્પિયન
breaking news
રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો ચેતજો! સુરતમાં પોલીસે બોલાવ્યો સપાટો, ફરી રહી છે 80 ટીમો
Australia
ઓસ્ટ્રેલિયા કે અફઘાનિસ્તાન, કોની પાસે છે સેમીમાં પહોંચવાની સૌથી સારી તક, જાણો
Reliance Jio
Jio નો શાનદાર પ્લાન, 49 રૂપિયામાં Unlimited ડેટા, Online વીડિયો જોતા યૂઝર્સને મોજ
Vadodara
સિક્કિમમાં ફસાયેલ વડોદરાનો રાણા પરિવાર માદરે વતન પહોંચ્યો, પરિવારમાં ખુશીનો માહોલ
gujarat
NEET UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈ