हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેટી બચાવો બેટી પઢાવો
બેટી બચાવો બેટી પઢાવો News
gujarat
શરમ કરવા જેવી વાત : વિકાસના બણગા ફૂંકતુ ગુજરાત દીકરીના જન્મદરમાં સાવ પાછળ ધકેલાયું
જાતિ રેશિયોના મામલે ગુજરાત હરિયાણા અને પંજાબ જેવા રાજ્યો કરતા પણ પાછળ છે. આ બંને રાજ્યો ગર્ભપાત માટે કુખ્યાત છે, છતા દીકરાઓની સરખામણીમાં દીકરીઓનું પ્રમાણ આ રાજ્યોમાં વધુ છે
Jun 24,2021, 11:51 AM IST
Girl child
દાદાએ કર્યાં લાડલી પૌત્રીના આગમનના વધામણા, આખું ગામ જોતું રહી ગયું
ભારતમાં દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. સમય બદલાતા લોકોના વિચાર બદલાયા છે. પરંતુ દીકરીઓના મામલે હજી પણ લોકોના વિચાર બદલાયા નથી. દીકરીની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે બેટી બચાવો માટેના અભિયાનને તેજ બનાવવા માટે દેશના વડાપ્રધાન દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા કરીમભાઈ મુલતાનીના પરિવારમાં દીકરીનો જન્મ થતા તેમણે આ અવસરને વધાવ્યો હતો. દીકરીની વધામણાના પ્રસંગને લોકો જોતા રહી ગયા હતા.
Dec 27,2020, 13:05 PM IST
Women's Day
Photos : આને કહેવાય મહિલાઓનું યોગ્ય સન્માન, રસ્તાઓને આપ્યા ગામની દીકરીઓના નામ...
કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાની કુકમા ગ્રામ પંચાયતે 2018ની 25મી સપ્ટેમ્બરે સામાન્ય સભા બોલાવી હતી. જેમાં પ્રમુખ સ્થાનેથી ગામડાના માર્ગનું નામ સૌથી વધુ ભણેલી દીકરીઓના નામે રાખવાનો ઠરાવ પસાર થયો હતો. જેથી દોઢેક વર્ષમાં જ 16 જેટલા માર્ગો તેજસ્વીનીઓના નામે ઓળખાતા થઈ ગયા છે.
Mar 4,2020, 18:08 PM IST
gangrape
ભાજપી સરપંચના પુત્રએ મિત્રો સાથે મળીને યુવતીનું અપહરણ કર્યું, અને બાદમાં ગેંગરેપ...
રાજકોટમાં વધુ એક ગેંગ રેપની ઘટના સામે આવી છે. કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે બંદૂકની અણીએ કારમાં અપહરણ કરી રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચ પુત્રએ તેના મિત્રો સાથે મળી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પીડિતાની ફરિયાદ પરથી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
Feb 27,2020, 16:06 PM IST
Save girl child
ગુજરાતમાં ‘સેવ ગર્લ ચાઈલ્ડ’નું સપનુ ચકનાચૂર, ખુદ CMના શહેરમાં 1000 છોકરાઓ
નીતિ આયોગના આરોગ્યના અહેવાલ બાદ રાજ્ય સરકાર તો સફાળી જાગી છે, પણ સાથે જ સમગ્ર રાજ્યને ચિંતિત કરે તેવો મુદ્દો બહાર આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન પાછળ ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં હજુ સુધી છોકરીઓના જન્મ દરમાં કોઇ નોંધપાત્ર સુધારો થયો નથી.
Jun 27,2019, 15:25 PM IST
રાજકોટ
દીકરીઓના જન્મ પર રાજકોટમાં અનોખી રીતે કરાશે વધામણા
બેટી બચાવો દિશામાં હવે અનેક લોકો આગળ આવ્યા છે, અને દીકરીઓના જન્મને વધારવા માટે અનેક પ્રસંગો યોજાતા થયા છે. ત્યારે રાજકોટમાંથી એક નવો અભિગમ સામે આવ્યો છે. બેટી પઢાવો અને બેટી બચાવો અભિયાન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ પ્રાથમિક શાળાઓને પણ તેમાં આવરી લીધી છે.
Jan 23,2019, 11:48 AM IST
warm welcomed girl birth
સુરતઃ બીજી દીકરીનો જન્મ થતા ડોક્ટર પરિવારે ઢોલ-નગારા સાથે કર્યું સ્વાગત
બીજી દીકરીનો જન્મ થતા પરિવારજનોએ હોંશભેર તેના વધામણા કર્યા હતા.
Nov 24,2018, 18:10 PM IST
નવજાત બાળકી
અમદાવાદ : લોકોએ અવાજની દિશામાં દોટ મૂકી, તો ડોલમાં બાળકી જોઈ ચોંક્યા
નવજાત બાળકીને હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. તેમજ રખિયાલ પોલીસે ગુનો નોંધી બાળકી વિશે તપાસ શરૂ કરી છે.
Nov 20,2018, 10:59 AM IST
Trending news
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી