हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
48/ 6
(22)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેંકિંગ
બેંકિંગ News
banking sector
Credit Card: ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટી ખબર! આ નિયમ નહીં જાણતા હોવ તો કપાશે પૈસા
Credit Card: સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે. આ મહિનાની શરૂઆત સાથે, ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલાક નિયમો બદલાયા છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે તેમના વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે.
Sep 1,2024, 14:48 PM IST
Home loan
Home Loan: આ 5 નાની ટ્રિક્સ તમને કરાવશે મોટો ફાયદો, બચશે તમારા લાખો રૂપિયા
Home Loan: દરેકનું સપનું હોય છે પોતાના સપનાનું ઘર બનાવવાનું. પણ હાલ જે પ્રકારે સતત મોંઘવારી વધી રહી છે એની સામે આવક સતત ઘટી રહી છે. આવી સ્થિતિમાં ઘર ખરીદવું એ હવે સામાન્ય માણસના બસ ની વાત નથી રહી. ત્યારે જાણો સસ્તામાં હોમ લોન કઈ રીતે લઈ શકાય તેની ટિપ્સ...
Aug 8,2024, 17:21 PM IST
india
PAN Card માં નામ બદવા કે સુધારો કરવા નહીં ખાવા પડે ધક્કા, અપનાવો આ પ્રોસેસ
PAN CARD: પાન કાર્ડ માં સુધારો કરવા માટે ઘણાં ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ હવે એવું નથી રહ્યું. તમે આસાનીથી પાન કાર્ડમાં તમારા નામ અને જરૂરી ડેટામાં સુધારો કરી શકો છો. અપનાવો આ પ્રક્રિયા...
Aug 7,2024, 17:16 PM IST
BANK ACCOUNT
કામ કરી ગયો અમિતભાઈનો આઈડિયા! ગુજરાતના ગામડાંઓમાં ધડાધડ ખૂલવા લાગ્યાં લાખો બેંક ખાતા
સહકારથી સમૃદ્ધિ: બે જિલ્લાઓમાં સફળતા બાદ હવે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરશે ગુજરાત સરકાર. બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સહકારી સંસ્થાઓમાં 1700થી વધુ માઇક્રો ATM પણ લગાવવામાં આવ્યા.
Jul 16,2024, 16:36 PM IST
banking sector
FD ધારકો માટે ખુશખબર! PPF-સુકન્યા સમૃદ્ધિ કરતા વધારે છે આ બેંકોમાં વ્યાજ
FD Interest Rates: દરેક વ્યક્તિ પોતાના અને પોતાના પરિવાર માટે બચત કરવા માંગતો હોય છે. જેથી કરીને આગળ જઈને તે પરિવાર માટે કંઈક કરી શકે. એના માટે ફિક્સ ડિપોઝિટ એ સૌથી સારો રસ્તો કહેવાય છે. જો તમે પણ એક એફડી ધારક હોવ તો આ સમાચાર તમારા કામના છે.
Apr 30,2024, 15:47 PM IST
FD interest rates
માર્કેટમાં આ 7 બેંકોએ મચાવી છે ધૂમ! ગ્રાહકોને આપી રહી છે 9 ટકાથી વધુ વ્યાજ!
FD INTEREST RATES: FD માં રોકાણ શ્રેષ્ઠ અને સલામત રોકાણ માનવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો માટે આ રોકાણનો સૌથી પસંદગીનો વિકલ્પ છે. SBI, ICICI બેંક, HDFC બેંક અને અન્ય મોટી બેંકો વરિષ્ઠ નાગરિકોને સામાન્ય ગ્રાહકો કરતાં 50 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ આપે છે.
Aug 21,2023, 13:24 PM IST
Loan Guarantor
Loan Guarantor: કોણ બની શકે લોન ગેરેન્ટર? જાણો લોન લેનાર પૈસા ના ભરે તો શું છે કાયદો
Bank Rules: જો તમે કોઈના ગેરેન્ટર બનવા જઈ રહ્યા છો, તો આ નિર્ણય કાળજીપૂર્વક લેવો જોઈએ. અમે તમને જણાવી દઈએ કે જે વ્યક્તિની લોન માટે તમે ગેરેન્ટર બની રહ્યા છો તે જો તેની લોન પરત ન કરે તો તમે ખરાબ રીતે ફસાઈ શકો છો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ગેરેન્ટર બનતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો.
Jul 10,2023, 13:32 PM IST
ઓગસ્ટ મહિનો
1 ઓગસ્ટથી થઇ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, અહીં જાણો કેવી રીતે પડશે તમારા જીવન પર અસર
આગામી 1 ઓગસ્ટ એટલે કે શનિવારથી તમારા જીવનમાં મોટા 6 ફેરફાર થવા જઇ રહ્યાં છે. જેની તમારા પૈસા પર ખુબ અસર પડી શકે છે. આ ફેરફાર તમારા બેંક ખાતા (Bank Account), રાંધણ ગેસ (LPG)થી લઇને ગાડીઓના વીમા (Vehicle Insurance) પર થશે. આ નિયમોને જણાવા તમારા માટે ખુબજ જરૂરી છે. અમે તમને એક-એક કરી આ તમામ ફેરફારો વિશે જાણકારી આપી રહ્યાં છીએ. કોરોના કાળમાં સંપૂર્ણ ઓગસ્ટ મહીનામાં તમે તમારું પ્લાનિંગ પહેલાથી કરી લો. જેથી તમને પણ ખબર રહે કે કઇ જગ્યા પર ખર્ચ કરવા છે અને કઇ જગ્યાએ બચાવવાના છે.
Jul 29,2020, 14:29 PM IST
Banking
આ મહીને આ દિવસે બંધ રહેશે બેંક, જલદી ચેક કરી લો આ છે રજાઓનું પૂરૂ લિસ્ટ
આજથી લોકડાઉન (Lockdown) ખુલવાની શરૂઆત થઈ રહી છે. સાથે તમે તમારા કામકાજમાં પરત ફરવાની તૈયારી પણ કરી રહ્યાં હશો. એવામાં અમે તમને બેંક સાથે જોડાયેલી ખાસ જાણકારી આપી રહ્યાં છે. જેથી તમને તમારા બેંક ખાતા સંબંધિત કામ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. આ વાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે, શું બેંકમાં રજાઓના કારણે કોઈ કામ અટકી રહ્યું નથી.
Jun 1,2020, 16:07 PM IST
બેંકિંગ
હવે આ બેંકે કર્યો વ્યાજ દરમાં ઘટાડો, હોમ-ઓટો લોન થઈ સસ્તી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ બેંક ઓફ બરોડાએ તેના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ બેંકમાંથી લોન લેવા પર તમને ઓછું વ્યાજ દર ચુકવવાનું રહેશે.
Mar 30,2020, 16:25 PM IST
Banking
આજથી બંધ થશે તમારા ડેબિટ કાર્ડની આ સુવિધાઓ, જાણો શું છે સમાચાર
જો તમે તમારા બેંક એકાઉન્ટની સાથે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો. તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડની કેટલીક સુવિધાઓ આજથી બંધ કરવામાં આવી રહી છે
Mar 16,2020, 12:47 PM IST
એટીએમ
દેશના અડધાથી વધુ ATM બંધ થઈ શકે છે, તો નોટબંધી જેવા માહોલ માટે તૈયાર રહેજો
હાલ દેશમાં લગભગ 2 લાખ 38 હજાર એટીએમ કાર્યરત છે, જેમાંથી 1 લાખ ઓફ સાઈટ એટીએમ અને 15 હજાર વ્હાઈટ લેબલ એટીએમ છે. CATMiના જણાવ્યા અનુસાર, તેને ચલાવવા આર્થિક હિતમાં નથી.
Nov 22,2018, 11:15 AM IST
Trending news
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર