हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બદલાવ
બદલાવ News
Rules Change From 1st May 2024
ગેસના બાટલાથી લઈને ક્રેડીટ કાર્ડ સુધી બધામાં કાલથી બદલાઈ જશે નિયમો
Rules Change From 1st May 2024: LPG સિલેંડરથી લઈને ક્રેડીટ કાર્ડ દરેક વસ્તુ માટેના નિયમો આવતીકાલ એટલેકે, પહેલી મે 2024થી બદલાઈ જશે. જાણો આ નિયમો બદલાઈ જવાને કારણે તમારા ખિસ્સા પર થશે કેટલી અસર...
Apr 30,2024, 11:05 AM IST
indian railway
TTની જગ્યાએ હવે રેલવે પોલીસ કરશે ટિકિટ ચેકિંગ, મોબાઈલ પર આવશે રિઝર્વેશન ડિટેલ
રેલવે પોતાના કર્મચારીઓને મલ્ટી ટાસ્કિંગ બનાવવાની યોજના ઘડે છે. અનેક સૂચનો આવ્યાં છે. જેમાં કહેવાયું છે કે ટ્રેનની અંદર રેલવે સુરક્ષા દળ (RPF) કર્મી કે ટ્રેનના ટેક્નિશિયન ટિકિટ ચેક કરવાનું પણ કામ કરી શકે છે. આ પ્રકારે વિભિન્ન ઝોનમાંથી સૂચનો મળ્યાં છે કે સ્ટેશન માસ્ટર પોતાના હાલના કામ ઉપરાંત સિગ્નલ મેન્ટેઈનરનું કામ પણ સંભાળી લે.
Jun 10,2020, 10:05 AM IST
unlock 1
આજથી દેશમાં Unlock 1નો અમલ, આ 5 મોટા ફેરફાર તમારા જીવન પર કરશે ખાસ અસર
દેશમાં આજથી અનલોક 1 (Unlock 1)નો અમલ થઈ રહ્યો છે. જેમાં શરતો સાથે છૂટછાટ આપવામાં આવી છે. સૌથી જરૂરી એ છે કે આ રાહત વચ્ચે પણ યાદ રાખવું જરૂરી છે કે કોરોનાનું જોખમ હજુ ટળ્યું નથી. આથી સાવચેત રહેવું ખુબ જરૂરી છે. પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ 19 સામેના યુદ્ધમાં કોઈ પણ શિથિલતા પ્રદર્શિત કરનારા લોકોને સાવધ કર્યા અને તેમને વધુ સતર્કતા તથા સાવધાની રાખવાનું પણ કહ્યું. તેમણે કહ્યું કે બેદરકારી કે ઢીલું વલણ કોઈ વિકલ્પ હોઈ શકે નહીં.
Jun 1,2020, 6:45 AM IST
ગુજરાત
વાવાઝોડાનો સામનો કરવા માટે સરકાર સજ્જ
ગુજરાતમાં વાવાઝોડાની આગાહીને પગલે NDRFની ટીમો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રવાના કરી દેવાઈ છે. મહારાષ્ટ્રની 4 NDRFની ટીમોને વડોદરામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ગુજરાતમાં NDRFની કુલ 15 ટીમોને ડિપ્લોય રાખવામાં આવી છે.
Jun 11,2019, 10:36 AM IST
ગુજરાત
ગુજરાતના વાતાવરણમાં ભારે પરિવર્તનની આગાહી
દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. સરેરાશ મહતમ તાપમાન 40 ડિગ્રીથી નીચે જ નોંધાયું છે. આ ઉપરાંત બફારાનું પ્રમાણ પણ વધી ગયું છે. આ અસરને કારણે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના વાતાવરણ પલટો થતાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે.
May 11,2019, 10:10 AM IST
પાસપોર્ટ
માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુઓની હાલત ખરાબ
દેશ સાથે થતી છેતરપિંડી રોકવા માટે પાસપોર્ટ કાયદામાં બદલાવની ભલામણ કરવામાં આવી છે
Jul 29,2018, 18:07 PM IST
Trending news
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા