हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફેક એકાઉન્ટ
ફેક એકાઉન્ટ News
સાયબર ક્રાઇમ
સ્ટેટસમાં પરિણીતાનો ફોટો મુકી તેના ઉપર અંગ્રેજીમાં લખ્યું I LOVE YOU MY જાન
શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પરિણીતાના નામે કોઈ ભેજાબાજે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરી તેના જ સસરાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી.
Nov 27,2020, 20:53 PM IST
imran khedawala
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું ફેક એકાઉન્ટ બન્યું, શખ્સે માંગ્યા લોકો પાસેથી
Oct 11,2020, 12:50 PM IST
ઈન્સ્ટાગ્રામ
ઈન્સ્ટાગ્રામ પર યુવતીના નામનું ફેક ID બનાવી બીભત્સ કોમેન્ટ કરતો યુવક ઝડપાયો
અમદાવાદની એક યુવતીએ યુવક સાથે ફ્રેન્ડશીપ કરવાની ના પાડતા યુવકે સોસીયલ મીડિયા મારફતે યુવતીને બદનામ કરવાનું ચાલુ કરી દીધું. ઘાટલોડિયામાં રહેતા વેજીટેબલ વેન્ડર યુવકે યુવતીનાં નામની ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બિભસ્ત લખાણ લખી બદનામ કરવાનું શરૂ કરી દીધું. જોકે આ અંગે યુવતીને જાણ થતાં યુવતીર હિંમત દાખવી અને સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલીસે ઘાટલોડિયામાં રહેતા યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
Jul 8,2020, 23:45 PM IST
arrested
ફેસબુક પર ખોટી પોસ્ટ મુકી ભાજપનાં નેતાઓને બદનામ કરનારા 3 લોકોની ધરપકડ
ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવીને વટવા વોર્ડના ભાજપના પ્રમુખને ખોટા આરોપો લગાવીને બદનામ કરવાનું ષડયંત્ર રચનાર અને તેના અનુસંધાને ખોટી પોસ્ટ કરીને અન્ય કમિટીના પ્રમુખોને ટેગ કરનાર યુવક વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેફ એકાઉન્ટ બનાવનાર શખ્સની વિરુદ્ધ ગુનો દાખલ કરીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
Apr 7,2020, 0:57 AM IST
jignesh kaviraj
કલાકાર જિગ્નેશ કવિરાજના નામે મહિલાઓ પાસેથી દાગીના પડાવતો પ્રકાશ પકડાયો
ખ્યાતનામ ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ (Jignesh Kaviraj) દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી છે. તેનાં નામનું ખોટુ ફેસબુક એકાઉન્ટ કોઇ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જીગ્નેશે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદ અનુસાર ફેસબુકમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તેનાં નામનું એકાઉન્ટ બનાવીને તેની તસ્વીરો મૂકવામાં આવી હતી. ત્યારે પોલીસે પ્રકાશ નામના આરોપીને પકડી પાડ્યો છે.
Jan 18,2020, 13:06 PM IST
પાકિસ્તાન
ભારતીય સેનાના અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવી પાકિસ્તાન ચલાવી રહ્યું છે...
પાકિસ્તાને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોના ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવવા માટે 200થી વધારે હેડલર્સને હાયર કર્યા છે
Sep 18,2019, 14:40 PM IST
સંદીપ પાટિલ
સંદીપ પાટિલના નામે બનાવ્યું ફેક એકાઉન્ટ, લોકો પાસે માગ્યા નંબર અને પછી..
સંદીપ પાટિલે જણાવ્યું કે, છેલ્લા બે સપ્તાહથી એક શખ્સ તેના મિત્રો પાસે બોર્ડ અધ્યક્ષથી લઈને ખેલાડીઓના નંબર માગી રહ્યો હતો.
Aug 27,2019, 18:27 PM IST
ફેસબુક
ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીને બદનામ કરનાર યુવક ઝડપાયો
યુવક દ્વારા યુવતીનું ફેક એકાઉન્ડ બનાવી તેના બિભત્સ ફોટા અપલોડ કરતો હતો.
Nov 25,2018, 17:03 PM IST
ઇન્સ્ટાગ્રામ
અમદાવાદના વિદ્યાર્થીનું કારસ્તાન, ટીચરનું બનાવ્યું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી
ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીનું કારસ્તાન ,વિદ્યાર્થીએ રીના સેક્સીભાભી નામનું ટીચરનું બનાવ્યું ફેક એકાઉન્ટ
Sep 4,2018, 9:00 AM IST
Trending news
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી