हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફી વિવાદ
ફી વિવાદ News
કોરોના વાયરસ
શિક્ષકોને પગાર ચૂકવવાના મામલે અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં
ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 10 જેટલા શિક્ષકોને 5 મહિનાના કપાત પગારથી રજા પર ઉતારી દેવાયા છે તો સાથે જ સ્કૂલ દ્વારા શિક્ષકોને સામેથી કહેવામાં આવ્યું કે તેઓ સ્વૈચ્છિક રજા પર ઉતરી રહ્યા છે તેવું લેખિતમાં લખી આપે.
Nov 11,2020, 15:54 PM IST
Fees Dispute
શાળા ફીની મડાગાંઠ યથાવત્ત, વાલીમંડળે સરકારી આદેશને ફગાવ્યો, મંત્રણા વગર એકતરફ નિર્ણય
સ્કૂલ ફી માફી અંગે ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનનો નિર્ણય સામે આવ્યો છે 25 ટકા ફી માફી સ્વીકાર્ય નથી. 75 ટકા ફી માફી કરવાની ફેડરેશનની માંગ કરી રહી છે. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશન સંચાલક નું કહેવું છે કે, વાલીઓને વિશ્વાસમાં રાખ્યા વિના સરકારે આ નિર્ણય લઈ લીધો છે. માત્ર એક વ્યક્તિને બોલાવી સરકારે નિર્ણય લીધો જે માન્ય નથી. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં ચાલતા વાલી મંડળો સાથે ચર્ચા કરી ફેડરેશન બનાવામાં આવ્યું છે. સાથે જ શાળા અને કોલેજોની 75 ટકા ફી માફી થવી જોઈએ. પ્રકારની માંગ સરકાર સામે મુકવામાં આવી છે.
Oct 2,2020, 19:03 PM IST
high court of rajasthan
હાઇકોર્ટનો ચુકાદો: હવે ખાનગી શાળાઓ 3 હપ્તામાં 70 ટકા સુધી ફી વસુલી શકશે
રાજસ્થાન હાઇકોર્ટે મોટો નિર્ણય લીધો છે. હાઇકોર્ટે કહ્યું કે, શાળાની ફીના 70 ટકા પેમેન્ટ લઇ શકે છે. સ્કુલ ફીનું 70 ટકા પેમેન્ટ વસુલી શકે છે.
Sep 7,2020, 17:59 PM IST
SD jain School
સુરતની એસ.ડી.જૈન સ્કૂલ ફી મામલે ફરી વિવાદમાં, વાલીઓએ મચાવ્યો હોબાળો
આ પ્રથમવાર નથી કે એસ ડી જૈન સ્કૂલ ફી મુદ્દે વિવાદમાં આવી છે. આ પહેલા પણ શાળા સંચાલકોની ફી મામલે દાદાગીરીને લીધે શાળા અનેકવાર વિવાદમાં આવી ચુકી છે.
Aug 17,2020, 11:31 AM IST
Corona
કોરોના કાળમાં ફી મુદ્દે હાઈકોર્ટે વાલીઓને આપી મોટી રાહત
હાઈકોર્ટે કહ્યું કે, કોરોના કાળમાં જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાશે નહીં.
Aug 5,2020, 16:49 PM IST
સ્કૂલ ફી વિવાદ
અમદાવાદની વધુ એક સ્કૂલ ફી મામલે વિવાદમાં, વાલીઓ પાસેથી ફીની લૂંટ
અમદાવાદના રાણીપ વિસ્તારની નિશાંત સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. ડિઝીટલ બોર્ડ મુકવાના નામે અહીં વાલીઓ પાસેથી વધારાની ફી ઉઘરાવવામાં આવી રહી છે જેનો વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. અને સ્કૂલ સંચાલકોની દાદાગીરીની હદ તો ત્યારે થઈ કે તેઓએ મીડીયાને પણ કશું જ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો.
Jul 3,2018, 16:55 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!