हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રાથમિક સુવિધા
પ્રાથમિક સુવિધા News
Gamdu jage che
ગામડું જાગે છે: હાલોલના આ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
હાલોલ તાલુકા નું કાટડીયા ગામ કુદરત ના ખોળે વસેલું અંદાજિત 2500 ની વસ્તી ધરાવતું ગામ છે.પરંતુ આ ગામ અનેક સમશ્યા ઓ થી ઘેરાયેલું જોવા મળે છે.સૌ પ્રથમ તો ગામ માં પ્રાથમિક સુવિધાઓ નો જ અભાવ જોવા મળ્યો।ગામ માં જીવન જરૂરિયાત ની મુખ્ય સુવિધા ઓ જેવી કે વીજળી પાણી સ્વછતા રોડ રસ્તા વિગેરે તમામ વસ્તુ ઘણા વર્ષો થી છે જ નહિ.
Nov 17,2019, 23:10 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર: મોરબીના આ વિસ્તારના લોકો હજી પણ પ્રાથમિક સુવિધાથી વંચિત
મોરબી શહેરના વોર્ડ નંબર ૧૧ માં આવતા વર્ષો જુના ગોકુલનગર અને લાયન્સનગર વિસ્તારમાં રહેતા લોકોને આજની તારીખે લાઈટ, પાણી, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેના કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને શોચાલય વિહોણા મકાનોમાં શોચાલય બનાવી દેવામાં આવ્યા છે પરંતુ ગંદા પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો ન હોવાથી લાયન્સનગરના રહેવાસીઓ તેનો ઉપયોગ કરી શકતા નથી.
Nov 14,2019, 16:50 PM IST
Citizens
સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધા મુદ્દે નાગરિકો દ્વારા ધરણા કરવામાં આવ્યા
શહેરના વોર્ડ નંબર ૧માં પ્રાથમિક એવી પાયાગત સુવિધાઓ પૂરી પાડવા માટે વારંવાર આ વિસ્તારના રહીશો તેમજ નગરપાલિકાનાં સદસ્યોએ રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી
Oct 24,2019, 21:44 PM IST
છારોડી
ગામડું જાગે છે: સાણંદનું છારોડી ગામ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ
સાણંદ જિલ્લના છારોડી ગામ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ગામમાં માત્ર 8 ધોરણ સુધીની જ શાળા હોવાથી લોકો દ્વારા નવી શાળા બનાવાની માગ કરવામાં આવી હતી.
Oct 6,2019, 0:10 AM IST
ભુજ
પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ભુજ નગરપાલિકા નિષ્ફળ, સ્થાનિકોમાં રોષ
ભાજપ શાસિત ભુજ નગરપાલિકામાં સમસ્યા ભરડો લીધો છે. ભુજ શહેરમાં રોડરસ્તા,ગટર તેમજ રખડતાઢોર, સફાઈ સહિત સમસ્યાનો ઉકેલ લાવવામાં પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. પરિણામે શહેરીજનો સમસ્યાનો સામનો કરવાનો કરી રહ્યા છે. રાજય સરકાર ભલે ગતિશીલ ગુજરાતની વાતો કરે છે. તેવામાં કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેર પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યું છે.
Sep 14,2019, 20:57 PM IST
Trending news
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન
lifestyle
મોબાઈલ ચલાવનાર જરૂરથી ફોલો કરો 20-20-20 Rule, તે આંખો માટે છે ખૂબ જ જરૂરી
health
શરીરમાં આ 5 જગ્યા પર દુખાવો, હાર્ટ એટેક આવાનું સિગ્નલ
Good news
શા માટે પ્રેગનેન્સીના ગુડ ન્યૂઝને પહેલા 3 મહિના સુધી સિક્રેટ રાખવામાં આવે છે?
health
આ લોકો માટે અમૃતથી ઓછું નથી બેલપત્ર, સવારે ખાલી પેટ ખાવાથી મળશે ચોંકાવનારા ફાયદા
ipo
મુકેશ અંબાણીની કંપનીનો આવી રહ્યો છે IPO,બની શકે છે દેશનો સૌથી મોટો ઈશ્યુ! જાણો વિગત