ગામડું જાગે છે: હાલોલના આ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

હાલોલ તાલુકા નું કાટડીયા ગામ કુદરત ના ખોળે વસેલું અંદાજિત 2500 ની વસ્તી ધરાવતું ગામ છે.પરંતુ આ ગામ અનેક સમશ્યા ઓ થી ઘેરાયેલું જોવા મળે છે.સૌ પ્રથમ તો ગામ માં પ્રાથમિક સુવિધાઓ નો જ અભાવ જોવા મળ્યો।ગામ માં જીવન જરૂરિયાત ની મુખ્ય સુવિધા ઓ જેવી કે વીજળી પાણી સ્વછતા રોડ રસ્તા વિગેરે તમામ વસ્તુ ઘણા વર્ષો થી છે જ નહિ.

Trending news