हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
40/ 3
(14)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રાણીઓ
પ્રાણીઓ News
World news
દુનિયાના તે 5 જાનવરો જે નથી પીતા પાણી, નંબર 3 તમને આશ્ચર્યચકિત કરી દેશે
Animals Survive Without Water: દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેને જાણીને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. અહીં અમે તમને એવા 5 પ્રાણીઓ વિશે જણાવી રહ્યા છીએ જે સૌથી ઓછું પાણી પીવે છે.
Aug 12,2024, 23:00 PM IST
World news
આ છે દુનિયાના 5 સૌથી ખતરનાક જાનવર! જેમાંથી એક વિશે જાણીને તો ચોંકી જશો
World Most Dangerous Animals: વિશ્વ ખતરનાક પ્રાણીઓથી ભરેલું છે. ઘણા પ્રાણીઓ અત્યંત ઝેરી હોય છે અને કેટલાક જીવલેણ રોગોનું કારણ બને છે. વિશ્વના 5 સૌથી ખતરનાક પ્રાણીઓ વિશે વધુ જાણો...
Jun 24,2024, 16:01 PM IST
Wildlife news
દાદાના દાદા કરતા પણ મોટી છે આ પ્રાણીની ઉંમર, પૃથ્વી પર સૌથી લાંબુ છે આ જીવનું જીવન!
એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના એક અહેવાલ અનુસાર, આ કાચબાનું નામ જોનાથન છે અને તેને વિશ્વના સૌથી વૃદ્ધ પ્રાણીનો ખિતાબ મળ્યો છે. આ કાચબો દક્ષિણ એટલાન્ટિક મહાસાગરના સેન્ટ હેલેના દ્વીપમાં જોવા રહે છે. તે તેની ઉંમર માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
Nov 1,2023, 12:24 PM IST
HAMSTERS RATS SCORPIONS
પોતાના જ બચ્ચાઓને ખાઈ જાય છે આ જાનવરો, યાદીમાં સામેલ નામ સાંભળીને ચોંકી જશો
Killer Animals: દુનિયામાં કેટલાક એવા પ્રાણીઓ છે જે માત્ર અન્ય પ્રાણીઓનો જ શિકાર નથી કરતા પરંતુ પોતાના બાળકોને પણ મારી નાખે છે. હેમ્સ્ટર, સ્કોર્પિયન, ધ્રુવીય રીંછ તેમની વચ્ચે ખાસ છે. નિષ્ણાતોના મતે, પોતાના બાળકોની હત્યા કરવા પાછળ ઘણા કારણો છે. કેટલાક પ્રાણીઓ ખોરાકની અછતને કારણે હત્યારા બની જાય છે અને જ્યારે તેઓને ખ્યાલ આવે છે કે વાતાવરણ બાળકો માટે યોગ્ય નથી ત્યારે કેટલાક બાળકોને કાદવમાં ફેરવે છે.
Sep 7,2023, 9:45 AM IST
જંગલ
જંગલ : પ્રાણીઓની રસપ્રદ દુનિયામાં ડોકિયું
જંગલ કાર્યક્રમ જોઈને કરો પ્રાણીઓની રસપ્રદ દુનિયામાં ડોકિયું
Jan 27,2020, 0:05 AM IST
Shakkarbag
વિશ્વનાં અલભ્ય પ્રાણીઓ બનશે સક્કરબાગની શાન
વન્ય પ્રાણી પ્રેમીઓ માટે ખુબજ સારા સમાચાર છે, જૂનાગઢ સક્કરબાગ ઝૂ કેટલાક નવા મહેમાનો આવી પહોંચ્યા છે, દિવાળીની ભેટ રૂપે આ વર્ષે તિરુપતિના પ્રાણી સંગ્રહાલયમાંથી સ્લોથ રીછની જોડી, ગોલ્ડાન શિયાળની જોડી, શાહુડીની જોડી, અને બાયસનની જોડી લાવવામાં આવ્યા છે. જેના કારણે વિશ્વ પ્રસિદ્ધ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં નવું આકર્ષણ આવ્યું છે.
Oct 23,2019, 23:30 PM IST
Shakkarbag
સ્લોથ રીંછ, ગોલ્ડન શિયાળ સહિત વિશ્વનાં અલભ્ય પ્રાણીઓ બનશે સક્કરબાગની શાન
દિવાળીની ભેટ રૂપે આ વર્ષે તિરુપતિના પ્રાણી સંગ્રહાલયમાંથી સ્લોથ રીછની જોડી, ગોલ્ડાન શિયાળની જોડી, શાહુડીની જોડી, અને બાયસનની જોડી લાવવામાં આવ્યા છે
Oct 23,2019, 21:48 PM IST
porbandar
પોરબંદરમાં રખડતા ઢોર બન્યા માથાનો દુખાવો
રાજ્યભરમાં કોઈ પણ શેરી-ગલી કે રસ્તા પર આપ નજર કરો એટલે રસ્તે રખડતા ઢોર ડેરો જમાવીને બેઠલા નજરે ચડશે. તેમાં પણ આખલાઓ દ્વારા જાહેર રસ્તાઓ પર ખેલાતા યુદ્ધના કારણે અનેક લોકો હોસ્પિટલના બિછાનેથી લઈને મોતના મુખ સુધી પહોંચ્યા છે. પોરબંદરમાં રખડતા ઢોર લોકોના માથાનો દુખાવો બન્યા છે. રસ્તે ફરતા રેઢિયાળ ઢોરોને કારણે હવે પ્રજાજનો તો પરેશાન બન્યા છે, ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લાની ચાર નગરપાલિકા વિસ્તારમા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. પોરબંદર જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં ઢોરને ખુલ્લા મુકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ માટે નગરપાલીકાના સત્તાવાળાઓએ કાર્યવાહી કરવાની રહેશે તેવો હુકમ પણ કરવામાં આવ્યો છે પરંતુ હકીકત અલગ જ જોવા મળી રહી છે કારણ કે શહેરમાં પાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામા નથી આવી રહી.
Oct 17,2019, 10:51 AM IST
Cows
મુંગા પશુઓનાં જીવ લઇ રહ્યું છે ઝેરી પ્લાસ્ટિક,સૌથી વધારે હજારો ગાયોનાં મોત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેટનરી યૂનિવર્સિટીમાં પોલીથિન ખાવાને કારણે બિમાર ગાયની લાઇવ સર્જરી જોવા માટે મથુરા પહોંચ્યા હતા. દર વર્ષે પ્લાસ્ટિક ખાવાનાં કારણે દેશમાં હજારો ગાયોનાં મોત નિપજે છે. પ્લાસ્ટિકનો કચરો જમીન પર રહેલા પ્રાણીઓની સાથે સાથે જળમાં રહેતા જીવનાં મોતનું કારણ પણ બને છે. યૂનાઇટેડ નેશન્સનાં એક અહેવાલ અનુસાર સમગ્ર વિશ્વમાં દર વર્ષે 500 બિલિયન પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે.
Sep 11,2019, 20:30 PM IST
અમદાવાદ
કાંકરિયા ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા સત્તાધીશોએ કરી આ ખાસ વ્યવસ્થા
ઉનાળા દરમ્યાન શહેરીજનો માટે ગરમીથી બચવું અઘરું પડે છે તેવી જ રીતે અબોલ પશુ પક્ષીઓને પણ ગરમીથી બચવા માટે જજુમવું પડતું હોય છે. ત્યારે કાંકરિયા ખાતે આવેલ કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે કુલર અને ગ્રીનનેટ જેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Jun 4,2019, 19:40 PM IST
Trending news
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું
Aamir Khan
હીરોઈનોના હાથ પર થૂંકતો હતો આમિર ખાન? આવું કરવા પાછળ લોજિક પણ એવું આપ્યું..